જાન્યુઆરી ૨૫: તારીખ

૨૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૬૨ – વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો મહારાજ લાયબલ કેસ શરૂ થયો.
  • ૧૮૮૧ – થૉમસ ઍડિસન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની રચના કરી.
  • ૧૯૧૫ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે યુ.એસ. આંતરદ્વિપીય ટેલિફોન સેવાનું ઉદ્‌ઘાટન કર્યું, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ યૉર્ક ખાતેના તેમના સહાયક થોમસ વોટસન જોડે ટેલિફોનિક વાત કરી.
  • ૧૯૨૪ – ફ્રેન્ચ આલ્પ્સમાં ચેમોનિક્સ ખાતે સૌ પ્રથમ શીતકાલીન (વિન્ટર) ઓલિમ્પિક્સ રમતોત્સવનું ઉદ્‌ઘાટન થયું.
  • ૧૯૪૭ – થોમસ ગોલ્ડસ્મિથ જુનિયરે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગેમ "કેથોડ રે ટ્યુબ એમ્યુઝમેન્ટ ડિવાઇસ" માટે પેટન્ટ નોંધણી કરાવી.
  • ૧૯૫૦ – ભારતીય ચૂંટણી પંચની રચના કરવામાં આવી.
  • ૧૯૭૧ – હિમાચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.
  • ૧૯૮૦ – મધર ટેરેસાને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
  • ૧૯૯૬ – બિલી બેઈલી અમેરિકામાં ફાંસી પર લટકાવવામાં આવેલી છેલ્લી વ્યક્તિ બન્યા.
  • ૧૯૯૮ – લશ્કર-એ-તોયબા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગંડરબાલ નજીક વાંધામા ગંડરબાલ હત્યાકાંડ આચરવામાં આવ્યો જેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા સહિત ૨૩ કાશ્મીરી હિંદુઓની હત્યા કરવામાં આવી.
  • ૨૦૦૫ – ભારતના મહારાષ્ટ્રના મંથરાદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૨૫૮ લોકોના મોત થયા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨૫ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨૫ જન્મજાન્યુઆરી ૨૫ અવસાનજાન્યુઆરી ૨૫ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨૫ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહંત સ્વામી મહારાજજ્ઞાનેશ્વરકમળોધ્રુવ ભટ્ટવનસ્પતિવિકિપીડિયાસામાજિક ક્રિયાસંસદ ભવનલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ઉમાશંકર જોશીફિરોઝ ગાંધીરાજેન્દ્ર શાહદુલા કાગગૂગલહિંદુસરિતા ગાયકવાડઆતંકવાદગુજરાત સલ્તનતભરૂચ જિલ્લોઅશફાક ઊલ્લા ખાનજળ શુદ્ધિકરણરાજપૂતટાઇફોઇડરાજ્ય સભામેષ રાશીમુનમુન દત્તાલોકશાહીસાંચીનો સ્તૂપભારતનો ઇતિહાસતાપમાનરિસાયક્લિંગલોકમાન્ય ટિળકરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસજનમટીપઅશ્વત્થકર્કરોગ (કેન્સર)ઉત્ક્રાંતિબારી બહારરામનારાયણ પાઠકરામનવમીરક્તના પ્રકારતાલુકા મામલતદારમુસલમાનસુનીતા વિલિયમ્સ૨૦૦૧ ગુજરાત ધરતીકંપભરૂચપ્રાચીન ઇજિપ્તભારતીય રૂપિયોરાધાએલોન મસ્કબાલાસિનોર તાલુકોખોડિયારઅમરેલી જિલ્લોશાહબુદ્દીન રાઠોડમાનવીની ભવાઇવલ્લભભાઈ પટેલકોળીનર્મદા નદીજ્યોતિષવિદ્યાદિપડોભારતનો રાષ્ટ્રધ્વજઉપનિષદનાઝીવાદજસતધ્યાનભારતનું બંધારણગ્રહહળવદમકાઈમહાત્મા ગાંધીક્ષેત્રફળહમીરજી ગોહિલમળેલા જીવચંદ્રશેખર આઝાદક્ષય રોગદ્વારકાધીશ મંદિર🡆 More