રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (નેશનલ સાયન્સ ડે; અંગ્રેજી: National Science Day) ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે.

ફેબ્રુઆરી ૨૮ના દિવસે, સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
અધિકૃત નામનેશનલ સાયન્સ ડે
ઉજવવામાં આવે છેરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત
પ્રકારજાહેર
મહત્વસી. વી. રામન વડે રામન કિરણોની શોધ
ઉજવણીઓવૈજ્ઞાનિકોનાં વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ
તારીખ૨૮મી ફેબ્રુઆરી
પ્રથમ ઉજવણી૨૮ ફેબ્રુઆરી ૧૯૮૭

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોનાં વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે. વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત પણ કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવ્યા છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

નોબૅલ પારિતોષિકફેબ્રુઆરી ૨૮ભારતવિજ્ઞાનસી. વી. રામન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉંબરો (વૃક્ષ)શામળ ભટ્ટજ્ઞાનપીઠ એવોર્ડચાલ જીવી લઈએ! (ચલચિત્ર)મુકેશ અંબાણીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપૂજા ઝવેરીભારતીય જનતા પાર્ટીજહાજ વૈતરણા (વીજળી)ગુરુ (ગ્રહ)કર્ક રાશીગુજરાતી ફિલ્મોની યાદીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગુજરાતીઆસનછંદપશ્ચિમ ઘાટછોટાઉદેપુર જિલ્લોતારક મેહતા કા ઉલ્ટા ચશ્માજયંત પાઠકમધ્યકાળની ગુજરાતીભારતના વડાપ્રધાનગુજરાતનવગ્રહમગફળીઅમદાવાદકૃષ્ણકુમારસિંહ ગોહીલદાહોદચિત્તોડગઢપરમાણુ ક્રમાંકવિકિપીડિયાઉત્તર ગુજરાતવડોદરાચાણક્યવડલાલ કિલ્લોમાર્કેટિંગભાથિજીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમૂળરાજ સોલંકીસંસ્કૃત ભાષાગુજરાતના શક્તિપીઠોજોગીદાસ ખુમાણકચ્છનું નાનું રણમૌર્ય સામ્રાજ્યશ્રીનિવાસ રામાનુજનઅબ્દુલ કલામગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભારતીય સિનેમાવાંસમહેસાણા જિલ્લોસાપુતારાભગવદ્ગોમંડલમધ્ય ઝોન, અમદાવાદ શહેરગણેશભારતની નદીઓની યાદીસંદેશ દૈનિકમકર રાશિખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ઘઉંઑસ્ટ્રેલિયાતાજ મહેલવિશ્વ બેંકપોલીસદ્વારકાગુજરાતી અંકહરદ્વારબોટાદ જિલ્લોચાતકઆહીરધનુ રાશીતાપી જિલ્લોઆણંદ જિલ્લોલક્ષ્મીશુક્ર (ગ્રહ)દાદુદાન ગઢવીસ્વાદુપિંડહાફુસ (કેરી)ભારતીય ચૂંટણી પંચ🡆 More