બદનક્ષી

બદનક્ષી અથવા માનહાની એ અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર છે, કે જેમાં કોઈ પણ વ્યાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો કરવા, લખાણો પ્રગટ કરવા કે નિશાનીઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે.

ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિને વાણીસ્વાતંત્ર્યનો અને અભિવ્યક્તિનો અધિકાર છે; પરંતુ એનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની બદનક્ષી ન કરી શકે. ભારતમાં બદનક્ષી એ એક અપકૃત્ય અને ગુનો ગણવામાં આવે છે.

ભારતીય દંડસંહિતા (ઈંડિયન પેનલ કૉડ) (૧૮૬૦) મુજબ જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિની આબરુને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી તેની આબરુને નુકસાન પહોંચશે એમ જાણવા છતાં, અથવા, એમ માનવાને કારણ હોવા છતાં, બોલી અથવા વાંચી શકાય તેવા ઈરાદાવાળ શબ્દોથી, અથવા ચેષ્ટાથી, અથવા દેખી શકાય તેવી આકૃતિથી એના પર આરોપ મૂકે અથવા પ્રસિદ્ધ કરે, તો તેણે તે વ્યક્તિની બદનક્ષી કરી કહેવાય. આ ગુનાની સજા માટે ૨ વર્ષ સુધીની કેદ કે દંડ અથવા બંનેની કાયદા (કલમ: ૪૯૯, ૫૦૦)માં જોગવાઈ કરવામાં આવી છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભુજવાયુ પ્રદૂષણરાજકોટમિઆ ખલીફાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઈંડોનેશિયાશીતળાહસ્તમૈથુનઘર ચકલીઅલ્પેશ ઠાકોરહાજીપીરઆદિવાસીગુજરાતી ભાષાઅંકશાસ્ત્રહનુમાન ચાલીસામાહિતીનો અધિકારભારતીય ભૂમિસેનાટુવા (તા. ગોધરા)વિયેતનામસાબરમતી નદીજળ શુદ્ધિકરણસમાન નાગરિક સંહિતાખ્રિસ્તી ધર્મકુમારપાળબારોટ (જ્ઞાતિ)સ્વામીનારાયણ મંદિર, ગઢડાબાબરમોબાઇલ ફોનજિલ્લા પંચાયતસાતપુડા પર્વતમાળાકમ્પ્યુટર હાર્ડવેરગર્ભાવસ્થારાજ્ય સભાગુજરાતનું સ્થાપત્યનવસારીજીરુંડોંગરેજી મહારાજચંદ્રકાન્ત શેઠરામનારાયણ પાઠકનેપાળગુજરાત પોલીસSay it in Gujaratiબકરી ઈદભદ્રનો કિલ્લોરા' નવઘણઆવળ (વનસ્પતિ)કળિયુગભજનફ્રાન્સની ક્રાંતિશહેરીકરણમળેલા જીવમોટરગાડીઑસ્ટ્રેલિયાહર્ષ સંઘવીગોધરાવિક્રમ ઠાકોરવર્ણવ્યવસ્થાજામા મસ્જિદ, અમદાવાદચિનુ મોદીદિવ્ય ભાસ્કરસંયુક્ત રાષ્ટ્રસંઘરાજેન્દ્ર શાહકાશ્મીરઅર્જુનવિષાદ યોગવિઘાનરેશ કનોડિયાહિંદુ અવિભક્ત પરિવારકન્યા રાશીઅયોધ્યાકુમારપાળ દેસાઈમરાઠીભારતીય જનસંઘનર્મદા નદીમહેસાણા જિલ્લોતાપી જિલ્લોરાજધાનીસુરત🡆 More