સીડની: ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર

સિડની ઑસ્ટ્રેલિયા દેશનુ સૌથી મોટું અને સૌથી પુરાણું શહેર છે.

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું સૌથી સુંદર શહેર તરીકે જાણીતું આ શહેર આધુનિક વાસ્તુકળા અને શહેરી વિકાસનું પ્રતીક છે. આ શહેર મરે-ડાર્લિંગ બેસિન તરીકે ઓળખાતા વિસ્તારનું સૌથી સુંદર નગર છે. કથ્થાઇ (બ્રાઉન) રંગની રેતીવાળો ખૂબસૂરત દરિયા કિનારો (બીચ), સોહામણી ઋતુ અને ડાર્લિંગ હાર્બરના માટે પ્રસિદ્ધ છે. સિડની શહેરનાં દર્શનીય સ્થળોમાં મુખ્ય સ્થળો આ પ્રમાણે છે.- ઓસ્ટ્રેલિયન મ્યૂઝીયમ, રૉયલ બોટોનિકલ ગાર્ડન, બૉન્ડી બીચ, નિલ્સન પાર્ક. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન નેશનલ મેરિટાઇમ મ્યૂઝીયમ, ચાઇનીઝ ગાર્ડન, મ્યૂઝીયમ ઑફ કંટૈમ્પરેરી આર્ટ, મ્યૂઝીયમ ઑફ સિડની, પૉવર હાઉસ મ્યૂઝીયમ, સિડની એક્વેરિયમ, સિડની હાર્બર બ્રિજ પાઇલોન લુક આઉટ, સિડની ઓપેરા હાઉસ, સિડની ઑબ્ઝરવેશન લેવલ, રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે પણ જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત અહીં ૪૦ થી પણ અધિક ખૂબસૂરત રેતાળ બીચ આવેલા છે, જેમાંથી કૂજી બીચ, ક્રોન્યૂલા બીચ, કોલોરૉયલ બીચ તેમ જ પામ બીચ મુખ્ય છે. સિડની હાર્બરની ચારે તરફથી ઘેરતા રહસ્યમય રેતીના પથ્થરોથી બનેલા ક્લિફ અને કવ્સ આવેલા છે.

સીડની: ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર
સિડની શહેરનું વિહંગમ દૃશ્ય
સીડની: ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર
સિડનીનું ઓપેરા હાઉસ, હાર્બર સેતુથી દેખાતું દૃશ્ય
સીડની: ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર
સિડની હાર્બર સેતુ

Tags:

ઑસ્ટ્રેલિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માનવ શરીરરાજસ્થાનશિવવિક્રમ ઠાકોરપન્નાલાલ પટેલસુનામીજુનાગઢસાંચીનો સ્તૂપમહારાણા પ્રતાપભારતનો ઇતિહાસઆંધ્ર પ્રદેશસુરતગરબાસવાઇ માનસિંહ સ્ટેડિયમકાળો ડુંગરકોરોનાવાયરસ રોગ ૨૦૧૯નરેન્દ્ર મોદીશામળાજીપટેલસુશ્રુતબજરંગદાસબાપાસામાજિક ક્રિયામિથુન રાશીપિત્તાશયહળવદભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસહિંદી ભાષાગોરખનાથભૂપેન્દ્ર પટેલશબ્દકોશક્ષેત્રફળદિલ્હીધનુ રાશીભોળાદ (તા. ધોળકા)સ્વામિનારાયણદાંડી સત્યાગ્રહરક્તપિતસંગણકગુજરાતના મુખ્યમંત્રીઓકોળીઅદ્વૈત વેદાંતકુંવારપાઠુંમધુ રાયદેવભૂમિ દ્વારકા જિલ્લોઅમદાવાદકવાંટનો મેળોનરસિંહ મહેતામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭વીર્ય સ્ખલનકન્યા રાશીગ્રામ પંચાયતડાયનાસોરઅશ્વત્થસૂર્યમંદિર, મોઢેરાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળનિર્મલા સીતારામનપાયથાગોરસબરવાળા તાલુકોહરડેહસ્તમૈથુનફેસબુકવાઘેલા વંશરમઝાનનવરાત્રીશિવાજીકાશ્મીરભારતના ચારધામકાશી વિશ્વનાથહિંદુ ધર્મનેપાળવિશ્વ વેપાર સંગઠનહરિયાણાગાંઠિયો વાતત્ત્વઉદ્‌ગારચિહ્ન🡆 More