પર્થ: પશ્ચિમી ઓસ્ટ્રેલિયા રાજ્યનું પાટનગર

પર્થ એ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમી ઓસ્ટ્રેલિયા રાજ્ય (વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા સ્ટેટ)નું પાટનગર છે.

૧૫,૫૪,૭૬૯ (૨૦૦૭)ની વસ્તી ધરાવતું આ શહેર, વસ્તીની રીતે રાજ્યનું પ્રથમ ક્રમાંકનું તેમ જ રાષ્ટ્રનું ચોથા ક્રમાંકનું શહેર છે, કે જેનો વિકાસ દર રાષ્ટ્રના સરેરાસ વિકાસ દર કરતાં વધુ છે. આ શહેરની સ્થાપના ૧૨મી જુન, ૧૮૨૯ના દિને કેપ્ટન જેમ્સ સ્ટર્લિંગે કરી હતી.

પર્થ: પશ્ચિમી ઓસ્ટ્રેલિયા રાજ્યનું પાટનગર
પર્થ

Tags:

ઑસ્ટ્રેલિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોબાઇલ ફોનક્ષેત્રફળગિજુભાઈ બધેકાટ્વિટરપ્રયાગરાજરમેશ પારેખભારતનો રાષ્ટ્રધ્વજપાયથાગોરસજયંતિ દલાલકરોડહિંદી ભાષાસિંધુ ખીણની સંસ્કૃતિજામનગરટેક્સસખેડા જિલ્લોઈંડોનેશિયાતેજપુરા રજવાડુંમહાવીર સ્વામીસાળંગપુરરાહુલ ગાંધીગુડફ્રાઈડેજોસેફ મેકવાનસ્ટેચ્યુ ઓફ યુનિટીબેંકસુરેશ જોષીજાડેજા વંશકમ્બોડિયાવિશ્વ આરોગ્ય સંસ્થાદાહોદધીરુબેન પટેલવિરામચિહ્નોવનસ્પતિગુજરાતના શક્તિપીઠોમદનલાલ ધિંગરાબરવાળા તાલુકોફિરોઝ ગાંધીસાડીજુનાગઢ જિલ્લોવૃશ્ચિક રાશીજુનાગઢશ્રીલંકાસમાજશાસ્ત્રચિત્તોભારતના રાજ્ય ફૂલોની યાદીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતમહીસાગર જિલ્લોલીડ્ઝચંદ્રભુજમેસોપોટેમીયાવાયુનું પ્રદૂષણચુડાસમાગુજરાત યુનિવર્સિટીગુજરાતના રાજ્યપાલોહાઈકુપાટણ જિલ્લોરાજા રામમોહનરાયહોળીક્રોહનનો રોગઅક્ષાંશ-રેખાંશપત્રકારત્વભરૂચમલેરિયાભારતમાં પરિવહનરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)સંત રવિદાસશિવલોકનૃત્યરામનારાયણ પાઠકબહારવટીયોમોરારજી દેસાઈલોકસભાના અધ્યક્ષ🡆 More