વિકિમીડિયા ફાઉન્ડેશન, ઇન્ક.
વિકિમીડિયા વિકિપીડિયાના પ્રકલ્પોનું સંચાલન કરે છે.
ટૂંકું નામ | WMF |
---|---|
સ્થાપના | ૨૦ જૂન ૨૦૦૩ સેંટ પિટ્સબર્ગ, ફ્લોરિડા, યુ.એસ.એ. |
સ્થાપક | જિમ્મી વેલ્સ |
પ્રકાર | ૫૦૧(c)(૩), ચેરીટેબલ સંસ્થા |
ટેક્સ ક્રમ | 20-0049703 |
ધ્યેય | મુક્ત, વિકિ-આધારીત ઇન્ટરનેટ પ્રકલ્પો |
સ્થાન |
|
આવરેલો વિસ્તાર | વિશ્વવ્યાપી |
ઉત્પાદનો | મિડિયાવિકિ, વિકિપુસ્તક, વિકિડેટા, વિકિમીડિયા કોમન્સ, વિકિન્યૂઝ, વિકિપીડિયા, વિકિક્વોટ, વિકિસ્રોત, વિકિસ્પીસિસ, વિકિકોશ, વિકિવોયેજ |
આવક |
|
ખર્ચ |
|
નાણાં ભંડાર (૨૦૨૧) | > US$ ૧૦૦ મિલિયન |
કર્મચારીઓ | > ૫૫૦ કર્મચારીઓ (૨ ઓક્ટોબર ૨૦૨૧ પ્રમાણે) |
વેબસાઇટ | wikimediafoundation |
તેની સ્થાપના જિમ્મી વેલ્સ વડે ૨૦૦૩માં વિકિપીડિયા અને તેના સહયોગી પ્રકલ્પોને મદદ કરવા માટે થઇ હતી. ૨૦૨૧ મુજબ, તેમાં ૫૫૦ કાર્યકરો અને તેની વાર્ષિક આવક US$૧૫૦ million છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article વિકિમીડિયા ફાઉન્ડેશન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.