ડોલર એ સામાન્ય રીતે અમેરિકન ડોલર (સંજ્ઞા:$,યુએસડી) માટે વાપરવામાં આવે છે.
આ સંયુકત રાજય અમેરિકાનું ચલણ છે. $ ડોલરની સંજ્ઞાનો તેમજ ચલણનો ઉપયોગ બીજા અનેક દેશો પણ કરે છે. એક ડોલરના ૧૦૦ સેન્ટમાં ભાગ પાડવામા આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ડોલર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.