વિકિમીડિયા કૉમન્સ

વિકિમીડિયા કૉમન્સ (અંગ્રેજી: Wiki Commons) (અથવા, સામાન્ય બોલચાલમાં કૉમન્સ) અથવા વિકિકૉમન્સ એ વિકિમીડિયા ફાઉન્ડેશનનો એક પ્રકલ્પ છે.

કૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.

વિકિમીડિયા કૉમન્સ
વિકિમીડિયા કૉમન્સનો લોગો
Screenshot
કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ
પ્રકાર
દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન
બનાવનારવિકિમીડિયા સમુદાય
વેબસાઇટcommons.wikimedia.org
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી)
શરૂઆત૭ સપ્ટેમ્બર ૨૦૦૪
હાલની સ્થિતિઓનલાઇન
સામગ્રી પરવાનો
મુક્ત

આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે.

જુલાઇ ૨૦૧૩ના રોજ કૉમન્સ પર ફેરફારોની સંખ્યા ૧,૦૦,૦૦૦,૦૦૦ હતી.

મે ૨૦૨૦ના રોજ કૉમન્સ પરની ફાઇલો ૬૧ લાખની સંખ્યાને પાર કરી ગઈ હતી.

વિકિમીડિયા કોમન્સ - વર્ષની શ્રેષ્ઠ છબી
The Aurora Borealis, or Northern Lights, shines above Bear Lake, Eielson Air Force Base, Alaska.
૨૦૦૬
Broadway Tower in Cotswolds, England.
૨૦૦૭
Horses on Bianditz mountain. Behind them Aiako Harria mountain can be seen.
૨૦૦૮
Sikh pilgrim at the Harmandir Sahib (Golden Temple) in Amritsar, India. The man has just had a ritual bath.
૨૦૦૯
A group of astronomers were observing the centre of the Milky Way using the laser guide star facility at Yepun.
૨૦૧૦
A view of the lake Bondhus in Norway. In the background a view of the Bondhus Glacier as a part of the Folgefonna Glacier.
૨૦૧૧
European Bee-eater, Ariège, France. The female (in front) awaits the offering which the male will make.
૨૦૧૨
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૩
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૪
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૫
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૬
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૭
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૮
વિકિમીડિયા કૉમન્સ
૨૦૧૯

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વિકિમીડિયા ફાઉન્ડેશન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એઇડ્સબગદાણા (તા.મહુવા)ચાવડા વંશભારત સરકારસિદ્ધરાજ જયસિંહવેબેક મશિનપાલીતાણાના જૈન મંદિરોધરતીકંપરાવણસ્વચ્છતાઅથર્વવેદકુંભ રાશીશહીદ દિવસરવીન્દ્ર જાડેજાપૂજા ઝવેરીદેવભૂમિ દ્વારકા જિલ્લોગાંધીનગરભારતીય જનસંઘજયંત પાઠકભારતીય રિઝર્વ બેંકહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતી રંગભૂમિખ્રિસ્તી ધર્મઅડાલજની વાવઆંતરરાષ્ટ્રીય મહિલા દિનઘોડોભારતીય સંગીતકૃષ્ણબકરી ઈદtxmn7બહુચરાજીસંયુક્ત આરબ અમીરાતભદ્રનો કિલ્લોવસ્ત્રાપુર તળાવમનોવિજ્ઞાનત્રિપિટકરામાયણનાં વિવિધ સંસ્કરણોરૂઢિપ્રયોગભગવદ્ગોમંડલજાંબુ (વૃક્ષ)રમણભાઈ નીલકંઠવાયુનું પ્રદૂષણઈન્દિરા ગાંધીપૃથ્વીરાજ ચૌહાણસામાજિક નિયંત્રણઆયુર્વેદરામનવમીવાતાવરણઆતંકવાદહોળીવિશ્વ વેપાર સંગઠનબીજોરાઅરિજીત સિંઘજ્વાળામુખીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯લાભશંકર ઠાકરનિરોધશહેરીકરણમોરબી જિલ્લોમરાઠીબારડોલી સત્યાગ્રહસત્યયુગગુજરાત સમાચારઑસ્ટ્રેલિયાઅમિતાભ બચ્ચનઅંબાજીગણિતનવરાત્રીવલ્લભી વિશ્વવિદ્યાલયસ્વાદુપિંડકચ્છ જિલ્લોભારતના રાષ્ટ્રપતિઓની યાદીચોટીલાસરસ્વતીચંદ્રચંપારણ સત્યાગ્રહમણિબેન પટેલ🡆 More