પેરાગ્વે

પેરાગ્વે દક્ષિણ અમેરિકા ખંડમા આવેલો એક દેશ છે.

પેરાગ્વેની રાજધાની અસુનસિયોન છે.

પેરાગ્વેનું ગણતંત્ર

  • República del Paraguay  (Spanish)
  • Tetã Paraguái  (Guarani)
પેરાગ્વેનો ધ્વજ
Flagઢાંચો:Tsp
પેરાગ્વે નું Sealઢાંચો:Tsp[nb ૧]
Sealઢાંચો:Tsp
સૂત્ર: "Paz y justicia" ()
"Peace and justice"
રાષ્ટ્રગીત: 
Himno Nacional Paraguayo  (Spanish)
 પેરાગ્વે નું સ્થાન  (dark green) in South America  (grey)
 પેરાગ્વે નું સ્થાન  (dark green)

in South America  (grey)

Location of પેરાગ્વે
રાજધાનીઅસુનસિયોન
25°16′S 57°40′W / 25.267°S 57.667°W / -25.267; -57.667
સૌથી મોટું શહેરઅસુનસિયોન
અધિકૃત ભાષાઓ
  • સ્પેનિશ
  • ગુઆરાની
વંશીય જૂથો
(2019)
  • 95% Mestizo
  • 5% Other (including Indigenous)
ધર્મ
(2018)
  • 96.1% Christianity
  • —88.3% Roman Catholic
  • —7.8% Other Christian
  • 2.6% No religion
  • 0.4% Other
  • 0.8% No answer
લોકોની ઓળખપેરાગ્વેન
સરકારUnitary presidential republic
• President
Mario Abdo Benítez
• Vice President
Hugo Velázquez
સંસદCongress
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
Chamber of Deputies
Independence from Spain
• Declared
14 May 1811
• Recognized
25 November 1842
• Admitted to the United Nations
24 October 1945
વિસ્તાર
• કુલ
406,796 km2 (157,065 sq mi) (60th)
• જળ (%)
2.6
વસ્તી
• 2021 અંદાજીત
7,359,000 (104th)
• ગીચતા
18.00/km2 (46.6/sq mi) (210th)
GDP (PPP)2020 અંદાજીત
• કુલ
$101.075 billion (90th)
• Per capita
$15,030 (96th)
GDP (nominal)2020 અંદાજીત
• કુલ
$44.557 billion (94th)
• Per capita
$6,230 (94th)
જીની (2018)46.2
high
માનવ વિકાસ દર (HDI) (2019)Steady 0.728
high · 103rd
ચલણGuaraní (PYG)
સમય વિસ્તારUTC–4 (PYT)
• ઉનાળુ (DST)
UTC–3 (PYST)
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+595
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).py
  1. Mixed European and Amerindian.

ઈતિહાસ

ગુઆરાની પ્રકારની આદિવાસી પ્રજાઓ પરાપુર્વથી અહીં વસાહત કરતી હતી. ઈ.સ.૧૫૩૭માં સ્પેનિશ લોકોએ સોનાની શોધમાં અહીં આવીને તેમનુ સંસ્થાન બનાવ્યુ હતું. ઈ.સ્.૧૭૫૦મા માદ્રિડની સંધી હેઠળ આ પ્રદેશને પોર્ટુગલને સુપ્રત કરયુ હતું જેની સામે જેસયુઈટ પાદરીઓએ વિરોધ્ કરતા ૧૯૭૬માં તેને લા પ્લાટા રાજ્યનો એક ભાગ બનાવ્યો હતો. ઈ.સ ૧૮૧૧મા પેરાગ્વે આર્જેન્ટીનાની સાથે સ્પેનિશ ગુલામીમાંથી મુક્ત થઈને એક સ્વતંત્ર દેશ બન્યો હતો.

ભૂગોળ

પેરાગ્વેનો કુલ વિસ્તાર ૪૦૬૭૫૨ ચો.કિ.મી જેટલો છે. પેરાગ્વે દક્ષીણ અમેરિકાની મધ્યમા આવેલ એક જમીનથી ચોતરફ ઘેરાયેલ દેશ છે. તેની ઉત્તરે અને ઉત્તર-પષ્ચિમમા બોલિવિયા, ઉત્તર-પુર્વ અને પુર્વમાં બ્રાઝિલ,દક્ષિણ દક્ષિણ-પુર્વમાં અને પષ્ચિમમાં આર્જેન્ટીના આવેલ છે. પેરાગ્વે ભૌગોલિક રીતે પેરાગ્વે પુર્વ અને ગ્રાન ચાકો એમ બે વિસ્તારમા વહેંચાયેલો છે. પેરાગ્વેની આબોહવા સમશીતોષ્ણ પ્રકારની છે અને પુર્વ ભાગમાં તાપમાન ૧૭ ડિગ્રી થી ૨૬ ડિગ્રી અને ગ્રાનચાકોમા ૩૫ ડિગ્રી જેટલુ ઉંચુ રહે છે. વરસાદ અસુનસીયોન વિસ્તારમાં ૧૧૦૦ મિ.મિ જેટલો અને ગ્રાન ચાકો વિસ્તારમા ૮૧૫ મિ.મિ જેટલો રહે છે.

અર્થતંત્ર

પેરાગ્વેનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતીવાડી અને પશુમાંસ ઉપર આધાર રાખે છે. ખેતીવાડીના મુખ્ય પાકોમાં કસાવા, કપાસીયા,મકાઇ,શેરડી,તમાકુ સોયાબીન,ઘંઉ અને વિવિધ પ્રકારના ફળો છે. ઉદ્યોગો મા ગાયનુ માંસ અને મરઘા પાલન ઉદ્યોગ મુખ્ય છે.

વસ્તીવિષયક

પેરાગ્વેની મોટાભાગની પ્રજા ગુઆરાની આદિવાસી અને યુરોપીય મૂળની મિશ્રણ એવી મેસ્ટીઝો લોકોની બનેલી છે. પેરાગ્વેની સત્તાવાર ભાષાઓ ગુઆરાની અને સ્પેનિશ છે. દેશની ૯૦% જેટલી પ્રજા રોમન કેથોલીક ખ્રિસ્તી ધર્મ પાળે છે.

સંદર્ભ

Tags:

પેરાગ્વે ઈતિહાસપેરાગ્વે ભૂગોળપેરાગ્વે અર્થતંત્રપેરાગ્વે વસ્તીવિષયકપેરાગ્વે સંદર્ભપેરાગ્વે

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રવિન્દ્રનાથ ટાગોરઝવેરચંદ મેઘાણીC++(પ્રોગ્રામિંગ ભાષા)માનવ શરીરદુર્યોધનઔદિચ્ય બ્રાહ્મણભારતમાં પરિવહનજંડ હનુમાનકોમ્પ્યુટર વાયરસનવોદય વિદ્યાલયછોટાઉદેપુર જિલ્લોજ્યોતીન્દ્ર દવેઝંડા (તા. કપડવંજ)ગલગોટામટકું (જુગાર)નરેન્દ્ર મોદી સ્ટેડિયમરશિયાપ્રત્યાયનમાઉન્ટ આબુસાબરમતી નદીઇસ્લામવિશ્વ પર્યાવરણ દિવસલીમડોઇન્ટરનેટભારતીય રેલરામદેવપીરગોપાળાનંદ સ્વામીમહેસાણા જિલ્લોઅશોકદલિતકુન્દનિકા કાપડિયાવિજ્ઞાનફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલચુનીલાલ મડિયાશિક્ષણનું સમાજશાસ્ત્રનર્મદએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમુખ મૈથુનરસીકરણકચ્છનું રણપાટણકચ્છ જિલ્લોગુરુત્વાકર્ષણઅકબરગુજરાતના રાજ્યપાલોદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવહર્ષ સંઘવીમાધ્યમિક શાળાવાઘગોધરાપુ્ષ્ટિમાર્ગ બેઠકહેમચંદ્રાચાર્યતલાટી-કમ-મંત્રીહાઈડ્રોજનબનારસ હિંદુ યુનિવર્સિટીગીર સોમનાથ જિલ્લોઅમિતાભ બચ્ચનઅમદાવાદ બીઆરટીએસશ્રીરામચરિતમાનસસૌરાષ્ટ્રસુરત જિલ્લોખાવાનો સોડાપ્લેટોભરવાડહિંદુ ધર્મપોપટરવીન્દ્ર જાડેજાનવનિર્માણ આંદોલનવાઘરીવનસ્પતિજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ઉમાશંકર જોશીવર્ણવ્યવસ્થાગોકુળબારડોલી લોક સભા મતવિસ્તાર🡆 More