બ્રાઝિલ: દક્ષિણ અમેરિકાનો દેશ

બ્રાઝીલ (en:Brazil) દક્ષિણ અમેરિકા મહાદ્વીપ સ્થિત એક દેશ છે.

તે આ મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલની પ્રમુખ ભાષા પુર્તગાલી છે. બ્રાઝીલની જનસંખ્યા આશરે ૨૦,૮૦,૦૦,૦૦૦ જેટલી છે, જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તથા વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો દેશ છે. તેની રાજધાની બ્રાઝીલીયા છે. તે ૭૪૯૧ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે.આ દક્ષિણ અમેરિકાની મધ્યથી લઈ એટલાન્ટિક મહાસાગર સુધી ફેલાયેલ છે

બ્રાઝીલનું સંઘીય ગણરાજ્ય

રીપબ્લીકા ફેડરાટીવા દ બ્રાસીલ
બ્રાઝીલનો ધ્વજ
ધ્વજ
બ્રાઝીલ નું Coat of arms
Coat of arms
સૂત્ર: 
  • Ordem e Progresso  ()
  • (અંગ્રેજી: "Order and Progress")
રાષ્ટ્રગીત: 
  • Hino Nacional Brasileiro
  • (અંગ્રેજી: "Brazilian National Anthem")
  • noicon

  • Flag anthem:
  • Hino à Bandeira Nacional
  • (અંગ્રેજી: "National Flag Anthem")
National seal
  • Selo Nacional do Brasil
  • National Seal of Brazil
  • બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ
રાજધાનીBrasília
સૌથી મોટું શહેરSão Paulo
અધિકૃત ભાષાઓPortuguese
વંશીય જૂથો
(2010)
  • 47.73% White
  • 43.13% Pardoa
  • 7.61% Black
  • 1.09% Asian
  • 0.43% Amerindian
લોકોની ઓળખBrazilian
સરકારFederal presidential constitutional republic
• President
Michel Temer
• Vice President
Renan Cahleiros
• President of the
Chamber of Deputies
Eduardo Cunha
• President of the Senate
Renan Calheiros
• President of the Supreme Federal Court
Ricardo Lewandowski
સંસદNational Congress
• ઉપલું ગૃહ
Federal Senate
• નીચલું ગૃહ
Chamber of Deputies
Independence 
from United Kingdom of Portugal, Brazil and the Algarves
• Declared
7 September 1822
• Recognized
29 August 1825
• Republic
15 November 1889
• Current constitution
5 October 1988
વિસ્તાર
• Total
8,515,767 km2 (3,287,956 sq mi) (5th)
• જળ (%)
0.65
વસ્તી
• 2014 અંદાજીત
202,768,562 (5th)
• ગીચતા
23.8/km2 (61.6/sq mi) (190th)
GDP (PPP)2015 અંદાજીત
• કુલ
$3.259 trillion (7th)
• Per capita
$15,941 (77th)
GDP (nominal)2015 અંદાજીત
• કુલ
$1.904 trillion (8th)
• Per capita
$9,312 (70th)
જીની (2012)positive decrease 51.9
high
માનવ વિકાસ દર (HDI) (2013)Increase 0.744
high · 79th
ચલણReal (R$) (BRL)
સમય વિસ્તારUTC−2 to −5 (BRT)
• ઉનાળુ (DST)
UTC−2 to −5 (BRST)
તારીખ બંધારણdd/mm/yyyy (CE)
વાહન દિશાright
ટેલિફોન કોડ+55
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).br
  1. Multiracial

અહીંની અમેઝોન નદી, વિશ્વની સૌથી મોટી નદીઓમાં એક છે. આનું મુખ (ડેલ્ટા) ક્ષેત્ર અત્યંત ઉષ્ણ તથા આર્દ્ર ક્ષેત્ર છે જે એક વિષુવવૃત્તીય પ્રદેશ છે. આ ક્ષેત્રમાં જંતુઓ અને વનસ્પતિની અતિવિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.

ઇતિહાસ

સન ૧૫૦૦માં કે તે પછી અહીં ઉપનિવેશ બનવાનો આરંભ થયો. આ પોર્ટુગલનું ઉપનિવેશ હતું.

વિભાગ

બ્રાઝીલમાં ૨૮ કેન્દ્રીય રાજ્ય તથા એક કેન્દ્રીય જિલ્લો છે -

  1. એક્રી
  2. અલાગોઆસ
  3. અમાપા
  4. આમેજ઼ોનાસ
  5. બહિયા
  6. કીરા
  7. એસ્પિરિતો સાન્તો
  8. ગોઇયાસ
  9. મરાન્હાઓ
  10. માતો ગ્રોસો
  11. માતો ગ્રોસો દો સુલ
  12. મિનાસ જેરેસ
  13. પારા#પરેબા
  14. પરેના
  15. પેરનામ્બુકો
  16. પિયાઉઈ
  17. રિયો ડિ જેનેરો
  18. રિયો ગ્રાંડો દો નાર્ટે
  19. રિયો ગ્રાંડો દો સુલ
  20. રોન્ડોનિયા
  21. રોરૈમા
  22. સાન્તા કૈટરીના
  23. સાઓ પાઉલો
  24. સર્જિપે
  25. ટોકૈનિસ

આ પણ જુઓ

References

Further reading

  • Alves, Maria Helena Moreira (1985). State and Opposition in Military Brazil. Austin, TX: University of Texas Press.
  • Amann, Edmund (1990). The Illusion of Stability: The Brazilian Economy under Cardoso. World Development (pp. 1805–1819).
  • "Background Note: Brazil". US Department of State.
  • Bellos, Alex (2003). Futebol: The Brazilian Way of Life. London: Bloomsbury Publishing plc.
  • Bethell, Leslie (1991). Colonial Brazil. Cambridge: CUP.
  • Costa, João Cruz (1964). A History of Ideas in Brazil. Los Angeles, CA: University of California Press.
  • Fausto, Boris (1999). A Concise History of Brazil. Cambridge: CUP.
  • Furtado, Celso. The Economic Growth of Brazil: A Survey from Colonial to Modern Times. Berkeley, CA: University of California Press.
  • Leal, Victor Nunes (1977). Coronelismo: The Municipality and Representative Government in Brazil. Cambridge: CUP.
  • Malathronas, John (2003). Brazil: Life, Blood, Soul. Chichester: Summersdale.
  • Martinez-Lara, Javier (1995). Building Democracy in Brazil: The Politics of Constitutional Change. Macmillan.
  • Prado Júnior, Caio (1967). The Colonial Background of Modern Brazil. Los Angeles, CA: University of California Press.
  • Schneider, Ronald (1995). Brazil: Culture and Politics in a New Economic Powerhouse. Boulder Westview.
  • Skidmore, Thomas E. (1974). Black Into White: Race and Nationality in Brazilian Thought. Oxford: Oxford University Press.
  • Wagley, Charles (1963). An Introduction to Brazil. New York, New York: Columbia University Press.
  • The World Almanac and Book of Facts: Brazil. New York, NY: World Almanac Books. 2006.
બ્રાઝિલ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ  શબ્દકોશ
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ  પુસ્તકો
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ  અવતરણો
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ  વિકિસ્રોત
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ  દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ  સમાચાર
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ  અભ્યાસ સામગ્રી
બ્રાઝિલ: ઇતિહાસ, વિભાગ, આ પણ જુઓ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

બ્રાઝિલ ઇતિહાસબ્રાઝિલ વિભાગબ્રાઝિલ આ પણ જુઓબ્રાઝિલ Further readingબ્રાઝિલen:Brazilએટલાન્ટિક મહાસાગરદક્ષિણ અમેરિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જય શ્રી રામઇન્દ્રપ્રથમ વિશ્વ યુદ્ધઇઝરાયલજીમેઇલજામા મસ્જિદ, અમદાવાદનિયમગુજરાતી અંકરાજીવ ગાંધીજંડ હનુમાનમટકું (જુગાર)દાંડી સત્યાગ્રહસોલંકી વંશપૃથ્વીબજરંગદાસબાપાતિલકભારતમાં આવક વેરોસોડિયમદર્શનશૂર્પણખાપાવાગઢહાઈકુહનુમાન ચાલીસાહિંદી ભાષાજલારામ બાપાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાગુજરાતી બાળસાહિત્યગંગા નદીચિત્રવિચિત્રનો મેળોખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)ગુજરાતી સાહિત્યકારોની યાદીવિક્રમ ઠાકોરકલકલિયોગાંધીનગર જિલ્લોમોગલ મારામાયણવિજય રૂપાણીવલ્લભાચાર્યઉનાળોવાયુ પ્રદૂષણકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)આદિવાસીઅમરેલીનારાયણ સ્વામી (ભજનીક)ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨મનમોહન સિંહસીદીવિશ્વામિત્રખીજડોપોલીસએરિસ્ટોટલપાંડુરંગ શાસ્ત્રી આઠવલેમહાવીર જન્મ કલ્યાણકમુખપૃષ્ઠતિથિલાભશંકર ઠાકરગુજરાતનો નાથગુજરાતની વસતીગણતરી ૨૦૧૧આતંકવાદદમણમુંબઈગુજરાતી વિશ્વકોશમહમદ બેગડોભારતીય ધર્મોમુકેશ અંબાણીનવરાત્રીઈરાનમૂડીવાદબહુચરાજીહમ્પીમનોવિજ્ઞાનવાલ્મિકીદુબઇએપ્રિલ ૧૯પાટણભારતીય સ્વતંત્રતા ચળવળમકરંદ દવેકાલિદાસ🡆 More