પ્રથમ વિશ્વ યુદ્ધ

પ્રથમ વિશ્વ યુદ્ધ અન્ય જાણીતા નામે મહાન યુદ્ધ એ એક વૈશ્વિક યુદ્ધ હતું જેનો ઉદ્ભવ યુરોપમાંથી થયો હતો.

પ્રથમ વિશ્વ યુદ્ધ
પ્રથમ વિશ્વ યુદ્ધ
પ્રથમ વિશ્વ યુદ્ધની કેટલીક મહત્વની તસ્વિરો
તારિખ જુલાઈ ૨૮ ૧૯૧૪ થી નવેમ્બર ૧૧ ૧૯૧૮
સ્થાન યુરોપ, આફ્રિકા અને પેસેફિક દ્વિપ સમુહ
પરિણામ બ્રિટનની સહયોગી સેનાનો વિજય. જર્મન અને ઓટ્ટોમાન સામ્રાજ્યનો અંત. યુરોપ અને મધ્ય-પશ્ચિમમાં નવા દેશોની સ્થાપના. જર્મન સંસ્થાનો પર અન્ય રાષ્ટ્રોનો કબજો. લીગ આૅફ નેશન્સની સ્થાપના

આ યુદ્ધ જુલાઇ ૨૮ ૧૯૧૪ થી નવેમ્બર ૧૧ ૧૯૧૮ સુધી ચાલ્યું હતું, તે સમયે આ યુદ્ધને "બધાં યુદ્ધોનો અંત કરનાર યુદ્ધ" કહેવામાં આવતું. આ યુદ્ધમાં ૬૦ મિલિયન યુરોપીયન સહિત કુલ ૭૦ મિલિયન સૈનિકો જોડાયા હતાં જેમણે આ યુદ્ધને વિશ્વના સૌથી ભયંકર યુદ્ધોમાંનુ એક બનાવ્યું હતું. આ યુદ્ધમાં ફ્રાંસ, બ્રિટન અને રશિયાના સાથી રાષ્ટ્ર સમૂહનો વિજય થયો હતો જ્યારે જર્મની, તુર્કી અને તેમના સહયોગી રાષ્ટ્રોનો પરાજય થયો હતો.

સંદર્ભો

Tags:

જર્મનીતુર્કીફ્રાંસયુરોપરશિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાંસયુનાઇટેડ કિંગડમચિનુ મોદીબોટાદગૌતમ બુદ્ધસમાન નાગરિક સંહિતાગરુડભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪ચંદ્રયાન-૩નવલકથારાજપૂતજોગીદાસ ખુમાણદ્વારકાસંત કબીરવીર્યકલાઅમરનાથ (તીર્થધામ)ગંગાસતીસ્વામી વિવેકાનંદજમ્મુ અને કાશ્મીરભારતના રાષ્ટ્રપતિપાંડવશ્રીમદ્ ભગવદ્ ગીતાહિંદુ ધર્મદેવચકલીબનાસકાંઠા જિલ્લોવાઘવિધાન સભાભાવનગર જિલ્લોઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળચાઆણંદ જિલ્લોઉશનસ્કચ્છનું રણહાઈડ્રોજનજય વસાવડાઇસરોસંગણકગણિતરાજમોહન ગાંધીભારતીય બંધારણ સભાગામબોરસદ સત્યાગ્રહઑસ્ટ્રેલિયાદક્ષિણમહાવીર જન્મ કલ્યાણકગુજરાતના લોકસભા મતવિસ્તારોઈન્દિરા ગાંધીઇસ્લામવિશ્વની સાત મોટી ભૂલોઆશાપુરા માતાએડોલ્ફ હિટલરવાઈમોગલ મારતિલાલ બોરીસાગરશાકભાજીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદનગરપાલિકાસચિન તેંડુલકરગુજરાત વડી અદાલતહનુમાન મંદિર, સાળંગપુરHIV/AIDS વિશે ગેરમાન્યતાઓચાવડા વંશછેલ્લો દિવસ (ચલચિત્ર)ભારતીય દંડ સંહિતાનિતા અંબાણીસોલંકી વંશમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનળ સરોવરસરસ્વતીચંદ્રવસ્તી-વિષયક માહિતીઓનળાખ્યાન (પ્રેમાનંદ)ગોપાળાનંદ સ્વામીભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલરંગપુર (તા. ધંધુકા)બીજોરાખોડિયારશિખરિણીમીરાંબાઈ🡆 More