દરીયાઈ કાચબો

સમુદ્રના ખારા પાણીમાં જોવા મળતા કાચબાને દરીયાઈ કાચબો કહે છે.

દરીયાઈ કાચબાની અસાધારણ જીવનશૈલી વન્યજીવના શોખીન થી લઇને જીવવિજ્ઞાનના વ્યાવસાયિકો સુધીના બધાને આકર્ષિત કરે છે. દરીયાઈ કાચબા ફેફસા દ્વારા હવા શ્વસીને જીવતા કરોડરજ્જુ ધરાવતા પ્રાણિઓ છે કે જે પોતાનું પુરુ જીવનચક્ર પાણીમાં વિતાવે છે. ઈંડામાંથી બચ્ચા તરીકે બહાર નિકળી દરીયાકીનારાની રેતીમાંનો પોતાનો માળો છોડ્યા પછી પૃખ્ત બન્યા પછી એ બચ્ચુ જો માદા હોય તો જ ધરતી પર ઇંડા મુકવા પાછી ફરે છે. નર તો મોટેભાગે ક્યારેય ધરતી પર પરત આવતા નથી. મોટાભાગના દરીયાઈ કાચબા પ્રજજન માટે લાંબી મુસાફરી કરતા જોવા મળે છે. લોગરહેડ દરીયાઈ કાચબાતો ૧૨,૦૦૦ કીલોમીટરની મુસાફરી કરતા નોંધાયા છે. માદા સમુદ્રકિનારે ખાડો ગાળીને ઇંડા મુકીને જતી રહે છે અને બચ્ચાની સારસંભાળ લેતી નથી. બચ્ચા પોતાની જાતે જ ઈંડામાંથી બહાર નિકળી પોતાના પરની રેતી ખસેડીને સમુદ્રની તરફ ચાલવા લાગે છે. અને એ બચ્ચુ જો માદા હોય તો ફરી પૃખ્ત બન્યા પછી ફરી એ જ દરીયા કીનારે ઇંડા મુકવા પરત ફરે છે. ગુજરાતના દરીયાકિનારે ઓલિવ રિડલી દરીયાઈ કાચબો અને લીલો દરીયાઈ કાચબો ઇંડા મુકવા માટે આવતા જોવા મળેલ છે.

દરીયાઈ કાચબો
Temporal range:
Early Cretaceous-Holocene, 110–0Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
દરીયાઈ કાચબો
An olive ridley sea turtle, a species of the sea turtle superfamily
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Order: Testudines
Suborder: Cryptodira
Superfamily: Chelonioidea
Type species
Testudo mydas
Linnaeus, 1758
Families
  • Pancheloniidae
    • Cheloniidae
  • Pandermochelys
    • Dermochelyidae
    • Protostegidae
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Chelonii - Oppel 1811
Chlonopteria - Rafinesque 1814
Cheloniae - Schmid 1819
Edigitata - Haworth 1825
Oiacopodae - Wagler 1828
Pterodactyli - Mayer 1849

દરીયાઈ કાચબો
કાચબા ઊછેર કેન્દ્રમાંથી દરિયામાં છોડવામાં આવી રહેલા બચ્ચા

વર્ગીકરણ

  • શેલોનાઈડાઇ કુટુંબ
    • લીલો 'દરીયાઈ કાચબો
    • લોગરહેડ દરીયાઈ કાચબો
    • કેંપનો રીડલી 'દરીયાઈ કાચબો
    • હોકબીલ દરીયાઈ કાચબો
    • ફ્લેટબેક દરીયાઈ કાચબો
    • ઓલિવ રીડલી 'દરીયાઈ કાચબો
  • ડેરમોશેલીડાઈ કુટુંબ
    • લેધરબેક 'દરીયાઈ કાચબો

ગેલેરી

અન્ય માહિતિ

દરીયાઈ કાચબો 
ઇંડા માંથી નર બચ્ચુ નિકળશે કે માદા તે ઈંડા જ્યાં સેવાઈ રહ્યા છે તે જગ્યાની રેતીના તાપમાન પર આધરીત છે
દરીયાઈ કાચબો 
1. Male and female turtles age in the ocean and migrate to shallow coastal water. 2. Turtles mate in the water near offshore nesting sites. 3. The adult male turtles return to the feeding sites in the water. 4. Female turtles cycle between mating and nesting, making between 3 and 4 nests a per season. 5. Females lay their eggs, often between 100 to 120 at a time. 6. When the season is over, female turtles return to feeding sites. 7. Baby turtles mature for 60-80 days and hatch. 8. Newly hatched turtles emerge from nests and travel from the shore to the water, usually at night. 9. Baby turtles mature in the ocean until they are ready to begin the cycle again.


સંદર્ભ

Tags:

દરીયાઈ કાચબો વર્ગીકરણદરીયાઈ કાચબો ગેલેરીદરીયાઈ કાચબો અન્ય માહિતિદરીયાઈ કાચબો સંદર્ભદરીયાઈ કાચબો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શામળાજીનો મેળોમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)હોળીગ્રહચરોતરકવાંટનો મેળોયુગવિજ્ઞાનહૈદરાબાદસાંચીનો સ્તૂપકોળીજ્ઞાનકોશચિત્રવિચિત્રનો મેળોરાજપૂતભારતની નદીઓની યાદીગુજરાતની નદીઓની યાદીચેસભારતના ઉપરાષ્ટ્રપતિશ્રીનિવાસ રામાનુજનભારતના રાજ્ય વૃક્ષોની યાદીચુનીલાલ મડિયાભારતીય બંધારણ સભાજયશંકર 'સુંદરી'દાહોદબનારસ હિંદુ યુનિવર્સિટીદલિતકાલરાત્રિફ્રાન્સની ક્રાંતિમોહમ્મદ માંકડપાણી (અણુ)ઇન્ટરનેટઔરંગઝેબખીજડોબહુકોણરથ યાત્રા (અમદાવાદ)મહુવામળેલા જીવઓઝોનબૌદ્ધ ધર્મભૂપેન્દ્ર પટેલપ્રેમાનંદધોરાજીરવિશંકર વ્યાસક્રિકેટનો ઈતિહાસસંચળબાષ્પોત્સર્જનમધુ રાયઇન્સ્ટાગ્રામભારતીય જનતા પાર્ટીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘતત્ત્વવર્લ્ડ વાઈડ વેબગુજરાતી સાહિત્યહિંદુપર્યાવરણીય શિક્ષણનવદુર્ગાભારતીય સ્વતંત્રતા ચળવળગણિતઅયોધ્યાગુજરાતી ભોજનદેવાયત બોદરઠાકોરગુજરાત યુનિવર્સિટીઆતંકવાદઅશ્વગંધા (વનસ્પતિ)પ્રથમ પંચવર્ષીય યોજનાઇડરભારતીય ઉપગ્રહોની યાદીઊર્જા બચતવર્તુળનો પરિઘરાહુલ ગાંધીગુજરાત સાહિત્ય અકાદમીઉત્તર પ્રદેશઘેલા સોમનાથસોલંકી વંશહિંદી ભાષાસીદીસૈયદની જાળીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ🡆 More