કાચબો

કાચબો એક ઉભયજીવી (પાણી તેમ જ જમીન બંનેમાં રહેતું) પ્રાણી છે.

કાચબો ચાલી પણ શકે છે તેમ જ પાણીમાં તરી પણ શકે છે. કાચબો ખારા અને મીઠા પાણી એમ બંને જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય લાંબુ (આશરે ૨૦૦ વર્ષ જેટલું) હોય છે. કાચબાની ઘણી પ્રજાતિઓ જગતમાં જોવા મળે છે. કાચબાની પીઠ અત્યંત મજબૂત હોય છે, જેનો ઉપયોગ તલવાર વડે લડતી વખતે બચાવ માટે વપરાતી ઢાલ બનાવવા માટે થતો હતો.

કાચબો
એક સામાયિકમાં કાચબાના ચિત્રો, ૧૯૦૪

કેટલાક કાચબાઓ તેમનુ જીવન દરીયામાંજ વીતાવે છે ફક્ત તેઓ ઇંડા મુકવા માટેજ જમીન પર આવે છે.

પ્રાણીશાસ્ત્રીઓ જમીન પર વસનારા કાચબાને ટોટર્સ (tortoise) કહે છે, જ્યારે સમુદ્રના, નદીના, કુવાના તથા સરોવરના કાચબાને ટર્ટલ (turtle) કહે છે. બન્ને જાતો એકબીજા કરતા જુદી છે. પાણીનો (ટર્ટલ) કાચબો સહેજ ચપટા પગ ધરાવે છે, જેથી તેને હલેસાંનું કામ આપે છે. નદી ના તેમજ સરોવરના ટર્ટલ બહુ મોટા નથી હોતા, લંબાઇ ૧ થી ૨ ફીટ જેટલી અને વજન અંદાજે ૬૩ કિલોગ્રામ જેટલુ હોય છે.

કાચબાની જાતો

ગુજરાતીમા ઢાલવાળા સરિસૃપ પ્રકારના પોતાનુ શરીર સંકોરી શકતા બધા પ્રણીઓને કાચબો કહે છે. પરંતુ જીવવિજ્ઞાનીકો કાચબાને ત્રણ પેટા પ્રકારમાં વહેચે છે. અંગ્રેજીભાષામાં એ ત્રણેય પ્રકારોના અલગ અલગ નામ આપેલા છે. તે પ્રકારો નીચે મુજબ છે:

  1. Tortoise એટલે કે ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા
  2. Terrapin એટલે કે ટેરાપીન - મીઠા પાણીના કાચબા
  3. Turtle એટલે કે ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા

ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા

ટેરાપીન - મીઠાપાણીના કાચબા

ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા

વિશ્વ કાચબા દિવસ

મે ૨૩, ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે.

બાહ્ય કડીઓ

Tags:

કાચબો કાચબાની જાતોકાચબો વિશ્વ કાચબા દિવસકાચબો બાહ્ય કડીઓકાચબોજળપ્રાણી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્રૌપદીમહાત્મા ગાંધીદ્વારકાઅજંતાની ગુફાઓભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)કેરીરામાયણદમણભારતીય ભૂમિસેનાક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭કંપની (કાયદો)અમદાવાદ બીઆરટીએસપ્રાચીન ઇજિપ્તભારતીય સ્વતંત્રતા ચળવળગઝલઅગિયાર મહાવ્રતભારતીય સંસદભારત રત્નઅક્ષરધામ (ગાંધીનગર)મરાઠા સામ્રાજ્યસામ પિત્રોડાઅટલ બિહારી વાજપેયીસુરેન્દ્રનગર જિલ્લોમોરારજી દેસાઈદિવ્ય ભાસ્કરનવરાત્રીગુજરાતી લિપિઑસ્ટ્રેલિયાજવાહરલાલ નેહરુજાપાનસમાનાર્થી શબ્દોયાદવકુમારપાળશાસ્ત્રીય સંગીતસિતાંશુ યશશ્ચન્દ્રભાવનગરનર્મદશ્રીનિવાસ રામાનુજનરાણી લક્ષ્મીબાઈઇસ્લામીક પંચાંગપ્રધાન મંત્રી જન ધન યોજનાપ્રથમ વિશ્વ યુદ્ધતાજ મહેલલગ્નC (પ્રોગ્રામિંગ ભાષા)ખેતીવલ્લભાચાર્યદાર્જિલિંગઘઉંનરસિંહ મહેતા એવોર્ડનાટ્યશાસ્ત્રશબ્દકોશમાઇક્રોસોફ્ટ એક્સેલઅંગ્રેજી ભાષાલેપ્ટોસ્પાઇરોસિસમોહેં-જો-દડોમાનવીની ભવાઇદીના પાઠકમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાચિત્તોડગઢમાનવ શરીરગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોન્હાનાલાલદસ્ક્રોઇ તાલુકોયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઐશ્વર્યા રાયઔદ્યોગિક ક્રાંતિનળ સરોવરઉત્તરાખંડગૂગલસોનુંશીખમિથુન રાશીમોગલ માકેનેડાગરબાઅરવલ્લી જિલ્લો🡆 More