નવદુર્ગા

નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાનાં દેવી છે.

એમનાં નવ સ્વરૂપ માનવામાં આવ્યા છે. આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે:

નવદુર્ગા
શક્તિનાં દેવી
નવદુર્ગા
ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા "દુર્ગાના નવ સ્વરૂપો"
રહેઠાણોવાઘ અને વિવિધ સ્વરૂપાનુસાર
મંત્ર॥ ૐ દું દુર્ગાયૈ નમઃ ॥
॥ ૐ ઐં હ્રીં ક્લીં ચામુડાયૈ વિચ્યૈ ॥
શસ્ત્રોત્રિશુલ, શંખ, તલવાર, ધનુષ-બાણ, ચક્ર, ગદા અને વિવિધ સ્વરૂપાનુસાર
ઉત્સવોનવરાત્રી

નવરાત્રીના નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવી કવચમાં આ નવે સ્વરૂપનો ઉલ્લેખ નીચે પ્રમાણે આવેલો છે:

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥ ૩ ॥

પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥ ૪ ॥

નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥ ૫ ॥

સંદર્ભો

Tags:

હિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મીરાંબાઈઇ-કોમર્સપાણીપતની ત્રીજી લડાઈવંદે માતરમ્રઘુવીર ચૌધરીભારતીય સંસદઆણંદ જિલ્લોચુનીલાલ મડિયાઠાકોરહમીરજી ગોહિલસહસ્ત્રલિંગ તળાવચંદ્રગુપ્ત મૌર્યચામુંડાપ્રવીણ દરજીસાબરમતી નદીપ્રતિભા પાટીલધીરૂભાઈ અંબાણીધૂમ્રપાનચીપકો આંદોલનનોર્ધન આયર્લેન્ડઅયોધ્યાકાકાસાહેબ કાલેલકરહિમાલયજોગીદાસ ખુમાણચીનકર્ક રાશીખીજડોરાષ્ટ્રીય મતદાતા દિવસકસ્તુરબાસાઇરામ દવેરામદેવપીરસિંધુ ખીણની સંસ્કૃતિગામનરેન્દ્ર મોદીસુએઝ નહેરગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીવલસાડ તાલુકોવિશ્વ વેપાર સંગઠનબહુચરાજીનવરાત્રીચિત્તોડગઢલીમડોઅંગ્રેજી ભાષાભારતનો રાષ્ટ્રધ્વજદાહોદ જિલ્લોઝવેરચંદ મેઘાણીજામનગરબૌદ્ધ ધર્મપટેલરામાયણનક્ષત્રરામનારાયણ પાઠકજૈન ધર્મગાંધીનગર લોક સભા મતવિસ્તારઓમકારેશ્વરફિફા વિશ્વ કપભરત મુનિગાંઠિયો વાભુજફણસનવસારી જિલ્લોચંદ્રકાંત બક્ષીસાવિત્રીબાઈ ફુલેગુજરાતી રંગભૂમિદાહોદએલર્જીબિલ ગેટ્સભારતમાં આવક વેરોમુનમુન દત્તાસાડીભીમાશંકરરાજ્ય સભાગલગોટાઘોડો🡆 More