શૈલપુત્રી

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે.

જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે). નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

શૈલપુત્રી
નવદુર્ગા માંહેનાં પ્રથમ દેવી
શૈલપુત્રી
દેવી શૈલપુત્રી, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
જોડાણોનવદુર્ગા
મંત્ર

ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની
ભુક્તિ, મુક્તિ દાયિની, શૈલપુત્રીં નમામ્યહમ્ઓ
મ્ હીઁ, શ્રી કલીઁ શૈલપુત્રયૈ નમ:

શસ્ત્રત્રિશુળ
પ્રાણીગાય

શ્લોક

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् |
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् ||

સંદર્ભ

Tags:

કમળગાયચંદ્રનવદુર્ગાનવરાત્રીપાર્વતીહિંદુ ધર્મહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગિરનારઆંગણવાડીગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ગુજરાતી સાહિત્ય પરિષદવિષ્ણુ સહસ્રનામવડગામહમીરજી ગોહિલઅદ્વૈત વેદાંતકુંભારિયા જૈન મંદિરોસામવેદજ્યોતિર્લિંગમુખ મૈથુનગુજરાતના રાજ્યપાલોબાંધણીસમાજબહુચર માતામાઉન્ટ આબુઅફઘાનિસ્તાનપારસીઔદિચ્ય બ્રાહ્મણમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)શ્રીલંકાપટેલઅમદાવાદ બીઆરટીએસસુદાનતત્ત્વઉત્તર પ્રદેશભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલમહેસાણાકરણ ઘેલોએઇડ્સવડગામ તાલુકોતાલુકા વિકાસ અધિકારીઆરઝી હકૂમતસાવરકુંડલાવૃશ્ચિક રાશીએકાદશી વ્રતજ્યોતીન્દ્ર દવેનિરંજન ભગતમુઘલ સામ્રાજ્યભારતીય ભૂમિસેનાસુભાષચંદ્ર બોઝરાણકદેવીગુજરાત સાયન્સ સીટીવસ્તુપાળરાજા રવિ વર્માવિનેશ અંતાણીગુરુસંગણકગ્રહજમ્મુ અને કાશ્મીરનવકાર મંત્રભાષાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળદેલવાડારાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ચિત્તોવલ્લભભાઈ પટેલસ્વામી વિવેકાનંદએકલવ્યભૂગોળપેરેલિસિસ (નવલકથા)તિરૂપતિ બાલાજીસુનીતા વિલિયમ્સકપાસમેકણ દાદામનોવિજ્ઞાનતેહરી બંધતાપમાનનરસિંહ મહેતા એવોર્ડમણિશંકર રત્નજી ભટ્ટએપ્રિલ ૨૯દ્રૌપદી મુર્મૂગોંડલકોર્બીન બ્લુકળિયુગઇન્દુલાલ યાજ્ઞિક🡆 More