ગુજરાત સાયન્સ સીટી

ગુજરાત સાયન્સ સીટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે.

દસ્ક્રોઇ)">હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. સાયન્સ સીટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતાં ગુજરાત સાયન્ય સીટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃતિની જગ્યા અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનું સર્જન કરવાનો છે.

ગુજરાત સાયન્સ સીટી
ગુજરાત સાયન્સ સીટી
ગુજરાત સાયન્સ સીટી
વધુ વિગતો માટે નકશા પર અને પછી ચિહ્નો પર ક્લિક કરો
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°4′48″N 72°29′46″E / 23.08000°N 72.49611°E / 23.08000; 72.49611
સ્થિતિકાર્યરત
શરુઆતમે ૨૦૦૧
માલિકગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી
વિષયScience education and entertainment
સમયસમગ્ર વર્ષ
વિસ્તાર107 ha (260 acres)
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ Edit this at Wikidata

૨૦૨૧માં બીજા તબક્કાના નિર્માણમાં ૨૬૪ crore (US$૩૫ million) ના ખર્ચે માછલી ઘર, ૧૨૭ crore (US$૧૭ million) ના ખર્ચે રોબોટિક્સ ગેલેરી અને ૧૪ crore (US$૧.૮ million) ના ખર્ચે નેચર પાર્કની શરૂઆત ૧૬ જુલાઇ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાઇ હતી.

સુવિધાઓ

  • હૉલ ઓફ સ્પેસ
  • હૉલ ઓફ સાયન્સ
  • લાઇફ સાયન્સ પાર્ક
  • ઇલેક્ટ્રોડોમ
  • પ્લેનેટ અર્થ
  • ૩-ડી આઈમેક્સ થિયેટર
  • સંગીતમય નૃત્ય કરતા ફુવારા
  • ઊર્જા ઉદ્યાન
  • સ્ટીમ્યુલેશન રાઈડો
  • એમ્ફી થિએટર

સાયન્સ સીટીનો ઉદ્યાન બપોરના ૧૨ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

છબીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાત સાયન્સ સીટી સુવિધાઓગુજરાત સાયન્સ સીટી છબીઓગુજરાત સાયન્સ સીટી સંદર્ભગુજરાત સાયન્સ સીટી બાહ્ય કડીઓગુજરાત સાયન્સ સીટીઅમદાવાદહેબતપુર (તા. દસ્ક્રોઇ)

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અલ્પ વિરામઆવર્ત કોષ્ટકદુર્યોધનચુડાસમાદેવાયત પંડિતઅકબરરસીકરણઅજંતાની ગુફાઓખીજડોકારડીયાદ્વારકાધીશ મંદિરભારતીય સ્વતંત્રતા ચળવળકેદારનાથ જ્યોતિર્લિંગપ્રાથમિક શાળામંત્રમહાવીર સ્વામીશક સંવતમુહમ્મદલીમડોપૃથ્વી દિવસએરિસ્ટોટલરામદેવપીરઝવેરચંદ મેઘાણીપાંડવફણસતાલુકા વિકાસ અધિકારીનગરપાલિકાગુજરાતના શક્તિપીઠોકૃષ્ણકુમારસિંહ ગોહીલહમીરજી ગોહિલરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)રામગિરનારશામળ ભટ્ટવૈશ્વિકરણવાઘરીકિષ્કિંધાસમાજશાસ્ત્રઆત્મહત્યાચામુંડાભગવદ્ગોમંડલમલેરિયાઆયંબિલ ઓળીગુજરાતી લિપિગુજરાતની વસતીગણતરી ૨૦૧૧જવાહરલાલ નેહરુહનુમાન મંદિર, સાળંગપુરરાવજી પટેલઅમદાવાદના દરવાજામંદોદરીગોધરાપાલનપુરવ્યાસવેણીભાઈ પુરોહિતવેદાંગભારતમાં નાણાકીય નિયમનચાસીતાસિંધુ ખીણની સંસ્કૃતિપાણીપતની ત્રીજી લડાઈદુકાળવૌઠાનો મેળોઈંટવિષ્ણુ સહસ્રનામજલારામ બાપાગાંધીનગરહિંમતનગરસૌરાષ્ટ્રમનોવિજ્ઞાનરવિ પાકજ્યોતિર્લિંગમગયુટ્યુબઓખાહરણકાળકા માતા મંદિર, પાવાગઢજ્યોતીન્દ્ર દવેકર્કરોગ (કેન્સર)ગુજરાતી ફિલ્મોની યાદીરાધા🡆 More