મેઘધનુષ

મેઘધનુષ આકાશમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે.

વરસાદના વાદળ પર પડતાં સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમ જ સાત રંગોનું મેઘધનુષ રચાય છે. મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પછી નારંગી રંગ તેમ જ છેલ્લે લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે.

મેઘધનુષ
બેવડું મેઘધનુષ

મેઘધનુષ વાતાવરણમાં રહેલા પાણીના સુક્ષ્મ બિંદો વડે સૂર્યના કિરણોના વિભાજન ને કારણે રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરૂદ્ધ દિશામાં રચાય છે પાણીનાં બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બુંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કર છે. પ્રકાશના વિભાજન તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખો સુધી પહોંચે છે. સુર્ય દેખાતો હોય તેવા દિવસે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તોપણ મેઘધનુષ્ય દેખાઇ શકે છે.

મેઘધનુષ
વક્રીભવન

ગોળાકાર હોવાથી તે ધનુષ જેવું દેખાય છે અને આ ગોળાકાર આકાર પૃથ્વીના ગોળ હોવાને કારણે સર્જાય છે.

સંદર્ભ

Tags:

ચોમાસુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાગુજરાત પોલીસતાપી જિલ્લોવિક્રમ સારાભાઈગુજરાતના લોકમેળાઓજન ગણ મનઓઝોનપાણીએશિયાઇ સિંહસોનિયા ગાંધીબીજોરાધોલેરાશ્રીલંકાસ્વાદુપિંડયુરોપના દેશોની યાદીમુખપૃષ્ઠજયંતિ દલાલપાટણ જિલ્લોમુંબઈઆંગણવાડીભારતનો ઇતિહાસજ્ઞાનપીઠ એવોર્ડસારનાથનો સ્તંભપૃથ્વીઆદિ શંકરાચાર્યખરીફ પાકબિન-વેધક મૈથુનહાઈકુગોરખનાથમુખ મૈથુનકન્યા રાશીહનુમાનભવભૂતિધ્રાંગધ્રાવડોદરાભારતનું સ્થાપત્યભારતના રાજ્ય વૃક્ષોની યાદીભારત સરકારસામાજિક પરિવર્તનક્રાંતિદિલ્હીહવામાનસંત દેવીદાસચિનુ મોદીમનોવિજ્ઞાનબ્લૉગખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)તાલુકા મામલતદારરાહુલ સાંકૃત્યાયનભારતમાં પરિવહનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઓઝોન સ્તરઉજ્જૈનરાધારામદેવપીરદાર્જિલિંગઉપરકોટ કિલ્લોઉમાશંકર જોશીવિક્રમ સંવતમાનવ શરીરતત્વમસિસીતાતિરૂપતિ બાલાજીભારતીય દંડ સંહિતારણમલ્લ છંદપ્રાણીઅમદાવાદઅરવલ્લી જિલ્લોઅગિયાર મહાવ્રતનવનિર્માણ આંદોલનકમ્પ્યુટર હાર્ડવેરબજરંગદાસબાપાસોનુંઅર્જુનલગ્નરૂઢિપ્રયોગજાંબુડા (તા. જામનગર)ટાઇફોઇડ🡆 More