માર્ચ ૨૩: તારીખ

૨૩ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૨મો(લિપ વર્ષ દરમ્યાન ૮૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૯ – મિર્ઝા ગુલામ અહમદે બ્રિટિશ ભારતના કાદિયાનમાં અહમદિયા મુસ્લિમ સમુદાયની સ્થાપના કરી.
  • ૧૯૦૩ – રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનની શોધના હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
  • ૧૯૧૯ – મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
  • ૧૯૩૧ – ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા માટે ફાંસી આપવામાં આવી.
  • ૧૯૩૩ – એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો '૧૯૩૩ નો સમર્થનકારી કાયદો' પસાર થયો.
  • ૧૯૪૦ – અખિલ ભારતીય મુસ્લિમ લીગના વાર્ષિક સામાન્ય અધિવેશનમાં લાહોર ઠરાવ (કરાર્દ-એ-પાકિસ્તાન અથવા કરર્દાદ-એ-લાહોર) રજૂ કરવામાં આવ્યો.
  • ૧૯૪૨ – બીજું વિશ્વ યુદ્ધ : હિંદ મહાસાગરમાં, આંદામાન ટાપુઓ પર જાપાને કબ્જો કર્યો.
  • ૧૯૫૬ – પાકિસ્તાન દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ)
  • ૧૯૯૬ – તાઇવાન તેની પ્રથમ સીધી ચૂંટણીઓ યોજે છે અને રાષ્ટ્રપતિ તરીકે લી તેંગ-હુઇની પસંદગી કરે છે.
  • ૨૦૦૧ – રશિયન અવકાશ મથક "મિર"નો નાશ કરાયો, તેમને ફિજી નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગર ઉપર વાતાવરણમાં તોડી પાડવામાં આવ્યું.
  • ૨૦૦૮ – ભારતના હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું સત્તાવાર ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
  • ૨૦૧૯ – કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નૂર-સુલતાન કરવામાં આવ્યું.
  • ૨૦૨૦ – વડા પ્રધાન બોરિસ જ્હોનસને કોવિડ-૧૯ની પરિસ્થિતિને પહોંચી વળવા યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય લોકડાઉનમાં જાહેર કર્યું.

જન્મ

  • ૧૬૧૪ – જહાંઆરા બેગમ, મુઘલ રાજકુમારી (અ. ૧૬૮૧)
  • ૧૮૯૩ – જી.ડી.નાયડુ (G. D. Naidu) (ગોપાલસ્વામી દોરાયસ્વામી નાયડુ), ભારતના 'એડિસન' તરીકે પ્રખ્યાત ભારતીય સંશોધક અને ઇજનેર (અ. ૧૯૪૭)
  • ૧૯૧૦ – રામ મનોહર લોહિયા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા (અ. ૧૯૬૭)
  • ૧૯૧૯ – સુભદ્રા જોશી, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદસભ્ય (અ. ૨૦૦૩)
  • ૧૯૨૩ – હેમુ કાલાણી, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૩)
  • ૧૯૨૪ – વસુબહેન, ગુજરાતના વાર્તા લેખિકા, નવકથાકાર અને અભિનેત્રી (અ. ૨૦૨૦)
  • ૧૯૫૩ – કિરણ મઝુમદાર-શો, ભારતીય પ્રાણીશાસ્ત્રી અને બિઝનેસવુમન
  • ૧૯૭૬ – સ્મૃતિ ઇરાની, ભારતીય અભિનેત્રી, નિર્માતા અને રાજકારણી
  • ૧૯૮૬ – કંગના રનૌત, ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૯૩૧ – ભગત સિંહ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
  • ૧૯૩૧ – સુખદેવ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
  • ૧૯૩૧ – રાજગુરુ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૮)
  • ૧૯૬૫ – સુહાસિની ગાંગુલી, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૦૯)
  • ૧૯૯૧ - પ્રકાશસિંહ, વિક્ટોરીયા ક્રોસ પ્રાપ્તકર્તા ભારતીય સૈનિક. (જ. ૧૯૧૩)
  • ૨૦૧૫ – લી ક્વાન યૂ, સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન (જ. ૧૯૨૩)

તહેવારો અને ઉજવણીઓ

  • શહીદ દિવસ
  • પાકિસ્તાન દિવસ – (પ્રજાસત્તાક દિવસ)
  • વિશ્વ હવામાનવિજ્ઞાન દિવસ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨૩ મહત્વની ઘટનાઓમાર્ચ ૨૩ જન્મમાર્ચ ૨૩ અવસાનમાર્ચ ૨૩ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨૩ બાહ્ય કડીઓમાર્ચ ૨૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાણભટ્ટઅડાલજની વાવક્ષત્રિયગાંધીનગરઅબ્દુલ કલામવિશ્વની અજાયબીઓરાજસ્થાનકાળો ડુંગરહનુમાન જયંતીદલપતરામમોહમ્મદ રફીકાશ્મીરવિશ્વ વેપાર સંગઠનભાવનગર જિલ્લોવલ્લભાચાર્યસમાનાર્થી શબ્દોકમ્પ્યુટર હાર્ડવેરબારડોલીવિશ્વકર્માનિરોધરા' નવઘણકરમદાંરોકડીયો પાકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુજરાત મેટ્રોવારાણસીફ્રાન્સની ક્રાંતિચોઘડિયાંખ્રિસ્તી ધર્મગુજરાતી સાહિત્ય પરિષદલોહીશક સંવતઅંકશાસ્ત્રઆંકડો (વનસ્પતિ)ક્ષય રોગગુજરાતના રાજ્યપાલોધીરુબેન પટેલદિલ્હીછેલ્લો દિવસ (ચલચિત્ર)અમિત શાહપન્નાલાલ પટેલવનસ્પતિબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયભારતમાં મહિલાઓઅમિતાભ બચ્ચનપાણીપતની ત્રીજી લડાઈહનુમાનવીંછુડોબકરી ઈદનક્ષત્રબિન-વેધક મૈથુનમહારાષ્ટ્રરક્તપિતગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)આંખમણિબેન પટેલવાઘેલા વંશઉપરકોટ કિલ્લોચીપકો આંદોલનવિક્રમ સારાભાઈભાષાભાલીયા ઘઉંટ્વિટર૨૦૦૧ ગુજરાત ધરતીકંપસિંધુ ખીણની સંસ્કૃતિમોહેં-જો-દડોભારતના રાષ્ટ્રપતિઓની યાદીગાંધારીસમાજવાદઝવેરચંદ મેઘાણીમુખ મૈથુનબેંકશ્યામજી કૃષ્ણ વર્માતિરૂપતિ બાલાજીકાકાસાહેબ કાલેલકરભુજ🡆 More