બટાકાં: વનસ્પતિના ભાગનું નામ

બટાકાં (બટાટાં, બટેકાં, બટેટા) (એકવચન: બટાકું, બટાટું, બટેટું; હિંદી: आलू; અંગ્રેજી: Potato) એક શાક છે.

વનસ્પતિ વિજ્ઞાનની દૃષ્ટિએ આ એક પ્રકાંડ (થડ) છે. તેનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ અમેરિકાનો પેરૂ દેશ છે. બટાકાં તે ઘઉં, ધાન્ય તથા મકાઈ પછી સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. ભારતમાં તે વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં ઉગાડાય છે. ત્યાર પછી પંજાબ,ગુજરાત,હરિયાણા,દિલ્લી,મ.પ્ર.,વગેરે જેવાં રાજ્યોમાં પણ નોંધપાત્ર ઉત્પાદન થાય છે. સૌથી શ્રેષ્ઠ બટાટા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થાય છે.બટાટા જમીનની નીચે પાકે છે. બટાકાંના ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે.

બટાકું
બટાકાં: ઇતિહાસ, રસોઈમાં, આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): દ્વિદળી
(unranked): યુડિકોટ્સ
(unranked): એસ્ટરિડ્સ
Order: સોલેનેલ્સ
Family: સોલેનેસી
Genus: સોલેનમ
Species: ટ્યુબરોઝમ
દ્વિનામી નામ
સોલેનમ ટ્યુબરોઝમ (Solanum tuberosum)
કેરોલસ લિનિયસ (L.)

ઇતિહાસ

બટાકાં: ઇતિહાસ, રસોઈમાં, આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષ 

અમેરિકી વૈજ્ઞાનિકોએ એક સંશોધનથી એ નિષ્કર્ષ કાઢ્યો કે પેરૂના ખેડૂતો આજથી લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાંથી બટાકાં ઉગાડી રહ્યા છે. સોળમી સદીમાં સ્પેને પોતાના દક્ષિણ અમેરિકી ઉપનિવેશોથી બટાકાંને યુરોપ પહોંચાડ્યાં તેના પછી બ્રિટન જેવા દેશોએ બટાકાંને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી દીધાં. આજે પણ આયરલેન્ડ તથા રશિયાની અધિકાંશ જનતા બટાકાં પર નિર્ભર છે. ભારતમાં બટાકાં સૌથી લોકપ્રિય શાક છે.

રસોઈમાં

બટાકાંમાંથી અનેક ખાદ્ય સામગ્રીઓ બને છે જેમકે બટાકાવડા, વડાપાવ, ચાટ, બટાટા ભરી કચોરી, ચિપ્સ, ફ્રેંચફ્રાઇસ, સમોસા, ટિક્કી, વિગેરે. બટાકાંને અન્ય શાક સાથે મેળવીને જાત જાતની વાનગીઓ અને શાક બનાવાય છે.બટાટા એ બધાં પ્રકારનાં શાકભાજીમાં સૌથી વધુ મિલનસાર છે, અર્થાત્ તે લગભગ દરેક શાક સાથે મિક્સ કરીને તેનું શાક બનાવી શકાય છે.બટાટાનું શાક બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સૌનુંં માનીતું શાક છે.બટાટા વગર શાકભાજીની કલ્પના કરવી મુશ્કેલ છે.

આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષ

સન ૨૦૦૮ ને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષના રૂપમાં મનાવવાનો નિર્ણય લેવાયો હતો.

બાહ્ય કડીઓ

Tags:

બટાકાં ઇતિહાસબટાકાં રસોઈમાંબટાકાં આંતરરાષ્ટ્રીય વર્ષબટાકાં બાહ્ય કડીઓબટાકાં

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાજવાદખરીફ પાકચિરંજીવીકળિયુગબારીયા રજવાડુંચંડોળા તળાવધ્રુવ ભટ્ટછેલ્લો દિવસ (ચલચિત્ર)બનાસકાંઠા લોક સભા મતવિસ્તારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવલ્લભી વિશ્વવિદ્યાલયHIV/AIDS વિશે ગેરમાન્યતાઓદિલ્હીકુંવરબાઈનું મામેરુંબુધ (ગ્રહ)ભારતમહારાષ્ટ્રઅમદાવાદકર્ણાટકમંથરાપન્નાલાલ પટેલમહેન્દ્ર સિંઘ ધોનીમહાત્મા ગાંધીરાજા રવિ વર્માવાઘએઇડ્સડેન્ગ્યુઅપ્સરાઠાકોરનવનિર્માણ આંદોલનઇસુકુંભ રાશીનારાયણ સ્વામી (ભજનીક)ચોટીલાપૃથ્વીરાજ ચૌહાણશિક્ષણનું સમાજશાસ્ત્રલોક સભાબૌદ્ધિક સંપદા અધિકારસરદાર સરોવર બંધઘૃષ્ણેશ્વરવિક્રમ સારાભાઈપ્રીટિ ઝિન્ટાસોલંકી વંશગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પ્લૂટોગોલ્ડન ગેટ સેતુમહુડોહોળીબાઇબલમહાત્મા ગાંધીનું કુટુંબગળતેશ્વર મંદિરવાયુ પ્રદૂષણપંચાયતી રાજગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)દિપડોખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)જંડ હનુમાનવીર્ય સ્ખલનવસ્તી-વિષયક માહિતીઓસુરત જિલ્લોનવરોઝપક્ષીગર્ભાવસ્થામહાભારતતીર્થંકરશીતપેટીઇઝરાયલસંઘર્ષઅદ્વૈત વેદાંતભારતીય ભૂમિસેનાવિદ્યુતભારગુજરાતના તાલુકાઓગાયત્રીઈંડોનેશિયાએપ્રિલ ૨૪કાદુ મકરાણીમૌર્ય સામ્રાજ્યકાબર🡆 More