જળબંધ

બંધ અથવા જળબંધ વહેતા અથવા ભૂગર્ભના પાણીને રોકતી આડશ છે.

બંધની પાછળ સામાન્ય રીતે સરોવર સર્જાય છે, જે પૂરને રોકે છે તેમજ સિંચાઇ, માનવ વપરાશ, ઉદ્યોગો, મત્સ્યઉછેર અને પરિવહન માટે વપરાય છે. બંધ દ્વારા ઘણીવખત જળવિદ્યુત પેદા થાય છે. બંધ દ્વારા પાણીને નહેર વડે વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. બંધ મોટાભાગે પાણીનો સંગ્રહ કરવા માટે વપરાય છે.

જળબંધ
ગ્લેન કેન્યોન બંધ
જળબંધ
લેક વિર્નવે બંધ, વેલ્સ, ૧૮૮૮માં બંધાયેલો હતો.
જળબંધ
કેરળ, ભારતનો કારાપુઝા બંધ

જળબંધનો અંગ્રેજી શબ્દ ડેમ (Dam) મધ્યકાલીન અંગ્રેજીમાં જોવા મળે છે, અને તે પહેલાં તે મધ્યકાલીન ડચ ભાષામાં જોવા મળ્યો છે અને અનેક જૂના શહેરોના નામ તેનાં પરથી પડ્યા છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

મત્સ્યઉછેર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રવિ પાકમહારાણા પ્રતાપહિતોપદેશકચ્છનું મોટું રણછંદપી.વી. નરસિંહ રાવજાવા (પ્રોગ્રામિંગ ભાષા)સ્વાદુપિંડભારતનો ઇતિહાસજામનગરનરેશ કનોડિયાહાફુસ (કેરી)ડાંગ જિલ્લોધરતીકંપઉચ્ચતર માધ્યમિક શાળામેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમગુજરાતની નદીઓની યાદીગુજરાતી લિપિદિવ્ય ભાસ્કરમોગલ માકમ્પ્યુટર નેટવર્કગિરનારમાઇક્રોસોફ્ટપાણીકાદુ મકરાણીઅમદાવાદના દરવાજાકોમ્પ્યુટર વાયરસકર્ક રાશીરસીકરણમૂળરાજ સોલંકીપાવાગઢઉશનસ્વિશ્વ બેંકબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીચીનનો ઇતિહાસસુઝલોનપર્વતહોકાયંત્રવિઘાવાયુનું પ્રદૂષણબ્રહ્માંડચોઘડિયાંઅક્ષાંશ-રેખાંશગેની ઠાકોરભારતનું બંધારણખેતીદેવચકલીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)માણસાઈના દીવાદ્વારકાધીશ મંદિરભારતના રજવાડાઓની યાદીવિજયનગર સામ્રાજ્યમિથુન રાશીઆંખઆંગણવાડીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કચ્છ રણ અભયારણ્યદલિતનિવસન તંત્રવિરામચિહ્નોઅકબરચંદ્રશેખર આઝાદવડોદરાનળાખ્યાન (પ્રેમાનંદ)વિક્રમ ઠાકોરગુજરાત મેટ્રોગોધરામનોવિજ્ઞાનગરુડ પુરાણલગ્નરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઆદિ શંકરાચાર્યઝૂલતા મિનારાબળવંતરાય ઠાકોરમકરંદ દવે🡆 More