માર્ચ ૧૭: તારીખ

૧૭ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૭૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૪૮ – બેલ્જિયમ, ફ્રાંસ, લક્ઝેમ્બર્ગ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમે નાટોની સ્થાપના કરતી ઉત્તર એટલાન્ટિક સંધિની પુરોગામી બ્રસેલ્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૫૮ – અમેરિકાએ સૌર ઊર્જાથી ચાલતા પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું, જે લાંબા ગાળાની ભ્રમણકક્ષા હાંસલ કરનારો પ્રથમ ઉપગ્રહ પણ છે.
  • ૧૯૬૯ – ગોલ્ડા મેયર ઈઝરાયલના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૭૩ – પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફ "બર્સ્ટ ઑફ જૉય" (Burst of Joy) લેવામાં આવ્યો, જેમાં ભૂતપૂર્વ યુદ્ધકેદીનું તેના પરિવાર સાથેનું પુનર્મિલન દર્શાવવામાં આવ્યું છે, જે વિયેતનામ યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સની સંડોવણીના અંતનું પ્રતીક છે.
  • ૧૯૯૨ – દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવા માટેનો જનમત સંગ્રહ ૬૮.૭% વિ. ૩૧.૨% મતોથી પસાર કરવામાં આવ્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૧૭ મહત્વની ઘટનાઓમાર્ચ ૧૭ જન્મમાર્ચ ૧૭ અવસાનમાર્ચ ૧૭ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૧૭ બાહ્ય કડીઓમાર્ચ ૧૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાયુનું પ્રદૂષણદ્વારકાઆતંકવાદમંદિરમટકું (જુગાર)ભગવતીકુમાર શર્માપુ્ષ્ટિમાર્ગ બેઠકસુરતગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્ય પરિષદપટેલસતાધારદિવ્ય ભાસ્કરઆંખશામળ ભટ્ટશુક્લ પક્ષઉપદંશમનુભાઈ પંચોળીચંપારણ સત્યાગ્રહભૂપેન્દ્ર પટેલતત્વમસિસંસ્કૃતિરાજસ્થાનીભારતના રાષ્ટ્રપતિસચિન તેંડુલકરકાળા મરીવિશ્વકર્માનેહા મેહતામારી હકીકતકોરોનાવાયરસ રોગ ૨૦૧૯નક્ષત્રભારતીય બંધારણ સભાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગાંધારીસ્વપ્નવાસવદત્તાસંસ્કારજાહેરાતહંસભારતના વડાપ્રધાનએશિયાઇ સિંહસાપુતારાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨શિવાજી જયંતિજૈન ધર્મશુક્ર (ગ્રહ)રાવણજહાજ વૈતરણા (વીજળી)હિમાલયગાંધીનગરવિદ્યાગૌરી નીલકંઠઓખાહરણલોકસભાના અધ્યક્ષસાગરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાનરસિંહગુજરાતના રાજ્યપાલોવ્યક્તિત્વએઇડ્સગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઆશાપુરા માતાગુજરાતના લોકસભા મતવિસ્તારોપાલીતાણાના જૈન મંદિરોઝંડા (તા. કપડવંજ)વિરામચિહ્નોજય જય ગરવી ગુજરાતફુગાવોમોહન પરમારઅંજાર તાલુકોબ્લૉગસ્વામિનારાયણખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વલસાડ જિલ્લોતાલુકા વિકાસ અધિકારીજોગીદાસ ખુમાણભારતનો ઇતિહાસગુજરાતી અંકઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર🡆 More