લક્ઝમબર્ગ (લક્ઝમબર્ગી : Groussherzogtum Lëtzebuerg, ફ્રેંચ : Grand-Duché de Luxembourg, જર્મન : Großherzogtum Luxemburg) યુરોપ મહાદ્વીપમાં આવેલો એક દેશ છે.
તેની રાજધાની છે લક્ઝમબર્ગ શહેર. તેની મુખ્ય- અને રાજભાષાઓ છે જર્મન ભાષા, ફ્રેંચ ભાષા અને લક્ઝમબર્ગી ભાષા . આનું શાસક એક રાજા-સમાન ગ્રાંડ ડ્યૂક છે .
લક્ઝેમ્બર્ગની ગ્રાંડ ડચી Grand-Duché de Luxembourg Grossherzogtum Luxemburg Groussherzogtum Lëtzebuerg | |
---|---|
રાજચિહ્ન | |
સૂત્ર: Luxembourgish: Mir wëlle bleiwe wat mir sinn (હિંદી: "અમે જે છીએ તેજ રહેવા ચાહીએ છીએ") | |
રાષ્ટ્રગીત: Ons Hémécht ("અમારી માતૃભૂમિ") | |
રાજધાની and largest city | Luxembourg |
અધિકૃત ભાષાઓ | French, German, Luxembourgish (de jure since ૧૯૮૪) |
સરકાર | Grand duchy |
• Grand Duke | Grand Duke Henri (List) |
• Prime minister | Jean-Claude Juncker (List) |
સ્વતંત્રતા | |
• ઘોષિત | ૧૮૧૫ |
• Confirmed | ૧૮૩૯ & ૧૮૬૭ |
• જળ (%) | નગન્ય |
વસ્તી | |
• ૨૦૦૫ અંદાજીત | ૪૬૫,૦૦૦ (168th) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૪૩૯,૫૩૯ |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $૨૯.૩૭ billion (92nd) |
• Per capita | $૭૫,૧૩૦ (૨૦૦૫) (૧st) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) | 0.957 very high · 4th |
ચલણ | યુરો ૧ (€ EUR) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
ટેલિફોન કોડ | ૩૫૨ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .lu |
૧ Prior to ૧૯૯૯: Luxembourg franc. |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article લક્ઝેમ્બર્ગ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.