બ્રાન્ડી

બ્રાન્ડી એ એક પ્રકારનો દારુ છે, જે વાઇન પર નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા મેળવવામા આવે છે.

વાઇન એટલે દ્રાક્ષના રસને આથો લાવીને બનાવવામાં આવેલો દારુ. બ્રાન્ડી શબ્દ મુળ ડચ શબ્દ Brandewijn પરથી બન્યો છે, જેનો અર્થ છે, Burnt wine એટલે કે બળેલો વાઇન. બ્રાન્ડીમાં આલ્કોહોલનું પ્રમાણ ૩૬% થી ૬૦% હોય છે અને સામાન્ય રીતે બ્રાન્ડી જમ્યા પછીનાં પીણાં એટલે કે dessert તરીકે લેવાય છે. બ્રાન્ડી દ્રાક્ષ સિવાયના ફળોમાંથી પણ બનાવવામાં આવે છે, જેમ કે સફરજન, પીચ, ચેરી વગેરે. બ્રાન્ડીના મુખ્ય ત્રણ પ્રકારો છે,

  • Grape brandy એટલે કે દ્રાક્ષના રસને આથૉ લાવીને બનાવેલી બ્રાન્ડી,
  • Fruit brandy એટલે કે દ્વાક્ષ સિવાયનાં અન્ય ફળમાંથી બનાવેલી બ્રાન્ડી અને
  • Pomace brandy જે દ્રાક્ષનો રસ કાઢયા બાદ વધેલા ઘટકો જેમ કે છાલ, બીજ વગેરેને આથો લાવીને બનાવવામાં આવે છે.

Tags:

સફરજન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચંદ્રવંશીલાભશંકર ઠાકરનવરાત્રીહાજીપીરમલેરિયાસૂરદાસઉપદંશકાળા મરીભૂપેન્દ્ર પટેલત્રિકમ સાહેબવૃષભ રાશીબીજું વિશ્વ યુદ્ધદશાવતારયુગબીજોરારુદ્રાક્ષસંયુક્ત રાષ્ટ્રસંઘદ્વારકાભોંયરીંગણીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯વલ્લભાચાર્યમાનવ શરીરયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાસત્યના પ્રયોગો અથવા આત્મકથાઆદિવાસીનર્મદા નદીખેતીઇસ્લામીક પંચાંગમરાઠીગુજરાત ટાઇટન્સગુજરાતના રાજ્યપાલોતિરૂપતિ બાલાજીવલ્લભી વિશ્વવિદ્યાલયસાપઅંકશાસ્ત્રબુર્જ દુબઈગુજરાતી અંકગુજરાતના લોકસભા મતવિસ્તારોરા' નવઘણખંડકાવ્યયુનાઇટેડ કિંગડમસમાનાર્થી શબ્દોહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીવાઘરીભારતના રાષ્ટ્રપતિઓની યાદીનિરોધઅમિત શાહઇન્સ્ટાગ્રામગતિના નિયમોતુલા રાશિમગજવિદ્યાગૌરી નીલકંઠચીકુસામાજિક પરિવર્તનભારતીય ધર્મોપ્રેમાનંદટુવા (તા. ગોધરા)કોળીઆંકડો (વનસ્પતિ)જ્ઞાનપીઠ એવોર્ડબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાલિપ વર્ષતિથિસ્વામિનારાયણ સંપ્રદાયઘઉંકૃષ્ણકુમારસિંહ ગોહીલઝંડા (તા. કપડવંજ)લોક સભાગેની ઠાકોરગોધરાસૂર્યમંદિર, મોઢેરાવિશ્વની અજાયબીઓરાષ્ટ્રીય મતદાતા દિવસગુજરાતના તાલુકાઓઑડિશાકાશ્મીરઅથર્વવેદલતા મંગેશકરહનુમાન જયંતી🡆 More