ડિસેમ્બર ૧૩: તારીખ

૧૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૪૨ – અબેલ તાસ્માન ન્યૂઝીલેન્ડ પહોંચનાર પ્રથમ જ્ઞાત યુરોપિયન સંશોધક બન્યો.
  • ૧૯૪૯ – ઈઝરાયલની ધારાસભાએ ઇઝરાયલની રાજધાનીને તેલ અવીવથી જેરુસલેમ ખસેડવા માટે મત આપ્યો.
  • ૧૯૬૨ – નાસાએ રિલે–૧ પ્રક્ષેપણ કર્યું, જે ભ્રમણકક્ષામાં પ્રથમ સક્રિય પુનરાવર્તિત સંચાર ઉપગ્રહ છે.
  • ૧૯૭૪ – માલ્ટા પ્રજાસત્તાક બન્યું.
  • ૨૦૦૧ – ભારતીય સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આતંકવાદીઓ સહિત ૧૨ લોકો માર્યા ગયા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૧૩ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૧૩ જન્મડિસેમ્બર ૧૩ અવસાનડિસેમ્બર ૧૩ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૧૩ બાહ્ય કડીઓડિસેમ્બર ૧૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુગગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઅમરેલી જિલ્લોવાઘરીમાછલીઘરભારતીય બંધારણ સભાગામકરણ ઘેલોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાતાલુકા મામલતદારસુરત જિલ્લોબહુચરાજીહિતોપદેશઆસનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનફિરોઝ ગાંધીવેરાવળકાલિદાસs5ettઅશ્વગંધા (વનસ્પતિ)આણંદ જિલ્લોપોપટસાબરકાંઠા જિલ્લોકર્ણાટકભીમાશંકરરામગુજરાતના રાજ્યપાલોએકમગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)સાપુતારાકરીના કપૂરદિપડોસુરતપ્રધાન મંત્રી જન ધન યોજનાબારડોલી લોક સભા મતવિસ્તારસપ્તર્ષિભારતીય સ્વતંત્રતા ચળવળકુમારપાળગાયકવાડ રાજવંશરાવણમોગલ માહનુમાનપાવાગઢજાહેરાતગૌતમ અદાણીગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાઠાકોરનકશોમોરબીસિંધુ ખીણની સંસ્કૃતિદયારામશબ્દકોશસંસ્થાહોસ્પિટલચોઘડિયાંકારેલુંવૈશ્વિક આબોહવા પરિવર્તનશ્રીમદ્ ભાગવતમ્છોટાઉદેપુર જિલ્લોરેવા (ચલચિત્ર)ઉષા ઉપાધ્યાયખેતીહિંદુરસીકરણઓમકારેશ્વરસીદીસૈયદની જાળીતરણેતરગુજરાતની નદીઓની યાદીસરદાર સરોવર બંધસરસ્વતીચંદ્રગર્ભાવસ્થાચિનુ મોદીસમરજિતસિંહ ગાયકવાડરાણકદેવી🡆 More