કુંકાવાવ: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કુંકાવાવ કે મોટી કુંકાવાવ, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવ તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામ પરથી તાલુકાનું નામ કુંકાવાવ પડ્યું છે, જેનું મુખ્યમક વડીયા છે.

મોટી કુંકાવાવ
—  ગામ  —
મોટી કુંકાવાવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°37′57″N 70°58′51″E / 21.632365°N 70.980946°E / 21.632365; 70.980946
દેશ કુંકાવાવ: ઇતિહાસ, સાહિત્યમાં ઉલ્લેખ, સંદર્ભ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો કુંકાવાવ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ઇતિહાસ

આ ગામ લીંબા દેવાણીએ વસાવ્યું હોવાની નોંધ મળે છે.

સાહિત્યમાં ઉલ્લેખ

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા રખાવટ માં આ ગામનો ઉલ્લેખ આવે છે. તે વાર્તા અનુસાર આ ગામના એક ખેડૂતે, દેરડી તરફ પ્રવાસ કરી રહેલા, ભૂખથી પીડાતા ગોંડલના ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભાને ભોજન કરાવ્યું હતું. તેના બદલામાં કુંવરે આ ગામની ચાર વાડી પટેલને ઈનામમાં આપી. પરંતુ કુંવર ભૂલી ગયા કે આ ગામ તેમના તાબામાં ન હતું. તે તેમના કાકા જગા વાળાના તાબાનું ગામ હતું. પરંતુ તેમના કાકાએ તેમના વેણની રખાવટ કરી અને કુંવરે ઈનામમાં આપેલી જમીન ખેડૂતને આપી દીધી. પોતાના ભાઈની આવી દિલેરી જોઈ ગોંડલના ઠાકોર સંગ્રામજીએ તેમની અને જગા વાળાની વચ્ચે ચાલતો પેડલા ગામની જમીનનો વિવાદ મટાડાતા તે જમીન જગા વાળાને આપી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કુંકાવાવ ઇતિહાસકુંકાવાવ સાહિત્યમાં ઉલ્લેખકુંકાવાવ સંદર્ભકુંકાવાવ બાહ્ય કડીઓકુંકાવાવઅમરેલી જિલ્લોકુંકાવાવ તાલુકોગુજરાતભારતવડીયા (તા. કુંકાવાવ)સૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પૂરમરાઠી ભાષામાતાનો મઢ (તા. લખપત)બનારસ હિંદુ યુનિવર્સિટીતકમરિયાંસંગીત વાદ્યયુગનિરંજન ભગતઅકબરરવિશંકર રાવળવાલ્મિકીકલિંગનું યુદ્ધઇસ્લામઆંતરરાષ્ટ્રીય મહિલા દિનનર્મદા નદીવૃષભ રાશીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીખ્રિસ્તી ધર્મભગવતીકુમાર શર્માકથકભૂસ્ખલનચાણક્યવિશ્વની અજાયબીઓસ્વીડિશસુનામીગુજરાતના રાજ્યપાલોમિઆ ખલીફાસંસ્કૃત ભાષાભારતના નાણાં પ્રધાનઅભિમન્યુઅશફાક ઊલ્લા ખાનભારતીય જીવનવીમા નિગમગોધરાટાઇફોઇડમહારાણા પ્રતાપવલસાડ જિલ્લોનારિયેળવર્ણવ્યવસ્થાચોઘડિયાંભુચર મોરીનું યુદ્ધપાળિયાઅરવલ્લી જિલ્લોભારતના વિદેશમંત્રીછંદરમેશ પારેખરા' નવઘણપેરિસથરાદ તાલુકોજ્ઞાનકોશરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિનાતાલસૂર્યમંડળશામળાજીડાંગ દરબારવિનાયક દામોદર સાવરકરગબ્બરભારતના ઉપરાષ્ટ્રપતિમુંબઈસંચળશાહરૂખ ખાનહનુમાન મંદિર, સાળંગપુરઇ-મેઇલજય શ્રી રામમહાગૌરીગુજરાતની નદીઓની યાદીપ્રકાશસોમનાથબ્રાહ્મણપ્રાથમિક શાળાગુજરાત વિધાનસભાપ્રાચીન ઇજિપ્તવિરામચિહ્નોરુદ્રમહાલય (સિદ્ધપુર)સિવિલ હોસ્પિટલ, અમદાવાદકુપોષણગુજરાતીગુજરાતી વિશ્વકોશ🡆 More