દિવેલી

દિવેલી અથવા એરંડિયો અથવા દિવેલા (અંગ્રેજી: Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે.

દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.

દિવેલી
દિવેલી
દિવેલીનો છોડ - દિવેલીં (ફળ) સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: સપુષ્પી
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: મૈલ્પીજિએલ્સ
Family: યૂફોર્બિયેસી
Subfamily: એકેલીફોઇડી
Tribe: એકેલીફી
Subtribe: રિસિનિની
Genus: રિસિનસ (Ricinus)
Species: કૉમ્મ્યુનિસ (communis)
દ્વિનામી નામ
રિસિનસ કૉમ્યુનિસ (Ricinus communis)
L.

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કનૈયાલાલ મુનશીઅભિમન્યુમહાત્મા ગાંધીનું કુટુંબસરસ્વતીચંદ્રગુરુ (ગ્રહ)જયશંકર 'સુંદરી'ગુજરાતી સામયિકોવર્લ્ડ વાઈડ વેબચિત્તોજલારામ બાપાચીતલાવવેદાંગરાઠવાકોયલઅંબાજીહોળીસૂર્યનમસ્કારવૃષભ રાશીસામાજિક ધોરણોપૃથ્વી દિવસઓઝોનસ્વાદુપિંડઝૂલતો પુલ, મોરબીસંસ્કૃતિસિહોરજ્વાળામુખીડિજિટલ માર્કેટિંગકોળીરવિન્દ્રનાથ ટાગોરઅમદાવાદ બીઆરટીએસએકી સંખ્યાગુરુશ્રીમદ્ ભગવદ્ ગીતાહનુમાન જયંતીધોળાવીરાજાપાનશ્રી રામ ચરિત માનસશરદ ઠાકરકમળોરમાબાઈ આંબેડકરસાળંગપુરભીમદેવ સોલંકીગરબાવર્તુળનો પરિઘબીજું વિશ્વ યુદ્ધઝેર તો પીધાં છે જાણી જાણીગબ્બરગુજરાત સાહિત્ય સભાકચ્છ જિલ્લોપર્યાવરણીય શિક્ષણઔરંગઝેબમહર્ષિ દયાનંદઆંખમંદિરઆસામગુરુના ચંદ્રોઅબ્દુલ કલામપવનચક્કીનળ સરોવરભરવાડઘોડોમહુવાહિંદી ભાષાઅમરનાથ (તીર્થધામ)ધૂમ્રપાનગુજરાતના રાજ્યપાલોમાઇક્રોસોફ્ટબાજરીલીમડોરથયાત્રાશ્યામજી કૃષ્ણ વર્મા૧૮૫૭ની ભારતીય ક્રાંતિસિકંદરમાનવ શરીરભારતનાં વિશ્વ ધરોહર સ્થળોખેતી🡆 More