મગફળી: એક વનસ્યતિ

મગફળી એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

ગુજરાત રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મગફળી વનસ્પતિમાંથી મેળવાતા પ્રોટીન માટેનો સુલભ અને સસ્તો સ્ત્રોત છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં ૧.૩ ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં ૨.૫ ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં ૮ ગણું વધારે હોય છે.

મગફળીનો છોડ
મગફળીનો છોડ

મગફળીના ઉત્પાદન માટે ભૌગોલિક કારકો

સામાન્ય રીતે મગફળીનું વાવેતર જૂન- જુલાઇ મહિનામાં કરવામાં આવે છે.

  • ઉત્પાદક કટિબંધ - મગફળીનો છોડ ઉષ્ણ કટિબંધની વનસ્પતિ છે.
  • તાપમાન - ૨૨ થી ૨૫ ડીગ્રી સેન્ટિગ્રેડ
  • વરસાદ - ૬૦ થી ૧૩૦ સે.મી. વરસાદ જરુરી હોય છે.
  • માટી - હલકી दोमट માટી ઉત્તમ હોય છે. માટી કરકરી તેમ જ પોલાણવાળી હોવી જોઇએ.

મગફળીનો ઉપયોગ

ખાસ કરીને મગફળીના દાણામાંથી સીંગતેલ મેળવવામાં આવે છે. આ ઉપરાંત મગફળીનું ગોતર એટલે કે સુકાયેલા છોડનો કચરાનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. મગફળીના દાણામાંથી સીંગતેલ કાઢી લીધા પછી વધતા ખોળને પણ દુધાળાં પશુઓના ખોરાક તરીકે વાપરવામાં આવે છે. મગફળીના દાણાનો સૂકામેવા તરીકે, ખારા શેકેલા સિંગદાણાનો નાસ્તા તરીકે, આખી મગફળીની સિંગો બાફીને તેમ જ ભારતીય વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે મગફળીના દાણા અથવા તેના ભૂકાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

મગફળીના ઉત્પાદન તેમ જ વિતરણ

આ પણ જુઓ

Tags:

મગફળી ના ઉત્પાદન માટે ભૌગોલિક કારકોમગફળી નો ઉપયોગમગફળી ના ઉત્પાદન તેમ જ વિતરણમગફળી આ પણ જુઓમગફળીગુજરાતસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચાણક્યહોમિયોપેથીમહિનોભારતીય સંસદશુક્ર (ગ્રહ)કાળો ડુંગરગલગોટાઅરડૂસીગુજરાતના જિલ્લાઓગુજરાતના રાજ્યપાલોકાળકા માતા મંદિર, પાવાગઢરવિ પાકનેપાળવેબ ડિઝાઈનતુલસીમલેરિયાતેલંગાણાકાશી વિશ્વનાથકોળીદાંડી સત્યાગ્રહબ્રાઝિલવિધાન સભાઝાલાદિલ્હીધૃતરાષ્ટ્રવિશ્વકર્માટાઇફોઇડઝવેરચંદ મેઘાણીખોડિયારસોલંકી વંશઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનરેન્દ્ર મોદી સ્ટેડિયમલગ્નમુઘલ સામ્રાજ્યગૂગલ ક્રોમપ્રથમ વિશ્વ યુદ્ધપાકિસ્તાનઈન્દિરા ગાંધીગુજરાતના લોકસભા મતવિસ્તારોગઝલગેની ઠાકોરજામનગર જિલ્લોભારતીય ભૂમિસેનાભારતીય-યુરોપીય ભાષાસમૂહરાણકી વાવસુનીતા વિલિયમ્સહિંમતનગરવાંસળીગુજરાતી લિપિકુપોષણમહાત્મા ગાંધીવૃષભ રાશીસંસ્કૃત ભાષાપિત્તાશયઑસ્ટ્રેલિયાગર્ભાવસ્થાઔદિચ્ય બ્રાહ્મણવિક્રમ સારાભાઈસાપુતારાગુજરાતી સાહિત્યમાર્ચ ૨૮સંયુક્ત રાષ્ટ્રસંઘપ્રધાન મંત્રી જન ધન યોજનાઅંબાજીવશભુજશામળાજીઉપનિષદમટકું (જુગાર)સુશ્રુતસાયમન કમિશનસાર્થ જોડણીકોશગૌતમ બુદ્ધએઇડ્સજન ગણ મનફિફા વિશ્વ કપ🡆 More