લંડન: ઈંગ્લેન્ડનું પાટનગર

લંડન (અંગ્રેજી: London) ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મૂળનાં લોકો વસે છે જેમને બ્રિટીશ એશિયન તરીકે ઓળખવામાં આવે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.

લંડન: ભૂગોળ, સ્થાનિક પરિવહન, સંદર્ભો
થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું બ્રિટિશ સંસદ ભવન (પેલેસ ઓફ્ વેસ્ટમિન્સ્ટર)નું દૃશ્ય

ભૂગોળ

લંડન, જેને ગ્રેટર લંડન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઇંગ્લેન્ડના નવ પ્રદેશોમાંનું એક છે. અને કુલ ૧,૫૮૩ ચોરસ કિલોમીટર (૬૧૧ ચો માઈલ)ના વિસ્તારમાં પથરાયેલું છે. થેમ્સ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજીત કરે છે.

ગ્રેટર લંડનનો ચાળીસ ટકા હિસ્સો લંડન પોસ્ટ ટાઉન દ્વારા આવરી લેવામાં આવ્યો છે, જેમાં 'લંડન' પોસ્ટલ એડ્રેસનો એક ભાગ છે. લંડન ટેલિફોન એરિયા કોડ (૦૨૦) માં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, જો કે કેટલાક બાહ્ય જીલ્લાઓને બાકાત રાખવામાં આવે છે અને બહારના કેટલાક સ્થળો પણ સમાવવામાં આવેલ છે. ગ્રેટર લંડનની સીમા M25 મોટર વેને તય કરવામાં આવી છે.

સ્થાનિક પરિવહન

લંડનમાં ભારતની જેમ જ અને બાકીના યુરોપના દેશોથી વિપરિત એવું રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવાનું ચલણ છે. લંડનની જાહેર યાતાયાત સેવાઓ ટ્રાન્સપોર્ટ ફોર લંડન પૂરી પાડે છે, જેમાં ભૂગર્ભિય રેલ્વે, સ્તરિય રેલ્વે, બસ અને ટ્રામ સેવાઓનો સમાવેશ થાય છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ


Tags:

લંડન ભૂગોળલંડન સ્થાનિક પરિવહનલંડન સંદર્ભોલંડન બાહ્ય કડીઓલંડનબ્રિટીશ એશિયનયુનાઇટેડ કિંગડમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હૈદરાબાદતલાટી-કમ-મંત્રીમળેલા જીવઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનધીરુબેન પટેલકેન્દ્રશાસિત પ્રદેશગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઅલ્પ વિરામપાવાગઢHIV/AIDS વિશે ગેરમાન્યતાઓસાર્થ જોડણીકોશદાહોદ જિલ્લોઇસરોવિજયનગર સામ્રાજ્યમુઘલ સામ્રાજ્યમોરબીજૈન ધર્મજીરુંવિરમગામકુંભ રાશીભારતીય દંડ સંહિતાસીદીસૈયદની જાળીશિક્ષકતરબૂચવનસ્પતિએશિયાઇ સિંહભારતમાં પરિવહનગાંઠિયો વારતિલાલ બોરીસાગરઅમદાવાદની ભૂગોળઆશાપુરા માતાવાઘરીમહંત સ્વામી મહારાજભારતના રાષ્ટ્રપતિઓની યાદીમોબાઇલ ફોનભારતના રાજ્ય વૃક્ષોની યાદીબારીયા રજવાડુંરાજસ્થાનદ્વારકાધીશ મંદિરચિત્તોડગઢમહારાણા પ્રતાપરાજા રવિ વર્માસમાજધારાસભ્યલાખદલિતતકમરિયાંમહાકાળેશ્વર જ્યોતિર્લિંગબનાસકાંઠા જિલ્લોઇતિહાસનિવસન તંત્રઇસ્લામગુજરાતધીરૂભાઈ અંબાણીમગરશિવાજીબીજું વિશ્વ યુદ્ધવિક્રમ ઠાકોરસમાજશાસ્ત્રગુજરાત વિદ્યાપીઠપોરબંદર જિલ્લોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપાણીપતની ત્રીજી લડાઈમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમઅમિતાભ બચ્ચનશિવાજી જયંતિઆંતરરાષ્ટ્રીય યોગ દિવસઅંકિત ત્રિવેદીસપ્તર્ષિહસ્તમૈથુનકલ્પના ચાવલાલતા મંગેશકરફણસવેદમહાવિરામજય શ્રી રામ🡆 More