જાન્યુઆરી ૩૧: તારીખ

૩૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૪૭ – લંડન લોક હોસ્પિટલમાં સૌ પ્રથમ ગુપ્તરોગ સારવાર કેન્દ્ર શરૂ થયું.
  • ૧૯૫૧ – કોરિયન યુદ્ધને લગતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ક્રમાંક ૯૦ને સ્વીકારવામાં આવ્યો.
  • ૧૯૬૮ – નૌરુએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મેળવી.
  • ૧૯૬૯ – બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (બનાસ ડેરી) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી.
  • ૨૦૨૦ – ૪૭ વર્ષ સુધી સભ્ય રાષ્ટ્ર રહ્યા પછી પ્રજામત ૨૦૧૬ના આધારે યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડ્યું.

જન્મ

અવસાન

  • ૧૯૬૧ – કૃષ્ણસિંહ, ભારતીય રાજકારણી, બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન (જ. ૧૮૮૭)
  • ૧૯૬૯ – મેહર બાબા, ભારતીય આધ્યાત્મિક ગુરુ (જ. ૧૮૯૪)
  • ૨૦૦૪ – સુરૈયા, ભારતીય અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા (જ. ૧૯૨૯)
  • ૨૦૦૫ – મકરંદ દવે, ગુજરાતી ભાષાના કવિ (જ. ૧૯૨૨)
  • ૨૦૧૨ – મણિરામ બાગરી, ભારતીય વકીલ અને રાજકારણી (જ. ૧૯૨૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૩૧ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૩૧ જન્મજાન્યુઆરી ૩૧ અવસાનજાન્યુઆરી ૩૧ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૩૧ બાહ્ય કડીઓજાન્યુઆરી ૩૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વડોદરા રાજ્યસામાજિક સમસ્યાલાલ કિલ્લોબિન્દુસારહોકાયંત્રભાવનગરભારતીય રેલમિઝોરમઝરખસિંધુ ખીણની સંસ્કૃતિકલાપીતરબૂચમહાપ્રસ્થાનસસલુંઉત્તર પ્રદેશગુજરાતી લોકોસલમાન ખાનમતદાનચિત્રલેખાજ્ઞાનપીઠ એવોર્ડલોપકચિહ્ન૧૮૫૭ની ભારતીય ક્રાંતિરમાબાઈ આંબેડકરસામાજિક નિયંત્રણમૌર્ય સામ્રાજ્યવાંદરોબહુચરાજીલસિકા ગાંઠગુજરાતનાં હવાઈમથકોચોઘડિયાંકમ્પ્યુટર નેટવર્કપ્રવીણ દરજીલંબચોરસભાથિજીથરાદવિક્રમાદિત્યમાહિતીનો અધિકારદશાવતારઅમરસિંહ ચૌધરીસંસ્કૃત ભાષાફૂલબિન-વેધક મૈથુનઅઠવાડિયુંસમાંતરબાજુ ચતુષ્કોણશિવાજી જયંતિસ્વાધ્યાય પરિવારકેન્દ્રશાસિત પ્રદેશભારતના રાષ્ટ્રપતિગંગાલહરીસંયુક્ત આરબ અમીરાતચોલ સામ્રાજ્યસોનુંઇન્ટરનેટગુજરાત વડી અદાલતલેપ્ટોસ્પાઇરોસિસજન્માષ્ટમીસિકલસેલ એનીમિયા રોગચૈત્ર સુદ ૮ઈશ્વર પેટલીકરહરદ્વારદલપતરામમંથરાઅજંતાની ગુફાઓરા' નવઘણશ્રીરામચરિતમાનસજાડેજા વંશમળેલા જીવભગત સિંહરણછોડદાસ પગીઆદિ શંકરાચાર્યહનુમાનઅવિભાજ્ય સંખ્યારાજીવ ગાંધીવાઘકુંભ રાશીરામાયણમણિશંકર રત્નજી ભટ્ટન્યાયશાસ્ત્ર🡆 More