રૂઢિપ્રયોગ

રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ અથવા શબ્દ સમૂહ છે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે.

એક અંદાજ મુજબ અમેરિકન અંગ્રેજીમાં લગભગ ૨૫,૦૦૦ જેટલા રૂઢિપ્રયોગિક અભિવ્યક્તિ છે.

ભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે, જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે. જહોન સઇદે "રૂઢિપ્રયોગ"ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય. આ શબ્દસમૂહ - સામાન્ય રીતે સાથે ઊપયોગમાં લેવામાં આવતા શબ્દોનો સમૂહ - શબ્દ સમૂહમાં રહેલા દરેક શબ્દને પુનઃવ્યાખ્યાયિત કરીને રૂઢિપ્રાયોગિક અભિવ્યકિત બને છે. આ શબ્દો રૂઢિપ્રયોગ તરીકે પોતાનો આગવો અર્થ ઊભો કરે છે. વધુમાં રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે. જયારે બોલનાર વ્યકિત રૂઢિપ્રયોગનો ઊપયોગ કરે છે ત્યારે સાંભળનાર વ્યકિતને તે અલંકારનું પહેલેથી જ્ઞાન ન હોય તો તે ભૂલથી તે શબ્દોના શાબ્દિક અર્થ સમજણમાં લે તેવી શકયતા છે. સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે.

આ પણ જુઓ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૃશ્ચિક રાશીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપ્રમુખ સ્વામી મહારાજકન્યા રાશીસિંધુ ખીણની સંસ્કૃતિકાઠિયાવાડવેબેક મશિનસોયાબીનગુજરાત સરકારસૂરદાસસાતવાહન વંશઘઉંવીર્ય સ્ખલનએઇડ્સભારત રત્નરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિએ (A)વિઘાપાવાગઢગરમાળો (વૃક્ષ)ઝવેરચંદ મેઘાણીગેની ઠાકોરઆલ્બર્ટ આઇન્સ્ટાઇનત્રેતાયુગજહાજ વૈતરણા (વીજળી)મુસલમાનમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭મહી નદીભરૂચવિરામચિહ્નોદુર્યોધનદાદા હરિર વાવવૈશ્વિક આબોહવા પરિવર્તનઓસમાણ મીરવાઘરીરામનારાયણ પાઠકચેતક અશ્વજંડ હનુમાનગુજરાત દિનવ્યાસછંદહસ્તમૈથુનભારતીય રિઝર્વ બેંકનક્ષત્રશિક્ષણનું સમાજશાસ્ત્રચાણક્યકામદેવકમ્પ્યુટર નેટવર્કદિલ્હી સલ્તનતપત્રકારત્વઇતિહાસવિધાન સભાસ્વાદુપિંડવાઘેલા વંશભારતીય દંડ સંહિતાધોળાવીરાકેન્દ્રશાસિત પ્રદેશઆતંકવાદગુજરાતી ભાષાઇન્ટરનેટભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવ્યક્તિત્વગુજરાત વિદ્યાપીઠમિલાનરાજકોટ જિલ્લોદ્રાક્ષઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારHIV/AIDS વિશે ગેરમાન્યતાઓગંગા નદીઉદ્યોગ સાહસિકતાખ્રિસ્તી ધર્મગુજરાતી લોકોચક્રવાતકોણાર્ક સૂર્ય મંદિરક્ષત્રિય🡆 More