નવેમ્બર ૯: તારીખ

૯ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૦ – રશિયાએ ૧,૦૦,૦૦૦ સૈનિકો સાથે મંચુરિયા પર કબજો જમાવ્યો.
  • ૧૯૦૬ – થિયોડોર રૂઝવેલ્ટ દેશની બહાર સત્તાવાર પ્રવાસ કરનારા અમેરિકાના પ્રથમ સત્તાધીન રાષ્ટ્રપતિ બન્યા. તેમણે પનામા નહેર પર પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે આ પ્રવાસ કર્યો હતો.
  • ૧૯૦૭ – કલિનન હીરો રાજા એડવર્ડ સાતમાને તેમના જન્મદિવસે પ્રસ્તુત કરવામાં આવ્યો.
  • ૧૯૫૩ – કમ્બોડિયાએ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી.
  • ૨૦૦૪ – ઉત્તરાખંડ સત્તાવાર રીતે ભારતનું ૨૭મું રાજ્ય બન્યું. ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશના તેર જિલ્લાઓમાંથી તેની રચના કરવામાં આવી હતી.
  • ૨૦૦૪ – ફાયરફોક્સ નું પ્રથમ સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • ઉત્તરાખંડ દિવસ

બાહ્ય કડીઓ


Tags:

નવેમ્બર ૯ મહત્વની ઘટનાઓનવેમ્બર ૯ જન્મનવેમ્બર ૯ અવસાનનવેમ્બર ૯ તહેવારો અને ઉજવણીઓનવેમ્બર ૯ બાહ્ય કડીઓનવેમ્બર ૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સંસ્કારજીરુંડિજિલોકર (ડિજિટલ લોકર)ધૃતરાષ્ટ્રવડોદરાલાલ કિલ્લોઓઝોન સ્તરઉત્તરાખંડઉપગ્રહ પ્રક્ષેપણ યાનમગફળીગુપ્તરોગનરસિંહ મહેતાભૌતિકશાસ્ત્રગિજુભાઈ બધેકાઆહીરજુનાગઢ જિલ્લોરુધિરાભિસરણ તંત્રસોફ્ટબોલધારાસભ્યકારેલુંખ્રિસ્તી ધર્મપ્રમુખ સ્વામી મહારાજબેંગલુરુનળ સરોવરઆયુર્વેદભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓભારતના વડાપ્રધાનગુજરાત મેટ્રોતમાકુગુજરાત વિદ્યાપીઠજંડ હનુમાનયાદવઘઉંજયંત પાઠકખજુરાહોમોરબીક્રિકેટબેંકનેપાળગુજરાતી અંકગુજરાતી વિશ્વકોશનળાખ્યાન (પ્રેમાનંદ)સરદાર સરોવર બંધઅરુંધતીહોળીચેસરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિજયંતિ દલાલપ્રથમ પંચવર્ષીય યોજનાચામુંડામુંબઈમાનવીની ભવાઇવિશ્વકર્મામલેરિયાગુરુ (ગ્રહ)સંગીતમોહન પરમારમુસલમાનબાળકલોક સભારુદ્રમહાલય (સિદ્ધપુર)ગાંધીનગર લોક સભા મતવિસ્તારગુજરાતી લિપિમંગલ પાંડેભાવનગરરાણી લક્ષ્મીબાઈરાવણસાબરકાંઠા જિલ્લોમહિનોહનુમાનગુજરાતના લોકસભા મતવિસ્તારોવડકચ્છનું રણપ્રહલાદવાઘનાટ્યશાસ્ત્રપાવાગઢ🡆 More