ટોગો

ટોગો, સાંવિધાનીક નામ ટોગો ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે .

તેની પશ્ચિમી સીમા ઘાના સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર બેનિન, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ ગિનીની અખાત છે જેના કિનારે તેની રાજધાની લોમે શહેર વસેલું છે. ત્યાંની સાંવિધાનીક ભાષા ફ્રેંચ છે પણ ત્યાં બીજી ઘણી ભાષા પણ બોલવામાં આવે છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૫૭,૦૦૦ ચો. કી. થી થોડું ઓછું છે અને ત્યાંની જનસંખ્યા ૬૧,૦૦,૦૦૦ની છે કે જે મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર છે. ત્યાંનું સૌમ્ય હવામાન ઊપજ માટે અનૂકુળ છે. ટોગો ઉષ્ણકટિબંધ અને સહારા જેવું હવામાન ધરવે છે.

ટોગો
ટોગોનો ધ્વજ.
ટોગો
દુનિયાના નકશા ઉપર ટોગો.

ટોગોએ ૧૯૬૦માં ફ્રાંસીસીઓ પાસેથી સ્વતંત્રતા મેળવી હતી જેના પછી ત્યાં ભૂતપૂર્વ નેતા ગ્નાસિંગબે ઈયાડેયમાએ સફળ સૈન્ય બળવો યોજી ત્યાંના રાષ્ટ્રપતિ બનીને સત્તા હાથમાં લીધી. ઈયાડેમયમા જ્યારે ૨૦૦૫માં અવસાન પામ્યા ત્યારે તેઓ આફ્રિકન ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલા નેતા બની ચૂક્યા હતા (રાષ્ટ્રપતિ બન્યા બાદ ૩૮ વર્ષો સુધી) અને તેમના અવસાન બાદ તેમના પુત્ર ફૌરે ગ્નાસિંગબે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ટોગોની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે.

નોંધ

Tags:

ઘાનાબેનિન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પોરબંદર જિલ્લોચીનલૂઈ ૧૬મોવાઘબાહુકઅહમદશાહલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપઅમદાવાદ જિલ્લોમુખપૃષ્ઠદ્વારકાબારડોલી સત્યાગ્રહજોગીદાસ ખુમાણબ્લૉગગુજરાતના રાજ્યપાલોગરુડ પુરાણપર્યાવરણીય શિક્ષણદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમહેસાણાભારત સરકારસાંખ્ય યોગએરિસ્ટોટલગલગોટારુધિરાભિસરણ તંત્રગોકુળકેન્સરવનસ્પતિપાણી (અણુ)નાઝીવાદવિશ્વ પર્યાવરણ દિવસલોહીધ્યાનકર્ણાટકનળ સરોવરવીમોભાવનગર જિલ્લોજગન્નાથપુરીમટકું (જુગાર)કૃષ્ણભારતની નદીઓની યાદીઔદ્યોગિક ક્રાંતિકાઠિયાવાડરાવણદિવેલભાસપાણીનું પ્રદૂષણગોળમેજી પરિષદપ્રેમાનંદહોકાયંત્રસાર્થ જોડણીકોશભગત સિંહગુરુ (ગ્રહ)ઇસ્લામદેવચકલીકલ્પના ચાવલાલીમડોપરેશ ધાનાણીપિત્તાશયરાહુલ ગાંધીવડોદરારસીકરણનરેશ કનોડિયાભારતના રાજ્ય વૃક્ષોની યાદીખેડા જિલ્લોદમણભારતીય સ્વતંત્રતા ચળવળગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસુરતલોકશાહીદેવભૂમિ દ્વારકા જિલ્લોરાષ્ટ્રીય મતદાતા દિવસગ્રામ પંચાયતસિતાંશુ યશશ્ચન્દ્રસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીભારતમાં મહિલાઓરામાયણદિલ્હી સલ્તનતમોરારજી દેસાઈયુટ્યુબ🡆 More