જૂન ૩૦: તારીખ

૩૦ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને ‘ઓન ધ ઇલેક્ટ્રોડયનેમિક્સ ઓફ મુવિંગ બોડીઝ’ નામક લેખ પ્રકાશિત કર્યો, જેમાં તેમણે ‘વિશેષ સાપેક્ષતા’ (Special relativity)ની રજુઆત કરી.
  • ૧૯૦૮ – સોવિયેત યુનિયનનાં સાઇબેરિયા (Siberia)માં તુંગસ્કા દુર્ઘટના (Tunguska event) ઘટી.
  • ૧૯૩૭ – વિશ્વનો પ્રથમ ઇમરજન્સી ટેલિફોન નંબર ૯૯૯ લંડનમાં રજૂ કરવામાં આવ્યો.
  • ૧૯૬૦ – બેલ્જિયમ કોંગો (મધ્ય આફ્રિકામાં આવેલી બેલ્જિયમ વસાહત)ને ‘રિપબ્લિક ઓફ કોંગો’ તરીકે સ્વતંત્રતા મળી.
  • ૧૯૭૧ – સોવિયેત અવકાશયાન, 'સોયુઝ ૧૧' (Soyuz 11)ના કાફલાનાં તમામ લોકો, તેમનો વાયુ પુરવઠો ખરાબ વાલ્વને કારણે વહી જતા મૃત્યુ પામ્યા.
  • ૧૯૭૨ – યુટીસી ટાઇમ સિસ્ટમ (UTC) (સંકલિત સાર્વત્રિક સમય)માં પ્રથમ લીપ સેકન્ડ (Leap second) ઉમેરવામાં આવી.
  • ૧૯૭૭ – એમ.જી.રામચંદ્રન પ્રથમ એવા અભિનેતા હતા જે ભારતનાં તમિલ નાડુ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.
  • ૧૯૯૦ – પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીએ તેમની અર્થવ્યવસ્થાનો વિલય કર્યો.
  • ૧૯૯૭ – યુનાઇટેડ કિંગડમે, હોંગકોંગ પરથી પોતાનું પ્રભુત્વ ઉઠાવી અને તે ચીનને સોંપ્યું.
  • ૨૦૧૯ – ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્તર કોરિયા)ની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.

જન્મ

  • ૧૮૨૩ – દિનશા માણેકજી પેટિટ (Dinshaw Maneckji Petit), ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૦૧)
  • ૧૮૭૭ – જન્મશંકર મહાશંકર બૂચ, ગુજરાતી કવિ (અ. ૧૯૪૭)
  • ૧૯૧૧ – નાગાર્જુન (વૈદ્યનાથ મિશ્ર), હિન્દી અને મૈથિલી ભાષાના કવિ (અ. ૧૯૯૮)
  • ૧૯૧૯ – એડ યોસ્ટ, આધુનિક હોટ એર બલૂનના અમેરિકન શોધક (અ. ૨૦૦૭)
  • ૧૯૩૪ – સી.એન.આર.રાવ, ભારતીય રસાયણશાસ્ત્રી
  • ૧૯૩૭ – દિનકર જોષી, ગુજરાતી સાહિત્યકાર
  • ૧૯૪૩ – સઈદ અખ્તર મિર્ઝા, ભારતીય દિગ્દર્શક અને પટકથા લેખક
  • ૧૯૬૯ – સનથ જયસૂર્યા, શ્રીલંકન ક્રિકેટર
  • ૧૯૯૭ – અવિકા ગોર, ભારતીય ટેલિવિઝન અભિનેત્રી

અવસાન

  • ૧૯૧૭ – દાદાભાઈ નવરોજી, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા અને ભારતના બિનસત્તાવાર રાજદૂત તરીકે જાણીતા ભારતીય રાજકીય નેતા, વેપારી, વિદ્વાન, લેખક અને બ્રિટિશ સાંસદ બનેલા પ્રથમ એશિયન (જ. ૧૮૨૫)
  • ૨૦૦૭ – સાહેબસિંહ વર્મા (Sahib Singh Verma), ભારતીય રાજકારણી અને દિલ્હીના ભુતપૂર્વ મુખ્યમંત્રી (જ. ૧૯૪૩)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૩૦ મહત્વની ઘટનાઓજૂન ૩૦ જન્મજૂન ૩૦ અવસાનજૂન ૩૦ તહેવારો અને ઉજવણીઓજૂન ૩૦ બાહ્ય કડીઓજૂન ૩૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૈશ્વિકરણગુજરાતના તાલુકાઓઅમદાવાદની પોળોની યાદીરાજેન્દ્ર શાહઆમ આદમી પાર્ટીપૂજા ઝવેરીધરતીકંપવિક્રમોર્વશીયમ્પંચાયતી રાજઆદિવાસીમણિશંકર રત્નજી ભટ્ટપૂર્ણ વિરામવેબેક મશિનભારતીય રૂપિયોબારડોલીચોઘડિયાંકળથીગ્રીનહાઉસ વાયુઅપ્સરાબોટાદ જિલ્લોસાપુતારામાધ્યમિક શાળાસમાન નાગરિક સંહિતાઅરિજીત સિંઘવિઘાઇસુમિલાનમાનવીની ભવાઇરાજ્ય સભાઆવર્ત કોષ્ટકસાતવાહન વંશગુજરાતની નદીઓની યાદીહનુમાન જયંતીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમજોગીદાસ ખુમાણરઘુવીર ચૌધરીવલ્લભભાઈ પટેલદયારામહરિવંશધોવાણડાઉન સિન્ડ્રોમઅમદાવાદતુલા રાશિશિવપાકિસ્તાનનવનિર્માણ આંદોલનશ્રીમદ્ ભાગવતમ્કોળીસ્વામિનારાયણ સંપ્રદાયહાર્દિક પંડ્યાઈલેક્ટ્રોનવેદસમાજવાદશામળ ભટ્ટભારતકુતુબ મિનારકામસૂત્રકાકાસાહેબ કાલેલકરઘઉંગુજરાત સરકારસમ્રાટ મિહિરભોજફુગાવોભાલીયા ઘઉંતિરૂપતિ બાલાજીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થારામનારાયણ પાઠકદક્ષિણ ગુજરાતત્રિપિટકગુજરાતના શક્તિપીઠોગણિતબાણભટ્ટગરુડ પુરાણદુલા કાગટુવા (તા. ગોધરા)હોકાયંત્રહીજડાપન્નાલાલ પટેલ🡆 More