ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (ટૂંકમાં IMDb) એ ફિલ્મો, ટેલિવિઝન ધારાવાહિકો અને વિડિઓ ગેમ્સની માહિતી ધરાવતી વેબસાઇટ છે.

જેમાં પાત્રો, નિર્માતા, કાલ્પનિક પાત્રો, જીવનવૃતાંત, ફિલ્મોની વાર્તા અને વિવેચનનો સમાવેશ થાય છે. અભિનેતાઓ પોતાના વિશેની માહિતી વેબસાઇટને પૈસા ચૂકવીને ઉમેરી શકે છે. અમેરિકાના લોકો આ વેબસાઇટ પર ૬,૦૦૦થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમો CBS, સોની અને અન્ય સ્વતંત્ર ફિલ્મ ઉત્પાદકો તરફથી જોઇ શકે છે.

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)
ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ
પ્રકાર
ફિલ્મો, ટેલિવિઝન અને વિડિઓ ગેમ્સની ઓનલાઇન માહિતી
પ્રાપ્ત છેઅંગ્રેજી
માલિકએમેઝોન.કોમ
બનાવનારકોલ નીધામ (CEO)
શાખાઓબોક્સ ઓફિસ મોઇઓ
વેબસાઇટimdb.com
એલેક્સા ક્રમાંકDecrease ૫૭ (મે ૨૦૧૮)
વ્યવસાયિક?હા
નોંધણીનોંધણી જરૂરી નથી પણ ચર્ચા, ટીપ્પણી કે મત આપવા જરૂરી.
શરૂઆત૧૭ ઓક્ટોબર ૧૯૯૦
હાલની સ્થિતિસક્રિય

આ વેબસાઈટની શરૂઆત કોમ્પ્યુટર એન્જિનિયર કોલ નીધામે ૧૯૯૦માં કરી હતી અને ૧૯૯૬માં તે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ કંપની તરીકે શરૂ થઇ. ૧૯૯૮માં તે એમેઝોન.કોમની ઉપકંપની બની.

જૂન ૨૦૧૬માં IMDb માં ૩૭ લાખ ફિલ્મો ‍(અને ધારાવાહિક હપ્તાઓ‌) અને ૭૦ લાખ અભિનેતાઓની વિગતો હતી, તેમજ ૬ કરોડ નોંધણી કરેલા સભ્યો સાથે તે એલેક્સા.કોમ પરની ટોપની ૫૦ વેબસાઇટ્સમાંની એક છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આદિ શંકરાચાર્યસંસ્કૃત ભાષાગુજરાત વિદ્યાપીઠમનોવિજ્ઞાનઇસ્કોનનવસારી જિલ્લોઆણંદ જિલ્લોચણોઠીબારોટ (જ્ઞાતિ)કનિષ્કશક સંવતરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘબ્લૉગરવીન્દ્ર જાડેજાખંડકાવ્યજીરુંઉમાશંકર જોશીમંદિરગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગુજરાતી સાહિત્ય પરિષદસ્વામિનારાયણ સંપ્રદાયક્ષત્રિયસમાજશાસ્ત્રજાંબુ (વૃક્ષ)આવર્ત કોષ્ટકકાદુ મકરાણીડાકોરશ્રીમદ્ ભાગવતમ્હાર્દિક પંડ્યાવિશ્વની અજાયબીઓસૂર્યમંડળતાલુકા વિકાસ અધિકારીદ્રૌપદીરબારીઈંડોનેશિયામાનવીની ભવાઇગુજરાત દિનઉજ્જૈનગોખરુ (વનસ્પતિ)ગિરનારકારડીયારાજ્ય સભાદક્ષિણ ગુજરાતહોકાયંત્રસિંધુ ખીણની સંસ્કૃતિપૂર્ણ વિરામઅલંગવિક્રમ ઠાકોરપોરબંદરરવિશંકર વ્યાસભદ્રનો કિલ્લોરાહુલ ગાંધીકરમદાંબ્રાઝિલઈન્દિરા ગાંધીઝંડા (તા. કપડવંજ)કોરોનાવાયરસ રોગ ૨૦૧૯સ્વપ્નવાસવદત્તાવિઘામુસલમાનપાવાગઢપાટણ જિલ્લોએપ્રિલ ૨૫મણિબેન પટેલકબૂતરવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)દાહોદ જિલ્લોવિક્રમાદિત્યહવામાનફેસબુકમહી નદીપિત્તાશયઅર્જુનનરેન્દ્ર મોદી સ્ટેડિયમભૂગોળબીલી🡆 More