જીભ

જીભ એ મુખમાં રહેલ,ચાવવા અને ગળવા માટે ઉપયોગી તેવું કંકાલિય સ્નાયુ(મજ્જા)નું બનેલ અંગ છે.

માનવની સ્વાદેન્દ્રિ હોવા થી તેનું એક નામ રસના પણ છે. જીભની મોટાભાગની ઉપલી સપાટી સ્વાદાંકુરો (taste buds) થી છવાયેલ હોય છે.તે ઉપરાંત જીભ તેની બહોળા પ્રમાણમાં વિવિધરીતે હલચલ કરવાની ક્ષમતાને કારણે વાચા (અવાજ) ઉત્પન કરવાનાં કાર્યમાં પણ સહાયરૂપ છે. તે સંવેદનશીલ અને લાળ વડે ભિંજાયેલ હોય છે,તેમાં પુષ્કળ પ્રમાણમાં રક્તવાહિનીઓ અને તંત્રિકાઓ (ચેતાતંત્રિય કોષો) રહેલ હોય છે જે તેને હલનચલનમાં મદદરૂપ છે.

જીભ
માનવ જીભ

બંધારણ

જીભ
જીભ અને મુખગુહાનીં આંતરીક રચના દર્શાવતું ચિત્ર,જેમાં સ્પષ્ટ દેખાવ માટે ગાલનો ભાગ દુર કરાયો છે.
જીભ
બાહ્ય માંસપેશીઓને દર્શાવતું જીભનું પાશ્ર્વદ્રશ્ય.

જીભ મુખ્યત્વે કંકાલીય સ્નાયુઓ(મજ્જા)ની બનેલ હોય છે. જીભ માનવામાં આવે છે તેના કરતાં વધુ , છેક મુખની પાછળનીં સીમા સુધી,ગળામાં ઉંડે સુધી,ફેલાયેલી અને મોટી હોય છે.

જીભની ઉપલી સપાટી મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલ હોય છે:

  • મૌખિક ભાગ (oral part) (જીભનો બાહ્ય ૨/૩ ભાગ) જે મોટાભાગે મુખમાં રહેલ હોય છે.
  • (pharyngeal part) (જીભનો આંતરીક ૧/૩ ભાગ), જે ગળામાં અંદરની બાજુ (oropharynx) રહેલો હોય છે.

આ બંને ભાગો V-આકારનાં ખાંચા વડે અલગ પડે છે, જે જીભને દર્શાવે છે.

જીભનાં વિસ્તારો પર આધારીત અન્ય ભાગો આ પ્રમાણે છે:[સંદર્ભ આપો]

સામાન્ય નામ સંરચનાત્મક નામ વિશેષણ
(apex)ટોચકું apical
(lamina)જીભનીં ધાર laminal
જીભનો પુષ્ઠભાગ dorsum (back) dorsal
જીભનું મૂળ radix radical
(corpus) જીભનાં કોષ corporeal

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અલ્પ વિરામશીખઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગઝલઅલ્પેશ ઠાકોરમળેલા જીવધોવાણદલપતરામરાવણખીજડોસંત કબીરચંપારણ સત્યાગ્રહદુલા કાગગુલાબજવાહરલાલ નેહરુકેન્સરસ્વામિનારાયણબાણભટ્ટપુરાણવીર્ય સ્ખલનબુર્જ દુબઈસાબરમતી નદીગુજરાતી સાહિત્ય પરિષદભારત સરકારમાધ્યમિક શાળાખેડા જિલ્લોસમાજખ્રિસ્તી ધર્મડોંગરેજી મહારાજહનુમાન મંદિર, સાળંગપુરબ્રાઝિલઆવર્ત કોષ્ટકરાજ્ય સભામુસલમાનફેસબુકસાંખ્ય યોગભારત રત્નસાતવાહન વંશઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારઅમિતાભ બચ્ચનહાજીપીરમહિનોસિતાંશુ યશશ્ચન્દ્રC++(પ્રોગ્રામિંગ ભાષા)કબૂતરરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાબગદાણા (તા.મહુવા)ઈન્દિરા ગાંધીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મુખ મૈથુનલાભશંકર ઠાકરગુજરાત સમાચારપત્રકારત્વહિંદુ અવિભક્ત પરિવારઆલ્બર્ટ આઇન્સ્ટાઇનએ (A)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોસ્લમડોગ મિલિયોનેરરામાયણનાં વિવિધ સંસ્કરણોઉચ્ચતર માધ્યમિક શાળાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરાણકદેવીગૌતમ અદાણીદાસી જીવણદ્રૌપદીભારતીય ભૂમિસેનાવિક્રમોર્વશીયમ્વ્યાસઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનરામદેવપીરભારત છોડો આંદોલનચીપકો આંદોલનભારતીય ધર્મોગુજરાતી વિશ્વકોશકમળોભૂપેન્દ્ર પટેલતાલુકોજિલ્લા પંચાયત🡆 More