પક્ષી બળા

બળા, કે હંજ કે ક્યારેક ભૂલથી સુરખાબ તરીકે ઓળખાતું આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે.

ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે.

બળા
Temporal range: 25–0Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
Late Oligocene – Recent
પક્ષી બળા
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
પક્ષી બળા
બળાનાં રહેઠાણો

તેની ગરદન લાંબી હોય છે તથા તેઓ પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. કાદવની મદદથી તેઓ સમૂહમાં માળાઓ બનાવે છે. મોટો બળો કદઃઉંચાઈ ૧૩૫ સેમી. હંજને ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં દ્યેરા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. નાનો બળો કદઃઉંચાઈ ૯૦ થી ૧૦૫ સેમી. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.

મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી જાડી હોય છે. પગ પણ મોટા હંજ કરતા ટૂંકા હોય છે. ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

બળા ગુજરાતનું રાજ્યપક્ષી છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

C++(પ્રોગ્રામિંગ ભાષા)કનૈયાલાલ મુનશીSay it in Gujaratiઆલ્બર્ટ આઇન્સ્ટાઇનકોરોનાવાયરસ રોગ ૨૦૧૯હવામાનસંત કબીરપાર્શ્વનાથજોગીદાસ ખુમાણદાહોદ જિલ્લોમહેન્દ્ર સિંઘ ધોનીકચ્છ જિલ્લોસૂર્યદ્વારકાચરોતરઇસ્લામદલપતરામએપ્રિલ ૨૩વલસાડ જિલ્લોએપ્રિલ ૨૪મહાવીર સ્વામીસમય માપવાનાં સાધનોનો ઇતિહાસસિંહાકૃતિકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીમહેસાણા જિલ્લોએઇડ્સમતદાનમહાભારતલતા મંગેશકરસંજુ વાળાબૌદ્ધ ધર્મબારડોલી લોક સભા મતવિસ્તારરાણકી વાવલોથલફ્રાન્સની ક્રાંતિગુજરાત ટાઇટન્સપ્રાણાયામઆણંદનરેશ કનોડિયાયુટ્યુબમહિનોલિંગ ઉત્થાનશબ્દકોશહર્ષ સંઘવીબાહુકપુ્ષ્ટિમાર્ગ બેઠકસાંખ્ય યોગસુંદરમ્એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમલાલ બહાદુર શાસ્ત્રીસ્વામી વિવેકાનંદવાઈદ્વારકાધીશ મંદિરવિશ્વની અજાયબીઓવેદઠાકોરભુચર મોરીનું યુદ્ધફુગાવોકર્ણાટકગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)આત્મહત્યાવડકાઠિયાવાડસોલંકી વંશગુજરાતી થાળીકુમારપાળવેણીભાઈ પુરોહિતહેમચંદ્રાચાર્યનાઝીવાદક્રોમાસામાજિક પરિવર્તનજીસ્વાનસુકો મેવોલૂઈ ૧૬મોનવગ્રહ🡆 More