ઓક્ટોબર ૭: તારીખ

૭ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૩૦ – ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવામાં આવી.
  • ૧૯૫૦ – મધર ટેરેસાએ ચેરિટી મિશનરીઝની સ્થાપના કરી.
  • ૧૯૫૮ – ૧૯૫૮ના સત્તાપલટાથી પાકિસ્તાનમાં લશ્કરી શાસનની શરૂઆત થઈ.
  • ૧૯૬૩ – રાષ્ટ્રપતિ કેનેડીએ આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિની બહાલી પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૭૭ – ચોથું સોવિયેત બંધારણ અપનાવવામાં આવ્યું.
  • ૧૯૮૭ – શીખ રાષ્ટ્રવાદીઓએ ખાલિસ્તાનની ભારતથી આઝાદીની ઘોષણા કરી; તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી નથી.
  • ૨૦૦૧ – ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓક્ટોબર ૭ મહત્વની ઘટનાઓઓક્ટોબર ૭ જન્મઓક્ટોબર ૭ અવસાનઓક્ટોબર ૭ તહેવારો અને ઉજવણીઓઓક્ટોબર ૭ બાહ્ય કડીઓઓક્ટોબર ૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સિંધુ ખીણની સંસ્કૃતિવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલબાંગ્લાદેશભારતનાં વિશ્વ ધરોહર સ્થળોજોગીદાસ ખુમાણક્રાંતિકનૈયાલાલ મુનશીશહીદ દિવસવિક્રમ સંવતઅભિમન્યુભગવતીકુમાર શર્માચિનુ મોદીગઝલગાયકવાડ રાજવંશકબજિયાતશહેરીકરણજય જય ગરવી ગુજરાતગુજરાત મેટ્રોમોહેં-જો-દડોજાપાનનો ઇતિહાસસ્વામી વિવેકાનંદપૂરઆંખભારતીય સિનેમાલિપ વર્ષઇસ્કોનરુદ્રાક્ષવિઘાબહુચર માતામાધવપુર ઘેડભારતના વડાપ્રધાનતત્વમસિગેની ઠાકોરવિક્રમાદિત્યભારતીય તત્વજ્ઞાનરુધિરાભિસરણ તંત્રદ્રૌપદીસંત કબીરપિરામિડઉચ્ચતર માધ્યમિક શાળાભગત સિંહઆઇઝેક ન્યૂટનદસ્ક્રોઇ તાલુકોકાદુ મકરાણીવિષ્ણુ સહસ્રનામકર્ક રાશીકમ્પ્યુટર નેટવર્કપાંડવગર્ભાવસ્થાફણસસમાનાર્થી શબ્દોમોબાઇલ ફોનરા' ખેંગાર દ્વિતીયસ્વચ્છતાકાળો ડુંગરયુટ્યુબરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસીતાકસ્તુરબામિલાનવૌઠાનો મેળોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારમકરંદ દવેઅરવિંદ ઘોષચરક સંહિતાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯અમદાવાદની પોળોની યાદીભારતીય માનક સમયભારતનું બંધારણટાઇફોઇડદેવચકલીશ્રીનાથજી મંદિરપક્ષીનિરંજન ભગતમહિનોહિંદુ ધર્મ🡆 More