હિમલર હેનરિક

હિમલર હેનરિક (જ.

૭ ઓક્ટોબર ૧૯૦૦ - ૨૩ મે ૧૯૪૫) જર્મન નાઝી નેતા અને પોલિસ વડા હતાં. તેમનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૦૦ ના રોજ જર્મનીના મ્યૂનિક ખાતે થયો હતો. ૧૯૨૫માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને ૧૯૨૯માં તે એસ. એસ. રક્ષક દળ (Schutzstaffel protective forces) ના વડા તરીકે નિમાયા હતાં. આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું, પરંતુ હિમલરે આ દળને પાર્ટીના ખૂબ શક્તિશાળી શસ્ત્ર રૂપે નવો ઓપ આપ્યો હતો.

હિમલર હેનરિક
હિમલર હેનરિક
હિમલર હેનરિક, 1942
જન્મની વિગત7 October 1900
મ્યૂનિક, કિંગ્ડમ ઑફ બાવારિયા, જર્મન સામ્રાજ્ય
મૃત્યુ23 May 1945(1945-05-23) (ઉંમર 44)
લૂનબર્ગ, જર્મની
રાજકીય પક્ષનૅશનલ સોશ્યાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (NSDAP)
જીવનસાથી
માર્ગારેટ હિમલર (લ. 1928)
હસ્તાક્ષર
હિમલર હેનરિક


તે ખાનગી પોલીસનું (ગેસ્ટાપોનું) નિયમન કરતાં હતા તથા તેમણે યહૂદીઓનું પદ્ધતિસર નિકંદન કાઢવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩માં તે આંતરિક બાબતોના પ્રધાન બન્યા અને ૧૯૪૪માં આંતરિક દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી રાજ્યો તરફથી તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૩ મે ૧૯૪૫ ના રોજ લૂનબર્ગ, જર્મની ખાતે તેમને આત્મહત્યા કરી.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

જર્મનીનાઝીવાદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શનિદેવરાષ્ટ્રીય મતદાતા દિવસઆંધ્ર પ્રદેશગુરુ (ગ્રહ)રતન તાતામાછલીઘરકુમારપાળમતદાનઓસમાણ મીરસંગણકઅમદાવાદ રેલ્વે સ્ટેશનભાસમળેલા જીવખ્રિસ્તી ધર્મભારતનું બંધારણવાતાવરણએઇડ્સતાપમાનઅજંતાની ગુફાઓજવાહરલાલ નેહરુમૌર્ય સામ્રાજ્યભારતીય જનસંઘપ્રેમાનંદઘોરખોદિયુંસત્યયુગપન્નાલાલ પટેલગોળ ગધેડાનો મેળોસમાજશાસ્ત્રમુખપૃષ્ઠપિત્તાશયઆસામવિશ્વ પર્યાવરણ દિવસભગત સિંહવિજ્ઞાનકાદુ મકરાણીદિલ્હી સલ્તનતરઘુવીર ચૌધરીગુજરાતનું સ્થાપત્યજૈન ધર્મભારતીય રિઝર્વ બેંકકાળા મરીપટેલહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીઅકબરશ્રીમદ્ રાજચંદ્રનવનિર્માણ આંદોલનSay it in Gujaratiદ્રૌપદીરામાયણઘોડોપાણીપતની ત્રીજી લડાઈઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમિથ્યાભિમાન (નાટક)વંદે માતરમ્યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાશુક્ર (ગ્રહ)ગુજરાતના શક્તિપીઠોસીતાઅંકશાસ્ત્રચિનુ મોદીઉત્તરાયણકન્યા રાશીસાંખ્ય યોગબનાસકાંઠા જિલ્લોહનુમાન જયંતીભારતનો રાષ્ટ્રધ્વજતત્વમસિસ્ટેચ્યુ ઓફ યુનિટીદ્રાક્ષરસાયણ શાસ્ત્રશાસ્ત્રીજી મહારાજભારતના રાજ્ય વૃક્ષોની યાદીગુજરાત ટાઇટન્સબહુચરાજીનર્મદા નદીજાંબુ (વૃક્ષ)ભારતમાં આવક વેરોદાદા હરિર વાવ🡆 More