આલ્બેનિયા

આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર નો કિનારો છે.

Republika e Shqipërisë

આલ્બેનિયા ગણરાજ્ય
આલ્બેનિયાનો ધ્વજ
ધ્વજ
આલ્બેનિયા નું Coat of arms
Coat of arms
સૂત્ર: "મુક્ત અને સશક્ત"
રાષ્ટ્રગીત: Hymni i Flamurit
("ધ્વજનું ગીત")
 આલ્બેનિયા નું સ્થાન  (green) in Europe  (dark grey)  –  [Legend]
 આલ્બેનિયા નું સ્થાન  (green)

in Europe  (dark grey)  –  [Legend]

રાજધાની
and largest city
તિરાના
અધિકૃત ભાષાઓઅલ્બાનિયન
સરકારઉભરતા લોકતંત્ર
• રાષ્ટ્રપતિ
બામર ટોપી
• પ્રધાનમંત્રી
સાલી બેરિશા
સ્વતંત્રતા
• જળ (%)
૪.૭
વસ્તી
• ૨૦૨૨ અંદાજીત
૨૭,૯૩,૫૯૨ (૧૨૯)
GDP (PPP)૨૦૦૯ અંદાજીત
• કુલ
$૨૨.૮૨૩ બિલિયન (૧૧૨મો)
• Per capita
$૭,૨૮૩ (૧૦૫મો)
GDP (nominal)૨૦૦૯ અંદાજીત
• કુલ
$૧૨.૧૮૫ billion
• Per capita
$૩,૯૧૧
જીની (૨૦૧૨)29
low
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)0.818
very high · ૭૦મો
ચલણલેક (ALL)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૩૫૫
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).al

આલ્બેનિયાનું સૌથી ઊંચું શિખર કોરાબ છે, જે ડિબેર જિલ્લામાં આવેલું છે. આલ્બેનિયાનું રાષ્ટ્રીય પક્ષી ગોલ્ડન ઈગલ છે. આ દેશમાં ખ્રિસ્તી તેમ જ મુસલમાનોની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ઘઉં, તમાકુ, જૈતુનનું ઉત્પાદન વધુ થાય છે તેમ જ મત્સ્યૌદ્યોગ પણ વધુ પ્રમાણમાં ચાલે છે. આ દેશમાં પ્રાકૃતિક સંશાધનોમાં ખનીજ તેલ, કુદરતી ગેસ, કોલસો, બોકસાઇટ, તાંબુ, લોખંડ વગેરેનું ઉત્પાદન પણ થાય છે.

આલ્બેનિયા સંયુક્ત રાષ્ટ્ર,નાટો,યુરોપ માં સલામતી અને સહકાર સંગઠન,યુરોપી પરિષદ,વિશ્વ વેપાર સંગઠન, ઇસ્લામિક પરિષદ અને મેડીતેરરિયન સંઘ ના શરૂઆત ના સભ્ય દેશો માં થી એક દેશ છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

કોસોવોગ્રીસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાવળવિરાટ કોહલીપ્રેમાનંદસિંધુ ખીણની સંસ્કૃતિગાયકવાડ રાજવંશપાણીપતની ત્રીજી લડાઈવિકિમીડિયા ફાઉન્ડેશનઅનિલ અંબાણીમતદાનઉજ્જૈનગુજરાત વિદ્યાપીઠબાણભટ્ટઉપગ્રહ પ્રક્ષેપણ યાનસમાજગંગા નદીવશએલિઝાબેથ પ્રથમઆહીરમહાવિરામસિદ્ધરાજ જયસિંહરાઈનો પર્વતમાનવ શરીરમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)રતિલાલ બોરીસાગરહનુમાન જયંતીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુજરાતના લોકસભા મતવિસ્તારોમગરસુરેન્દ્રનગર જિલ્લોવૈશ્વિક આબોહવા પરિવર્તનગાંધીનગરમરાઠા સામ્રાજ્યઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારસાબરમતી નદીઝિંઝુવાડા (તા. દસાડા)ગોકુળતક્ષશિલાકબજિયાતજય જય ગરવી ગુજરાતભાવનગરગરબાગુજરાતનું સ્થાપત્યભારતનું બંધારણકિષ્કિંધાગુલાબવૃષભ રાશીસ્વચ્છતાદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવરાષ્ટ્રવાદભારતીય દંડ સંહિતાકટોકટી કાળ (ભારત)ભારતદિવ્ય ભાસ્કરહિંદુઅહમદશાહરાયણપાણી (અણુ)દેવાયત પંડિતરઘુવીર ચૌધરીઑસ્ટ્રેલિયાભારતના રાજ્ય વૃક્ષોની યાદીબહારવટીયોગુજરાતના શક્તિપીઠોમળેલા જીવમહાભારતદક્ષિણહર્ષ સંઘવીમુખપૃષ્ઠનક્ષત્રજુનાગઢ જિલ્લોપાવાગઢધોળાવીરાસુંદરમ્ટાઇફોઇડછેલ્લો દિવસ (ચલચિત્ર)વિષાણુભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલનર્મદકમ્પ્યુટર હાર્ડવેર🡆 More