પૈડું: ધરી પર ફરી શકતું ગોળાકાર આકારનું યંત્ર

પૈડું એ ધરી પર ફરી શકતું ગોળાકાર આકારનું યંત્ર છે.

પૈડામાં પૈડું અને ધરી એ બે મુખ્ય ભાગો હોય છે. પૈડાની મદદથી ભારે પદાર્થો સરળતાથી વહન કરી શકાય છે, જેથી તે વાહનો અને વિવિધ યંત્રોમાં વપરાય છે. પૈડાનો ઉપયોગ જહાજો, મોટરકારના સ્ટિયરિંગ વ્હીલ અને ફ્લાયવ્હીલમાં પણ થાય છે.

પૈડું: ધરી પર ફરી શકતું ગોળાકાર આકારનું યંત્ર
જૂની સાયકલનાં ત્રણ પૈડાઓ
પૈડું: ધરી પર ફરી શકતું ગોળાકાર આકારનું યંત્ર
લાકડાના ટુકડામાંથી બનાવાયેલું શરૂઆતી પૈડું

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ભવાઇસાબરકાંઠા જિલ્લોનક્ષત્રઝેર તો પીધાં છે જાણી જાણીગોધરાસિંધુ ખીણની સંસ્કૃતિક્ષેત્રફળઆહીરરશિયાસિદ્ધપુરકર્મ યોગઆઝાદ હિંદ ફોજજોગીદાસ ખુમાણધોળકાબ્રાઝિલમુનસર તળાવકબજિયાતબ્રાહ્મણશબ્દકોશતબલાકસૂંબોભારતના રાષ્ટ્રપતિઅમિત શાહલગ્નનવનિર્માણ આંદોલનસામાજિક વિજ્ઞાનજયંત પાઠકવશસૂર્યગ્રહણરામાનુજાચાર્યપૃથ્વીખરીફ પાકસ્વાદુપિંડભાવનગર જિલ્લોઘોડોઆયુર્વેદજૈન ધર્મઆંગણવાડીવિનોદ ભટ્ટકચ્છ ઘોરાડ અભયારણ્યનરેન્દ્ર મોદીનાટ્યશાસ્ત્રવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)પ્રથમ વિશ્વ યુદ્ધપાવાગઢનવરાત્રીવિનોબા ભાવેજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાતમાં વાવનો ઇતિહાસમિઝો ભાષાદશાવતારલોકસભાના અધ્યક્ષગ્રહવિશ્વ બેંકહિમાલયવાયુનું પ્રદૂષણયુગરવિન્દ્રનાથ ટાગોરકમ્પ્યુટર હાર્ડવેરદ્રૌપદીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવીર્ય સ્ખલનમંદોદરીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કરીના કપૂરકલમ ૩૭૦મહુડોરા' નવઘણરામનવમીગળતેશ્વર મંદિરદલપતરામમોરારજી દેસાઈ🡆 More