અશોક ચક્ર

સમ્રાટ અશોક દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના શિલાલેખો પર પ્રાયઃ એક ચક્ર (પૈડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે, જેને અશોક ચક્ર કહેવામાં આવે છે.

આ ચક્ર ધર્મચક્રનું પ્રતીક છે. ઉદાહરણ માટે સારનાથ સ્થિત સિંહાકૃતિ (લાયન કેપિટલ) અને અશોક સ્તંભ પર અશોક ચક્ર વિદ્યમાન છે. ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે.

અશોક ચક્ર
ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર
અશોક ચક્ર
ચક્રવર્તી, મોટાભાગે અશોક, ૧૬ આરા ધરાવતા ચક્ર સાથે (ઈ.સ. ૧લી સદી)

અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે.

ઇતિહાસ

જયારે ગૌતમ બુદ્ધને બોદ્ધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી તેઓ વારાણસીના કિનારે વસેલા સારનાથ ગામમાં આવ્યા. ત્યાં તેમને તેમના પહેલા પાંચ અનુયાયીઓ મળ્યા જેમના નામ અનુક્રમે અસાજી, મહાનમાં, કોન્દાના, ભાદીય્યા અને વાપા હતા. તેમને જ્ઞાનનો અભ્યાસ કરાવવા સૌપ્રથમ વાર તેમને ધમ્મચક્રની સ્થાપના કરી અને આ આદર્શને અનુસરી ને મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક દ્વારા તેને તેમના ઘણા શિલ્પો કલાકૃતિઓમાં સ્થાન આપ્યું. સંસ્કૃત શબ્દ ચક્રનો અર્થ 'પૈડું' થાય છે. જો કે વાંરવાર થતી એકની એક પ્રક્રિયાને પણ ચક્ર કહેવામાં આવે છે. ચક્ર સ્વત: પરિવર્તિત થતા રહેતા સમયનું પણ પ્રતીક છે. હિંદુ માન્યતાઓ અનુસાર દરેક જીવને આ સંસારના ચાર યુગોમાં થઇને પસાર થવું પડતું હોય છે. જેને સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિના નામથી ઓળખવામાં આવે છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

ધર્મચક્રભારતનો રાષ્ટ્રધ્વજસમ્રાટ અશોકસારનાથસિંહાકૃતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નરેન્દ્ર મોદીસિતાંશુ યશશ્ચન્દ્રમેષ રાશીવલ્લભભાઈ પટેલઆત્મહત્યાજૈન ધર્મરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘદેવચકલીદરિયાઈ પ્રદૂષણભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪નિતા અંબાણીગુજરાત વિધાનસભાઆંગણવાડીપોરબંદરમધ્ય ઝોન, અમદાવાદ શહેરઅબ્દુલ કલામમહાભારતતીર્થંકરઝવેરચંદ મેઘાણીઇન્ટરનેટમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭રાષ્ટ્રવાદપાણીનું પ્રદૂષણજયંત પાઠકબારડોલી લોક સભા મતવિસ્તારજય શ્રી રામકૃષ્ણકુમારસિંહ ગોહીલકેરીભાવનગર જિલ્લોવિરામચિહ્નોવશનિરક્ષરતાફુગાવોગંગા નદીગીર સોમનાથ જિલ્લોવિદ્યુતભારતત્વમસિવિશ્વ બેંકકાઠિયાવાડમહિનોશીતપેટીમીરાંબાઈક્રિકેટઅર્જુનઅડાલજની વાવસ્વચ્છતાસિંહ રાશીયુરોપમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમમોરબી જિલ્લોકનૈયાલાલ મુનશીરવિ પાકભારતમાં પરિવહનદમણપૃથ્વીરાશીકરીના કપૂરઅવિભાજ્ય સંખ્યાપર્વતહવામાનકૃત્રિમ વરસાદપરશુરામગેની ઠાકોરલીમડોજુનાગઢગુજરાત દિનમાર્કેટિંગમહેસાણા જિલ્લોસમાજઅમદાવાદ બીઆરટીએસરાવજી પટેલનેપાળશામળાજી🡆 More