અંગકોર વાટ

અંગકોર વાટ (/ˌæŋkɔːr ˈwɒt/; Khmer: អង្គរវត្ត, રાજ મંદિર) કમ્બોડીયામાં આવેલું મંદિર સંકુલ છે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે, જે 162.6 hectares (1,626,000 m2; 402 acres) વિસ્તારમાં ફેલાયેલું છે.

તે મૂળમાં હિંદુ મંદિર હતું જે ખ્મેર સામ્રાજ્ય માટે વિષ્ણુને સમર્પિત હતું, ધીમે ધીમે ૧૨મી સદીના અંતમાં બૌદ્ધ ધર્મના મંદિરમાં તેનું પરિવર્તન થયું હતું. તેનું બાંધકામ ખ્મેર રાજા સૂર્યવર્મન દ્વિતિય દ્વારા ૧૨મી સદીના આરંભમાં ખ્મેર સામ્રાજ્યની રાજધાની યશોધરાપુરા, હાલમાં અંગકોરમાં શરૂ કરાયું હતું. ખ્મેર સામ્રાજ્યના પહેલાંના પરંપરાગત શૈવ મંદિરો કરતા અલગ આ મંદિર વિષ્ણુને સમર્પિત હતું. આ મંદિર તેની સ્થાપનાથી મહત્વ ધરાવતું રહ્યું છે અને ખ્મેર સામ્રાજ્યના સ્થાપત્યની ઉચ્ચ કલા દર્શાવે છે. તે કમ્બોડીયાનું એક પ્રતીક બની રહ્યું છે, અને ક્મ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં દર્શાવાયું છે તેમજ દેશનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ છે.

અંગકોર વાટ
અંગકોર વાટ
મંદીર સંકુલની મુખ દીશા
અંગકોર વાટ is located in Cambodia
અંગકોર વાટ
Shown within Cambodia
સ્થાનઅંગકોર, સિઅૅમ રિપ, કમ્બોડીયા
અક્ષાંસ-રેખાંશ13°24′45″N 103°52′0″E / 13.41250°N 103.86667°E / 13.41250; 103.86667
ઇતિહાસ
નિર્માણકર્તાસુર્યવર્મન તૃતિય દ્વારા શરુ કરાયું અને જયવર્મન સપ્ત દ્વારા પુર્ણ કરાયું.
સ્થાપના૧૨મી સદી
સંસ્કૃતિઓખ્મેર સામ્રાજ્ય
Architecture
સ્થાપત્ય શૈલીઓખ્મેર સ્થાપત્ય પ્રકાર

સંદર્ભ

બાહ્ય કડીઓ

અંગકોર વાટ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

કમ્બોડીયાકમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજબૌદ્ધ ધર્મમદદ:IPA/Englishવિષ્ણુશૈવ સંપ્રદાય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આલ્બર્ટ આઇન્સ્ટાઇનલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)તત્ત્વતાલુકોઅલ્પેશ ઠાકોરઆનંદીબેન પટેલસુભાષચંદ્ર બોઝગુપ્ત સામ્રાજ્યઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારસ્નેહલતાહોમરુલ આંદોલનકુદરતી આફતોઆર્યભટ્ટપ્લૂટોઔદિચ્ય બ્રાહ્મણપ્રાથમિક શાળાચક્રકમ્પ્યુટર હાર્ડવેરઅમદાવાદ જિલ્લોભાસગુજરાતના લોકસભા મતવિસ્તારોસુરત જિલ્લોઅશ્વત્થામામધુ રાયસિદ્ધપુરજવાહરલાલ નેહરુચાણક્યરામાયણખગોળશાસ્ત્રજય જય ગરવી ગુજરાતબુધ (ગ્રહ)ભાષામહાભારતવિજયનગર સામ્રાજ્યલૂઈ ૧૬મોસોનુંહળદરકેનેડાચંદ્રગુપ્ત મૌર્યસૂર્યમંદિર, મોઢેરાતુલા રાશિકલાપીઇ-કોમર્સકૃષ્ણકુમારસિંહ ગોહીલજિલ્લા પંચાયતતાલુકા વિકાસ અધિકારીતલસાઇરામ દવેડાકોરગૌતમ બુદ્ધભરવાડઅંબાજીઘોડોગુજરાત ટાઇટન્સગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)પરેશ ધાનાણીભેંસગુજરાતી લોકોપુ્ષ્ટિમાર્ગ બેઠકકસ્તુરબાવિક્રમ ઠાકોરજોગીદાસ ખુમાણફ્રાન્સની ક્રાંતિજુનાગઢ જિલ્લોપાણીનું પ્રદૂષણગુપ્તરોગશિક્ષકગાંધીધામHTMLકેરીમેષ રાશીહડકવારાજકોટ જિલ્લોસ્ટેચ્યુ ઓફ યુનિટીરાવણકોણાર્ક સૂર્ય મંદિરપાલીતાણાના જૈન મંદિરોમુઘલ સામ્રાજ્ય🡆 More