આર્જેન્ટીના

આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે.

આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

República Argentina  (Spanish)

આર્જેન્ટીના ગણરાજ્ય
આર્જેન્ટીના (અર્જેંટાઇના)નો ધ્વજ
ધ્વજ
આર્જેન્ટીના (અર્જેંટાઇના) નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: En unión y libertad
"In Union and Liberty"
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino
Location of આર્જેન્ટીના (અર્જેંટાઇના)
રાજધાની
and largest city
બ્યૂનસ આયર્સ
અધિકૃત ભાષાઓસ્પેનિશ
લોકોની ઓળખઆર્જેંટાઇન
સરકારસંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા 
• જળ (%)
૧.૧
વસ્તી
• ૨૦૦૮ અંદાજીત
૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૩૬,૨૬૦,૧૩૦
GDP (PPP)૨૦૦૭ અંદાજીત
• કુલ
$૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો)
• Per capita
$૧૩,૩૧૭ (૫૭ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase 0.869
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮ મો
ચલણપેસો (ARS)
સમય વિસ્તારUTC-૩ (ART)
• ઉનાળુ (DST)
UTC-૨ (ART)
ટેલિફોન કોડ૫૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ar
આર્જેન્ટીના
સાલ્ટા.


આર્જેન્ટીના નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.

વિભાગ

આર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -

આર્જેન્ટીના 


૧. બ્યૂનસ આયર્સ (રાજધાની)

૨. બ્યૂનર્સ આયર્સ (પ્રાન્ત)

૩. કૈટમાર્કા

૪. ચાકો

૫. ચુબુટ

૬. કોર્ડોબા

૭. કોરિયેન્ટેસ

૮. એન્ટ્રે રિયોસ

૯. ફ઼ૉરમોસા

૧૦. જ્યૂજુઈ

૧૧. લા પમ્પા

૧૨. લા રિયોજા

૧૩. મેન્દોજ઼ા

૧૪. મિસિયોનેસ

૧૫. ન્યૂક્વીન

૧૬. રિયો નેગ્રો

૧૭. સાલ્ટા

૧૮. સૈન જુઆન

૧૯. સૈન લુઈ

૨૦. સૈન્તા ક્રુજ

૨૧. સૈન્ટા ફૈ

૨૨. સૈન્ટિયાગો ડેલ એસ્ત્રો

૨૩. ટિએરા ડેલ ફ઼ુએગો

૨૪. ટુકુમેન





સંદર્ભ

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

આર્જેન્ટીના વિભાગઆર્જેન્ટીના સંદર્ભઆર્જેન્ટીના આ પણ જુઓઆર્જેન્ટીના બાહ્ય કડીઓઆર્જેન્ટીનાઘઉંચીલીદક્ષિણ અમેરિકાબ્રાઝીલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રઘુવીર ચૌધરીગબ્બરજય શ્રી રામવીર્ય સ્ખલનખાવાનો સોડાવસંત વિજયવાલ્મિકીજાપાનક્ષત્રિયદ્રૌપદી મુર્મૂજુનાગઢહૈદરાબાદગોગા મહારાજપીડીએફભગવતીકુમાર શર્માયોગ (મનોશારીરીક જીવનશૈલી)જોસેફ મેકવાનઊર્જા બચતભારતની નદીઓની યાદીસુરેન્દ્રનગરમરીઝધીરૂભાઈ અંબાણીરબારીબાવળગૌતમ અદાણીરમેશ પારેખસંગીત વાદ્યમંદિરરંગપુર (તા. ધંધુકા)ઉશનસ્પરબધામ (તા. ભેંસાણ)મોટી વાવડી (તા. ગારીયાધાર)ચંદ્રવદન મહેતાબ્રહ્મોસમાજસંચળભારતના નાણાં પ્રધાનઆણંદ જિલ્લોગ્રામ પંચાયતનર્મદા નદીવસ્તીસુનામીએન્ટાર્કટીકાલાભશંકર ઠાકરચૈત્ર સુદ ૮ચામુંડાપશ્ચિમ બંગાળઇસુઍન્ટાર્કટિકાસાયના નેહવાલઇતિહાસમોહરમઇ-મેઇલસ્વતંત્રતા દિવસ (ભારત)મહાત્મા ગાંધીવિશ્વની સાત મોટી ભૂલોઅશ્વત્થામાપંચમહાલ જિલ્લોજયંત ખત્રીસોડિયમગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'કુમારપાળફ્રાન્સની ક્રાંતિદુકાળસંસ્કૃતિઅમરેલી જિલ્લોરાઈનો પર્વતગુજરાતના લોકમેળાઓભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યમાઇક્રોસોફ્ટતરણેતરમહાત્મા ગાંધીનું કુટુંબદશરથહોળીઅશફાક ઊલ્લા ખાન🡆 More