સાયપ્રસ

સાયપ્રસ (ગ્રીક: Κύπρος, IPA: , તુર્કી: Kıbrıs), આધિકારિક રીતે સાઇપ્રસ ગણતંત્ર (ગ્રીક: Κυπριακή Δημοκρατία, Kypriakī Dīmokratía, , તુર્કી: Kıbrıs Cumhuriyeti) પૂર્વી ભૂમધ્ય સાગર પર ગ્રીસની પૂર્વમાં, લેબનાન, સીરિયા ઇસરાઇલની પશ્ચિમમાં, મિસ્ર ની ઉત્તરમાં તુર્કી ની દક્ષિણ માં સ્થિત એક યૂરેશિયન દ્વીપ દેશ છે.

આની રાજધાની નિકોસિયા છે. આની મુખ્ય- રાજભાષાઓ ગ્રીક અને તુર્કી છે.

Κυπριακή Δημοκρατία (ગ્રીક)
Kypriakí Dimokratía 
Kıbrıs Cumhuriyeti (તુર્કીસ)

સાયપ્રસ ગણરાજ્ય
સાઇપ્રસનો ધ્વજ
ધ્વજ
સાઇપ્રસ નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: Ύμνος εις την Ελευθερίαν
અનુવાદ:Ymnos is tin Eleutherian
સ્વતંત્રતા ના ગીત1
Location of સાઇપ્રસ
રાજધાની
and largest city
નિકોસિયા
અધિકૃત ભાષાઓગ્રીક અને તુર્કીસ
લોકોની ઓળખસાઇપ્રિયોટ
સરકારગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
તાસોસ પાપાદોપોઉલોસ 2
સ્વતંત્રતા 
સંયુક્ત રાજશાહી થી
• તારીખ
૧૬ ઓગસ્ટ ૧૯૬૦
• સ્વતંત્રતા દિવસ
1 ઓક્ટોબર
• જળ (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૦૩ અંદાજીત
૮૧૮,૨૦૦ 5 (૧૫૭મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૬૮૯,૫૬૫ 6
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૨૨.૭૦૩બિલિયન (૧૦૭મો)
• Per capita
$૨૯,૮૩૦ (૨૯મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮)૦.૯૨૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૦મો
ચલણયૂરો (EUR)
સમય વિસ્તારUTC+2 (EET)
• ઉનાળુ (DST)
UTC+3 (EEST)
ટેલિફોન કોડ357 7
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cy
1. સ્વતંત્રતા ના ગીત ગ્રીસ માં પણ રાષ્ટ્રગાન તરીકે વપરાય છે

સાઇપ્રસ ભૂમધ્યનો ત્રીજો સૌથી મોટો દ્વીપ છે, લોકપ્રિય પર્યટન સ્થળ છે, જ્યાં પ્રતિ વર્ષ ૨.૪ મિલિયનથી અધિક પર્યટક આવે છે. આ બ્રિટિશ ઉપનિવેશ થી સ્વતંત્ર થયેલ ગણરાજ્ય છેઅ, જે રાષ્ટ્રમંડલ નો સદસ્ય બન્યો મે પછી તે યુરોપીય સંઘ નો સદસ્ય છે. સાઇપ્રસ ક્ષેત્ર ની ઉન્નત અર્થવ્યવસ્થાઓમાં ની એક છે.

આ દ્વીપ પર રહેવા વાળા ગ્રીક તુર્કી લોકો વચ્ચે વર્ષો થી ચાલી રહેલા દંગા ગ્રીક સાઇપ્રિયોટ રાષ્ટ્રવાદિઓ દ્વારા એંથેંસ માં સત્તા પર કાબિજ સૈન્ય સરકાર ની મદદ વડે દ્વીપના કબ્જા માટે કરાયેલ પ્રયાસ પછી, તુર્કી એ હમલા કરી દ્વીપના એક તૃતિયાંશ ભાગ પર કબ્જો કરી લીધો. આને લીધે હજારો સાઇપ્રિયોટ વિસ્થાપિત થયા. ઉત્તરમાં અલગ ગ્રીક સાઇપ્રિયોટ રાજનીતિક સત્તા કાયમ કરી. આ ઘટના પછી ઉત્પન્ન પરિસ્થિતિઓ રાજનૈતિક સ્થિતિ ને લીધે આજે પણ વિવાદ કાયમ છે.

સાઇપ્રસ ગણતંત્ર અંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત રાજ્ય છે, જેની પૂરા દ્વીપની આસપાસના જળ પર વિધિ સમ્મત સંપ્રભુતા છે, કેવળ નાના ભાગને છોડી, જે સંધિ દ્વારા યૂનાઇટેડ કિંગડમ માટે સંપ્રભુ સૈન્ય ઠિકાણાના રૂપમાં આરક્ષિત રહેલ છે. આ દ્વીપ વસ્તુત: ચાર મુખ્ય ભાગોમાં વિભાજિત છે:

  • સાઇપ્રસ ગણતંના ભાગવાળો ક્ષેત્ર, દ્વીપ ના દક્ષિણનું ૫૯% ક્ષેત્ર;
  • ઉત્તરમાં તુર્કીના કબ્જા વાળું ક્ષેત્ર, જેને તુર્કીસ રિપબ્લિક ઓફ નોર્થ સાઇપ્રસ (ટીઆરએનસી) કહે છે, કેવળ તુર્કી દ્વારા આને માન્યતા પ્રાપ્ત છે;
  • સંયુક્ત રાષ્ટ્ર નિયંત્રિત ગ્રીન એરિયા, બનેં ભાગોને અલગ કરવા દ્વીપ ના ૩ % ક્ષેત્ર પર નિયંત્રણ,
  • બે બ્રિટિશ સંપ્રભુતાના બેઝ એરિયા (અખરોતિરી ધેકેલિયા), દ્વીપ ના ક્ષેત્ર ના વિષયમાં ૩ % કવર.

Tags:

ગ્રીસતુર્કી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમૃતલાલ વેગડરમેશ પારેખબાવળદત્તાત્રેયસમાનાર્થી શબ્દોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપાલીતાણાના જૈન મંદિરોલોથલવિક્રમ સારાભાઈગુજરાત સરકારરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ક્રિકેટઅવિનાશ વ્યાસરાષ્ટ્રીય મતદાતા દિવસપાકિસ્તાનઅખા ભગતઉપનિષદમેડમ કામાભારતમાં મહિલાઓમહાભારતક્રોહનનો રોગઅંગકોર વાટસુરેશ જોષીઆંગણવાડીરુદ્રમહાલય (સિદ્ધપુર)લોકમાન્ય ટિળકમોટરગાડીભગવતીકુમાર શર્માઅમદાવાદ જિલ્લોગુજરાત વડી અદાલતભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલઅબ્દુલ કલામઔદ્યોગિક ક્રાંતિસુરત જિલ્લોયજુર્વેદભારતના રજવાડાઓની યાદીસોનુંસૂર્યગ્રહણમોરબીખંડકાવ્યપાણીનું પ્રદૂષણતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસાપુતારામાઇક્રોસોફ્ટયુનાઇટેડ કિંગડમસાબરમતી નદીસૂર્યનમસ્કારનવરોઝઅશોકજોસેફ મેકવાનરાજપૂતબિલ ગેટ્સપોપટગૂગલસીતાકવચ (વનસ્પતિ)નરેન્દ્ર મોદી સ્ટેડિયમખીજડોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓતાલાલા તાલુકોગુજરાતની નદીઓની યાદીજાડેજા વંશપ્રહલાદકાલિદાસકેરીમકરંદ દવેલદ્દાખપ્રધાન મંત્રી જન ધન યોજનાશાકભાજીરાજકોટ જિલ્લોહરડેઓમકારેશ્વરહનુમાન ચાલીસાપારસીવસ્તીઆર્યભટ્ટ🡆 More