ઉત્તરાંચલ કાલી નદી

કાલી નદી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં વહેતી એક નદી છે.

આ નદીનું ઉદગમ સ્થાન બૃહદ હિમાલય પર્વતમાળામાં ૩,૬૦૦ મીટરની ઊઁચાઈ પર આવેલા કાલાપાની નામના સ્થળ પર છે, કે કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા પિથોરગઢ જિલ્લાના વહીવટી ક્ષેત્રમાં આવેલું છે. આ નદીનું નામ કાલી માતાના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેનું મંદિર કાલાપાની ખાતે લિપુ-લેખના ઘાટની નજીક ભારત અને તિબેટની સીમા પર આવેલું છે. અહીંથી ઉપરી માર્ગ પર આ નદી નેપાળની સાથે ભારતની નિરંતર પૂર્વ દિશાની સીમા બનાવે છે. આ નદીને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મેદાની ક્ષેત્રોમાં પંહોચતાં શારદા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાલી નદી / શારદા નદી
काली नदी / शारदा नदी
મહાકાળી નદી
ઉત્તરાંચલ કાલી નદી
જૌલ્જિબિ ખાતે શારદા નદી
સ્થાન
દેશનેપાળ અને ભારત
ક્ષેત્રનેપાળ દેશમાં મહાકાલી પ્રાંત; ભારત દેશમાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્ય
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનકાલા પાની, ઉત્તરાખંડ, ભારત
 ⁃ ઊંચાઇ3,600 m (11,800 ft)
નદીનું મુખ 
 • સ્થાન
ઘાઘરા નદી, ઉત્તર પ્રદેશ, ભારત
 • ઊંચાઈ
115 m (377 ft)
લંબાઇ350 km (220 mi)
વિસ્તાર18,140 km2 (7,000 sq mi)
સ્રાવ 
 ⁃ સરેરાશ
  • 730 m3/s (26,000 cu ft/s)
  • માર્ચ: 150 m3/s (5,300 cu ft/s)
  • જુલાઈ: 1,580 m3/s (56,000 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીગંગા
ઉપનદીઓ 
 • ડાબે(નેપાળ) ચમેલીયા, રામગુન
 • જમણે(ઉત્તરાખંડ) કુતી, ધોળી, ગોરી, સરયુ, લાધિયા

કાલી નદી જૌલ્જિબિ નામના સ્થળ પાસે ગોરી નદી સાથે મળી જાય છે. આ સ્થળ એક વાર્ષિક ઉત્સવ માટે જાણીતું છે. આગળ જતાં આ નદી, કર્નાલી નદી સાથે મળી જાય છે અને ઉત્તર પ્રદેશ રાજ્યના બહરૈચ જિલ્લામાં પહોંચતાં જ આ નદીને એક નવું નામ મળે છે, સરયુ. અહીંથી આગળ જતાં આ નદી ગંગા નદીમાં મળી જાય છે. પંચેશ્વરની આસપાસના ક્ષેત્રને 'કાલી કુમાઊ' કહેવામાં આવે છે. કાલી પહાડ પરથી નીચે મેદાનોમાં ઉતરે છે અને એને શારદા નામથી ઓળખવામાં આવે છે.

સિંચાઈ અને જળ-વિદ્યુત ઊર્જા ઉત્પાદનના હેતુ માટે બનાવવામાં આવી રહેલો પંચેશ્વર બંધ, કે જે નેપાળ દેશ સાથેનું એક સંયુક્ત સાહસ છે, નજીકના ભવિષ્યમાં જ સરયૂ અથવા કાલી નદી પર બનાવવામાં આવશે. ટનકપુર જળવિદ્યુત પરિયોજના (૧૨૦ મેવૉ) એપ્રિલ ૧૯૯૩ના સમયગાળામાં ઉત્તરાખંડ સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવી હતી, જે યોજના અંતર્ગત ચમોલીના ટનકપુર કસ્બે પાસે વહેતી શારદા નદી પર બૈરાજ બનાવવામાં આવ્યો છે.

કાલી નદી એ ગંગા નદી પ્રણાલીનો જ એક ભાગ છે.

ઇ. સ. ૨૦૦૭ના વર્ષમાં કાલી નદી, ગૂન્ચ નામની માછલીઓના હુમલાને કારણે સમાચારોમાં પણ છવાઈ હતી.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ઉત્તર પ્રદેશઉત્તરાખંડકાલિતિબેટનેપાળપિથોરગઢ જિલ્લોભારતહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હઠીસિંહનાં દેરાંહૃદયરોગનો હુમલોતમાકુવિરામચિહ્નોડાંગ જિલ્લોઅમદાવાદના દરવાજાકોળીજય જય ગરવી ગુજરાતભારતીય સ્વતંત્રતા ચળવળસુવર્ણ મંદિર, અમૃતસરગોળ ગધેડાનો મેળોભારતીય જ્યોતિષવિદ્યાભારતની નદીઓની યાદીમેષ રાશીલાભશંકર ઠાકરગિજુભાઈ બધેકાજુનાગઢ જિલ્લોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓરવિ પાકબ્લૉગરંગપુર (તા. ધંધુકા)ડોંગરેજી મહારાજધ્રાંગધ્રાવિજ્ઞાનકચ્છનું નાનું રણહવામાનમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઓઝોન અવક્ષયઅમિત શાહકૃષ્ણહમીરજી ગોહિલસરસ્વતીચંદ્રપૂરગાંધીનગર લોક સભા મતવિસ્તારમહિનોશાહજહાંપુરાણરાણકદેવીમલેરિયાવ્યાયામસૂર્યઅખા ભગતગુજરાત મેટ્રોરસિકલાલ પરીખચિત્તોડગઢઆંગળીભારતીય ધર્મોકર્કરોગ (કેન્સર)નિબંધચુનીલાલ મડિયાફણસમાઇક્રોસોફ્ટ એક્સેલગુજરાતી લોકોઅમિતાભ બચ્ચનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળદિપડોનેપાળરાજસ્થાનીભારતીય રિઝર્વ બેંકસોડિયમવિભીષણલોક સભાવીર્ય સ્ખલનખાવાનો સોડાલોકશાહીકેન્સરભારત રત્નપટેલગણેશગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ગુજરાત સમાચારશ્રીનિવાસ રામાનુજનબાબાસાહેબ આંબેડકરગુજરાત દિનધીરુબેન પટેલનંદકુમાર પાઠકદ્રૌપદી મુર્મૂ🡆 More