આગ

અગ્નિ અથવા આગ એ એક રસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા પ્રકાશ અને ગરમી પેદા થાય છે.

તે ઓક્સીડેશનની રસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે.

આગ
મોટા પાયે લાગેલ આગ 
આગ
દીવાસળીની સળી પરની આગ

સુરક્ષા

આગ ખુબ ગરમ હોય છે. તેના સ્પર્શથી બળી જવાય છે અને તે તેના સંપર્કમાં આવેલ વસ્તુઓને બાળી નાખે છે. માનવની ચામડી બળી જાય તો ફોલ્લા પડે છે જેને રૂઝ વળતા સમય લાગે છે. જો આગ લાગે તો મોઢાને ભીના કપડાથી ઢાંકી લેવું કેમકે ધુમાડાના શ્વાસમાં જવાથી બેભાન થવાની શક્યતા હોય છે.

ઉપયોગ

અગ્નિનો ઉપયોગ ઠંડીથી રક્ષણ માટે, અનાજ પકવવા અને પ્રકાશ મેળવવા થાય છે.

દુરુપયોગ

અગ્નિના દુરુપયોગથી તબાહી સર્જાય છે. તે શહેરો અને જંગલોનો નાશ કરી શકે છે. જયારે આગ લાગે ત્યારે અગ્નિશામક દળ આગ બુઝાવવા કામે લાગે છે જે તેના માટેના સાધનો ધરાવે છે.

અગ્નિ માટે ત્રણ વસ્તુ આવશ્યક છે: પ્રાણવાયુ, બળતણ, ગરમી. લાકડું, કોલસો, કાગળ, કાપડ જેવી ચીજો જલ્દી સળગે છે.

કાબુ

અગ્નિ માટે આવશ્યક ત્રણ વસ્તુ પૈકી કોઈ પણ એક ને અટકાવી આગ રોકી શકાય:

  • બળતણ ન મળવાથી આગ ઓલવાઈ જાય.
  • ઓક્સીજન ન મળે તો આગ સળગી ન શકે. આ રીત ને સ્મોથરીંગ કહે છે. શૂન્યાવકાશ કે કાર્બન ડાયોક્સાઈડ વડે તેમ કરી શકાય.
  • ગરમીને અટકાવી આગ ઓલવાય. પાણી ગરમી શોષી લે છે એટલે તેનાથી આગ ઠારી શકાય.

બાહ્ય કડી

Tags:

આગ સુરક્ષાઆગ ઉપયોગઆગ દુરુપયોગઆગ કાબુઆગ બાહ્ય કડીઆગપ્રકાશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોકસભાના અધ્યક્ષમોરનળ સરોવરઅમદાવાદઆત્મહત્યાનિરોધવિધાન સભાલોકનૃત્યરસાયણ શાસ્ત્રદૂધક્ષેત્રફળજાપાનનો ઇતિહાસપુ્ષ્ટિમાર્ગ બેઠકભારતના ચારધામહિંમતનગરનવસારી લોક સભા મતવિસ્તારHTMLકમ્પ્યુટર હાર્ડવેરમીરાંબાઈરણમલ્લ છંદસમાનતાની મૂર્તિલાભશંકર ઠાકરતિરૂપતિ બાલાજીજ્ઞાનપીઠ એવોર્ડશ્રીનિવાસ રામાનુજનડાંગ જિલ્લોપીપળોમહાત્મા ગાંધીનું કુટુંબશરદ ઠાકરઅમદાવાદ જિલ્લોગેની ઠાકોરગુજરાતના રાજ્યપાલોગુપ્ત સામ્રાજ્યહૃદયરોગનો હુમલોકરીના કપૂરમંગળ (ગ્રહ)મતદાનફિરોઝ ગાંધીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારક્ષત્રિયમુહમ્મદઓઝોન અવક્ષયમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાવાલ્મિકીઅગિયાર મહાવ્રતપોરબંદરરામદેવપીરબીજું વિશ્વ યુદ્ધવિષ્ણુ સહસ્રનામરૂઢિપ્રયોગવિક્રમ સંવતઋગ્વેદઓખાહરણતાપી નદીવડઇસ્લામકુદરતી આફતોજવાહરલાલ નેહરુસંગીતએપ્રિલકરચેલીયાસોફ્ટબોલભાવનગરs5ettઆવળ (વનસ્પતિ)સીદીસૈયદની જાળીહાઈકુકલાપીગુજરાતના તાલુકાઓગોવર્ધનરામ ત્રિપાઠીરાજકોટ જિલ્લોગુજરાત વિધાનસભાગર્ભાવસ્થાવિશ્વ બૌદ્ધિક સંપદા દિનહનુમાન મંદિર, સાળંગપુરમનોવિજ્ઞાનસુરત જિલ્લોઉપનિષદ🡆 More