સૌરવ ગાંગુલી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર

સૌરવ ગાંગુલી (જન્મ ૮ જુલાઈ ૧૯૭૨), દાદાના હુલામણા નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર, કોમેન્ટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન છે.

હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ છે. અને વિઝડન ભારતના સંપાદકીય બોર્ડના અધ્યક્ષ છે. પોતાની ક્રિકેટ કારર્કિર્દી દરમિયાન ગાંગુલીએ પોતાને દુનિયાના અગ્રણી બેટ્સમેન તથા ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મહાનતમ સુકાની પૈકીના એક તરીકે સ્થાપિત કર્યો. બેટીંગમાં ઓફ સાઈડ પરના તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તે ગૉડ ઓફ ધ ઓફ સાઈડ તરીકે પણ જાણીતો છે.

સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન
અંગત માહિતી
પુરું નામસૌરવ ચંડીદાસ ગાંગુલી
જન્મ (1972-07-08) 8 July 1972 (ઉંમર 51)
બેહાલા, કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત
હુલામણું નામદાદા, પ્રિન્સ ઓફ કોલકત્તા
ઉંચાઇ5 ft 11 in (1.80 m)
બેટિંગ શૈલીડાબોડી
બોલીંગ શૈલીરાઈટા આર્મ મિડિયમ ફાસ્ટ બોલિંગ
ભાગબેટ્સમેન
સંબંધો
ડોના ગાંગુલી (લ. 1997)

સ્નેહાશિષ ગાંગુલી (ભાઈ)
વેબસાઇટsouravganguly.co.in
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
  • ભારત (૧૯૯૨–૨૦૦૮)
ટેસ્ટ પ્રવેશ (cap ૨૦૬)૨૦ જૂન ૧૯૯૬ v ઈગ્લેન્ડ
છેલ્લી ટેસ્ટ૬ નવેમ્બર ૨૦૦૮ v ઓસ્ટ્રેલિયા
ODI debut (cap ૮૪)૧૧ જાન્યુઆરી ૧૯૯૨ v વેસ્ટ ઇન્ડિઝ
છેલ્લી એકદિવસીય૧૫ નવેમ્બર ૨૦૦૭ v પાકિસ્તાન
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૯૦–૨૦૧૦બંગાળ ક્રિકેટ ટીમ
૨૦૦૦લેન્કશાયર કાઉન્ટી ક્લબ
૨૦૦૫ગ્લેમોર્ગન કાઉન્ટી ક્લબ
૨૦૦૬નોર્થ એમ્પ્ટોન્શાયર કાઉન્ટી ક્લબ
૨૦૦૮–૨૦૧૦કલકત્તા નાઈટ રાઈડર્સ
૨૦૧૧–૨૦૧૨પુણે વોરિયર્સ ઈન્ડિયા
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ વન ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ લિસ્ટ એ ક્રિકેટ
મેચ ૧૧૩ ૩૧૧ ૨૫૪ ૪૩૭
નોંધાવેલા રન ૭,૨૧૨ ૧૧,૩૬૩ ૧૫,૬૮૭ ૧૫,૬૨૨
બેટિંગ સરેરાશ ૪૨.૧૭ ૪૧.૦૨ ૪૪.૧૮ ૪૩.૩૨
૧૦૦/૫૦ ૧૬/૩૫ ૨૨/૭૨ ૩૩/૮૯ ૩૧/૯૭
ઉચ્ચ સ્કોર ૨૩૯ ૧૮૩ ૨૩૯ ૧૮૩
નાંખેલા બોલ ૩,૧૧૭ ૪,૫૬૧ ૧૧,૧૦૮ ૮,૧૯૯
વિકેટો ૩૨ ૧૦૦ ૧૬૭ ૧૭૧
બોલીંગ સરેરાશ ૫૨.૫૩ ૩૮.૪૯ ૩૬.૫૨ ૩૮.૮૬
ઇનિંગમાં ૫ વિકેટો
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૩/૨૮ ૫/૧૬ ૬/૪૬ ૫/૧૬
કેચ/સ્ટમ્પિંગ ૭૧/– ૧૦૦/– ૧૬૮/– ૧૩૧/–
Source: Cricinfo, ૨ જાન્યુઆરી ૨૦૧૩

પ્રારંભિક જીવન

સૌરવ ગાંગુલીનો જન્મ ૮ જુલાઈ ૧૯૭૨ના રોજ કલકત્તામાં થયો હતો. તેઓ ચંડીદાસ અને નિરુપા ગાંગુલીના સૌથી નાના પુત્ર હતા.ચંડીદાસ છાપખાનનો સફળ વ્યવસાય ધરાવતા હતા અને તેઓ શહેરના સૌથી ધનાઢ્ય લોકો પૈકીના એક હતા. ગાંગુલીનું બાળપણ ખૂબ જ વૈભવવિલાસ વાળું હતું. આ ઉપરથી તેમનું હુલામણું નામ મહારાજા પડ્યું હતું. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ૭૩ વર્ષની ઉંમરે ગાંગુલીના પિતાનું અવસાન થયું હતું. મોટાભાઈ સ્નેહાશિષ ગાંગુલી બંગાળ ક્રિકેટ ટીમ તરફથી રમતા હોઈ તેમણે પણ ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

કારકિર્દી

ગાંગુલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત શાળા તેમજ રાજ્યસ્તરની ટીમમાં રમવાની સાથે કરી હતી. રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જેવી ક્ષેત્રીય ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ ગાંગુલીએ રાષ્ટ્રીય ટીમ તરફથી ઇંગ્લેન્ડ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. લોર્ડ્સના મેદાનમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં જ તેણે ૧૩૧ રન બનાવ્યા હતા. ટ્રેન્ટબ્રીજ ખાતેની બીજી ટેસ્ટમાં તેણે ૧૩૬ રન બનાવ્યા હતા. ટેસ્ટ કારકિર્દીમાં તેણે કુલ ૧૧૩ મેચમાં ૭૨૧૨ બનાવ્યા હતા.

એકદિવસીય મેચમાં તેણે ૧૧,૦૦૦થી વધુ રન બનાવ્યા છે.

સુકાનીપદ

૨૦૦૦માં સચિન તેંડુલકરના રાજીનામા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની તરીકે સૌરવ ગાંગુલીની નિમણુંક કરવામાં આવી. તેણે કપ્તાની સંભાળી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વમાં આઠમા સ્થાન પર હતી. તેના સુકાની પદ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ તે સમયના પોતાના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમ સુધી પહોચવામાં સફળ રહી હતી. તેના સુકાની પદ હેઠળ ૨૦૦૨માં ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી નેટવેસ્ટ ટ્રોફી જીતી ભારતે વિદેશની ધરતી પર મહત્ત્વની જીત મેળવી હતી. ૨૦૦૩ના ક્રિકેટ વિશ્વકપમાં ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં કપ્તાન તરીકે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હતી. આ જ અરસામાં વ્યગ્તિગત પ્રદર્શન કથળતાં રાષ્ટ્રીય ટીમમાંથી તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ૨૦૦૬માં રાષ્ટ્રીય ટીમમાં પુન:પસંદગી કરવામાં આવી હતી. કોચ ગ્રેગ ચેપલ સાથેના અણબનાવ બાદ તેને ફરી વાર પડતો મુકવામાં આવ્યો હતો. ૨૦૦૭ના વિશ્વકપ માટે તેની પુન:પસંદગી કરવામાં આવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સુકાની તરીકે ૪૯માંથી ૨૧ ટેસ્ટમેચ જીતી તે સમયનો સૌથી સફળ ભારતીય કપ્તાન બન્યો હતો.

૨૦૦૮માં તેણે કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમનુ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં સુકાન સંભાળ્યું. આ જ વર્ષે ઘરઆંગણે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

ગાંગુલી ઈન્ડિયન પ્રિમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલના ચાર સદસ્યો પૈકી એક છે. તેની નિમણૂક સુપ્રીમ કોર્ટ દ્વારા જાન્યુઆરી ૨૦૧૬માં કરવામા આવી છે. તેઓ IPLની તકનીકી સમિતિના સભ્ય પણ છે.

વિપક્ષી ટીમ સામે ટેસ્ટ મેચ પ્રદર્શન બેટિંગ (આંકડા)
વિપક્ષી ટીમ મેચ રન સરેરાશ ઉચ્ચ સ્કોર ૧૦૦ / ૫૦
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ઓસ્ટ્રેલિયા ૨૪ ૧૪૦૩ ૩૫.૦૭ ૧૪૪ ૨ /૭
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  બાંગ્લાદેશ ૩૭૧ ૬૧.૮૩ ૧૦૦ ૧ / ૩
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ઇંગ્લેન્ડ ૧૨ ૯૮૩ ૫૭.૮૨ ૧૩૬ ૩ / ૫
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ન્યુઝીલૅન્ડ ૫૬૩ ૪૬.૯૧ ૧૨૫ ૩ / ૨
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  પાકિસ્તાન ૧૨ ૯૦૨ ૪૭.૪૭ ૨૩૯ ૨ / ૪
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  દ. આફ્રિકા ૧૭ ૯૪૭ ૩૩.૮૨ ૮૭ ૦ / ૭
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  શ્રીલંકા ૧૪ ૧૬૪ ૪૬.૨૬ ૧૭૩ ૩ / ૪
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  વેસ્ટ ઈન્ડિઝ ૧૨ ૪૪૯ ૩૨.૭ ૭૫* ૦ / ૨
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ઝીમ્બામ્વે ૫૩૦ ૪૪.૧૬ 136 ૨ / ૧
કુલ ૧૧૩ ૭૨૧૨ ૪૨.૧૭ ૨૩૯' ૧૬ / ૩૫
વિપક્ષી ટીમ સામે એકદિવસીય મેચ પ્રદર્શન બેટિંગ (આંકડા)
વિપક્ષી ટીમ મેચ રન સરેરાશ ઉચ્ચ સ્કોર ૧૦૦ / ૫૦
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ઓસ્ટ્રેલિયા ૩૫ ૭૭૪ ૨૩.૪૫ ૧૦૦ ૧ / ૫
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  બાંગ્લાદેશ ૧૦ ૪૫૯ ૫૭.૩૭ ૧૩૫* ૧ / ૪
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ઇંગ્લેન્ડ ૨૬ ૯૭૫ ૩૯.૦૦ ૧૧૭* ૧ / ૭
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ન્યુઝીલૅન્ડ ૩૨ ૧૦૭૯ ૩૫.૯૬ ૧૫૩* ૩ / ૬
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  પાકિસ્તાન ૫૩ ૧૬૫૨ ૩૫.૧૪ 141 ૨ / ૯
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  દ. આફ્રિકા ૨૯ ૧૩૧૩ ૫૦.૫૦ ૧૪૧* ૩ / ૮
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  શ્રીલંકા ૪૪ ૧૫૩૪ ૪૦.૩૬ ૧૮૩ ૪ / ૯
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  વેસ્ટ ઈન્ડિઝ ૨૭ ૧૧૪૨ ૪૭.૫૮ ૯૮ ૦ / ૧૧
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  ઝિમ્બામ્વે ૩૬ ૧૩૬૭ ૪૨.૭૧ ૧૪૪ ૩ / ૭
ICC વર્લ્ડ ઈલેવન ૨૨ ૨૨.00 ૨૨ 0 / 0
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  આફ્રિકા ઈલેવન ૧૨૦ ૬૦.૦૦ ૮૮ 0 / ૧
બર્મુડા ૮૯ ૮૯.૦૦ ૮૯ 0 / ૧
આયરલૅન્ડ ૭૩ ૭૩* 0 / ૧
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  કેન્યા ૧૧ ૫૮૮ ૭૩.૫૦ ૧૧૧* ૩ / ૨
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  નામીબિયા ૧૧૨ ૧૧૨* ૧ / 0
સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન  નેધરલૅન્ડ ૮.00 0 / 0
યુ.એ.ઈ. ૫૬ ૫૬.00 ૫૬ 0 / ૧
કુલ ૩૧૧ ૧૧૩૬૩ ૪૧.૦૨ ૧૮૩ ૨૨ / ૭૨

સન્માન

સૌરવ ગાંગુલી: પ્રારંભિક જીવન, કારકિર્દી, સન્માન 
સૌરવ ગાંગુલીને (ડાબે) પદ્મશ્રી પુરસ્કાર (૨૦૦૪) આપતા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ (જમણે)
  • ૨૦૦૪માં પદ્મશ્રી પુરસ્કાર
  • સતત ચાર મેચમાં મેન ઓફ ધ મેચ એવૉર્ડ જીતનાર એકમાત્ર ક્રિકેટર

સંદર્ભો

Tags:

સૌરવ ગાંગુલી પ્રારંભિક જીવનસૌરવ ગાંગુલી કારકિર્દીસૌરવ ગાંગુલી સન્માનસૌરવ ગાંગુલી સંદર્ભોસૌરવ ગાંગુલી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'કાળો ડુંગરખેતીરાજેન્દ્ર શાહપૃથ્વીરાજ ચૌહાણસુરતશામળ ભટ્ટમૌર્ય સામ્રાજ્યગુજરાતના શક્તિપીઠોઆત્મહત્યાસંગીત વાદ્યઘુડખર અભયારણ્યગુજરાત વિદ્યા સભાગ્રામ પંચાયતનવદુર્ગાસુરેન્દ્રનગરઇસુનાયકી દેવીમળેલા જીવજંડ હનુમાનવડોદરાચંદ્રકાંત બક્ષીઅશ્વત્થામાવારલી ચિત્રકળાતક્ષશિલાભાવનગર જિલ્લોએકી સંખ્યાઅસોસિએશન ફુટબોલઅમૂલમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)અમરેલીબર્બરિકજ્યોતિષવિદ્યાગોગા મહારાજમોઢેરાપાલીતાણાના જૈન મંદિરોગાંધી આશ્રમયજુર્વેદકાંકરિયા તળાવએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલપૂજ્ય શ્રી મોટાઆંતરરાષ્ટ્રીય મહિલા દિનક્ષય રોગઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહખંડગુજરાતીબોટાદઅકબરના નવરત્નોગબ્બરદિલ્હીઅબ્દુલ કલામગુજરાતી વિશ્વકોશ૨૦૦૧ ગુજરાત ધરતીકંપકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીપુરાણસાર્થ જોડણીકોશસુભાષચંદ્ર બોઝનેપાળરતિલાલ બોરીસાગરઉપનિષદસંસ્થાવાયુનું પ્રદૂષણકનૈયાલાલ મુનશીઅરવિંદ ઘોષસમાનાર્થી શબ્દોરથ યાત્રા (અમદાવાદ)સિતાંશુ યશશ્ચન્દ્રભારતનાં વિશ્વ ધરોહર સ્થળોરવિન્દ્રનાથ ટાગોરખાદ્ય પદાર્થની સાચવણીતરણેતરવંદે માતરમ્ભારતીય ભૂમિસેનાઅબુલ કલામ આઝાદશીતળાવિશ્વની અજાયબીઓ🡆 More