મોઢેરા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી.

અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે, જે ૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.

મોઢેરા
—  ગામ  —
સૂર્ય મંદિર, મોઢેરા
સૂર્ય મંદિર, મોઢેરા
મોઢેરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°34′57″N 72°07′50″E / 23.5826361°N 72.1305281°E / 23.5826361; 72.1305281
દેશ મોઢેરા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૬,૩૭૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસ

પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી ૧૫ કિમી દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું. સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬માં કરી હતી.

ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે ૧૬-૧૭મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અમદાવાદઉત્તર ગુજરાતપાટણબેચરાજી તાલુકોભારતભીમદેવ સોલંકીમહેસાણા જિલ્લોસૂર્યમંદિર, મોઢેરાસોલંકી વંશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાણી (અણુ)હોકીભારતના ભાગલાફિરોઝ ગાંધીમહાત્મા ગાંધીનું કુટુંબઅવકાશ સંશોધનસોનુંગાંધીનગર લોક સભા મતવિસ્તારશહેરીકરણનવિન પટનાયકલીંબુબાળકનર્મદા બચાવો આંદોલનતુલા રાશિવ્યક્તિત્વહોકાયંત્રરવીન્દ્ર જાડેજાલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સાર્વભૌમત્વપ્રેમાનંદપ્રહલાદ જેઠાલાલ પારેખમતદાનરાજકોટતારક મેહતા કા ઉલ્ટા ચશ્મામહેસાણાગાંઠિયો વામિથુન રાશીચોઘડિયાંજલારામ બાપાપરબધામ (તા. ભેંસાણ)વિક્રમ સારાભાઈએપ્રિલ ૨૪જવાહરલાલ નેહરુરામનારાયણ પાઠકગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨કમળોજય શ્રી રામભારતીય-યુરોપીય ભાષાસમૂહગાંધી આશ્રમઆઇ.આઇ.એમ. અમદાવાદસ્ટેચ્યુ ઓફ યુનિટીરામનવનિર્માણ આંદોલનગુજરાત સમાચારમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાપાંડુકન્યા રાશીએડોલ્ફ હિટલરમિઆ ખલીફાઅશોકભારતના વડાપ્રધાનજનરલ સામ માણેકશાલગ્નહમીરજી ગોહિલસર્વોદયકબૂતરમુનસર તળાવતેલંગાણાકપાસકલાપીદસ્ક્રોઇ તાલુકોમુહમ્મદકોરોનાવાયરસ રોગ ૨૦૧૯સમાનાર્થી શબ્દોકર્ક રાશીસમાજશાસ્ત્રસૂર્ય (દેવ)કામસૂત્રસંગીત વાદ્યઆણંદદ્વારકાક્રોમાપાણીનું પ્રદૂષણફેબ્રુઆરીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)પંચમહાલ જિલ્લોહિંદી ભાષાડાંગર🡆 More