પુરસ્કાર વીર ચક્ર: પારિતોષિક

વીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે.

આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

વીર ચક્ર
વીર ચક્ર

પુરસ્કાર વીર ચક્ર: પારિતોષિક
વીર ચક્ર અને તેની રિબન, ભારતનો ત્રીજો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર
Awarded by ભારત
Countryભારત
Typeમેડલ
Eligibilityમાત્ર લશ્કરના જવાનોને
Awarded forભૂમિ, દરિયા કે હવામાં શત્રુ વિરુદ્ધ વીરતાનું પ્રદર્શન.
Statusહાલમાં અપાય છે
Post-nominalsVrC
Statistics
First awarded૧૯૪૭
Last awarded૧૯૯૯
Posthumous
awards
૩૬૧
Distinct
recipients
૧૩૨૨ (૨૦૧૭ સુધી)
Precedence
Next (higher)અતિ વિશિષ્ટ સેવા મેડલ
Next (lower)શૌર્ય ચક્ર

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

ભારતમહાવીર ચક્ર (પુરસ્કાર)

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્નેહલતાક્રોહનનો રોગકનૈયાલાલ મુનશીધોલેરાક્રિકેટશિક્ષણનું સમાજશાસ્ત્રકારેલુંસ્વામિનારાયણ સંપ્રદાયવડોદરારાધાદેવાયત પંડિતદુબઇગુજરાતના જિલ્લાઓડોંગરેજી મહારાજદ્રૌપદીમહીસાગર જિલ્લોશરદ ઠાકરમહમદ બેગડોઝૂલતા મિનારાIP એડ્રેસસમાજવાદગરબાતરણેતરશ્રીમદ્ રાજચંદ્રરામનારાયણ પાઠકમુખપૃષ્ઠરાજસ્થાનકર્ક રાશીસપ્તર્ષિભારતના વડાપ્રધાનપરશુરામઓઝોન સ્તરહોળીસુભાષચંદ્ર બોઝમગસિંધુ ખીણની સંસ્કૃતિવાંસદીના પાઠકદેવાયત બોદરગણિતનગરપાલિકાજન ગણ મનમિથુન રાશીચંદ્રગુપ્ત મૌર્યજાહેરાતઔરંગઝેબરાષ્ટ્રવાદરેવા (ચલચિત્ર)સુરતગુજરાતના તાલુકાઓશ્રવણન્હાનાલાલશામળ ભટ્ટસંસ્કૃત ભાષાનવસારી જિલ્લોખાવાનો સોડાસ્વામિનારાયણનવરાત્રીઆવળ (વનસ્પતિ)ગણેશમલેરિયાવાઘનળ સરોવરમહેન્દ્ર સિંઘ ધોનીગીતા રબારીભારતવસ્તીગાંધીનગરચીનનો ઇતિહાસવીર્યકલમ ૩૭૦એ (A)શક સંવતપાણીનું પ્રદૂષણબારોટ (જ્ઞાતિ)તલાટી-કમ-મંત્રીરાજસ્થાનીગામ🡆 More