પુરસ્કાર શૌર્ય ચક્ર

શૌર્ય ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઉચ્ચ વીરતા પુરસ્કાર છે.

આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન કીર્તિ ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઉચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

કીર્તિ ચક્ર (પુરસ્કાર)ભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નરેન્દ્ર મોદીકેદારનાથતમાકુપરબધામ (તા. ભેંસાણ)ખાવાનો સોડાબીલીસત્યવતીહવામાનતાપમાનયોગ (મનોશારીરીક જીવનશૈલી)કન્યા રાશીવંદે માતરમ્હિંદુ ધર્મભારતીય ભૂમિસેનાનરસિંહ મહેતા એવોર્ડસૂર્યદીના પાઠકવિશ્વકર્માખરીફ પાકહાઈકુલોકનૃત્યકોળીદિપડોરસાયણ શાસ્ત્રઉર્વશીદેવાયત પંડિતરાયણકળિયુગલોકશાહીસીતાકુંભ રાશીઅલ્પેશ ઠાકોરદશાવતારબહુચર માતાકચ્છનું નાનું રણઐશ્વર્યા રાયલક્ષ્મી વિલાસ મહેલજંડ હનુમાનમુસલમાનભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓવૃષભ રાશીન્હાનાલાલગુજરાત મેટ્રોસ્વપ્નવાસવદત્તાવિક્રમ ઠાકોરIP એડ્રેસસોલંકી વંશમધ્ય ઝોન, અમદાવાદ શહેરજયંત પાઠકકળથીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઅથર્વવેદબેંગલુરુચીનનો ઇતિહાસમનોવિજ્ઞાનફિરોઝ ગાંધીભગવદ્ગોમંડલઆંજણાસૂર્યમંડળરક્તપિતકમળોધરતીકંપડિજિલોકર (ડિજિટલ લોકર)હેમચંદ્રાચાર્યભગવાનદાસ પટેલપ્રાથમિક શાળામિથુન રાશીભારતીય દંડ સંહિતાપ્રદૂષણખંડકાવ્યયુનાઇટેડ કિંગડમદલપતરામનિરોધકેદારનાથ જ્યોતિર્લિંગપુ્ષ્ટિમાર્ગ બેઠકઆચાર્ય દેવ વ્રતપટેલહોળી🡆 More